જમીન અને અંતર અંગે કેટલાક એકમો અંગેની વિગત દર્શાવેલ છે જે દરેક ખેડૂતમિત્રોને ઉપયોગી થશે.
- ૧ ચોરસ ફૂટ = ૦.૦૯૨૯ ચોરસ મીટર
- ૧ ચોરસ ફૂટ = ૧૪૪ ચોરસ ઈંચ
- ૧ ચોરસ વાર =૯ ચોરસ ફૂટ
- ૧ ચોરસ વાર = ૦.૮૩૬૧ ચોરસ મીટર
- ૧ ગુંઠા = ૧૦૧૦ ચોરસ ફૂટ
- ૧ ગુંઠા = ૧૨૧ ચોરસ વાર
- ૧ ગુંઠા = ૧૦૧.૧૭ ચોરસ મીટર
- ૧ વસા = ૧૨૮૦ ચોરસ ફૂટ
- ૧ વસા = ૧૪૨.૨૨ ચોરસ વાર
- ૧ વસા=૧૧૯ ચોરસ મીટર
- ૨૦ વસા = ૧ વીવું
- ૨૪ ગુંઠા = ૧ વીવું ગાયકવાડી તાબાના ગામોમાં)
- ૧ વીવું = ૨૫૫૯૧.૫૦ ચોરસ ફૂટ
- ૧ વીવું = ૨૮૪૩.૫ ચોરસ વાર
- ૧ વીવું = ૨૩૭૮ ચોરસ મીટર
- ૧ ગુંઠો = ૧૦૧.૧૭૧૩ ચોરસ મીટર
- ૪૦ ગુંઠા = ૧ એકર
- ૧૦ ગુંઠા = ૧ હેકટર
- ૧ એકર = ૪૦૪૬.૮૫ ચોરસ મીટર
- ૧ એકર = ૦.૪૦૫ હેક્ટર
- ૧ હેક્ટર = ૨.૪૭૧૧ એકર
- ૧ હેકટર = ૧.૧૯૬૦ ચોરસ વાર
- ૧ હેક્ટર = ૧૦, ચોરસ મીટર
- ૧૦૦ હેક્ટર = ૧ ચોરસ કિલોમીટર
- ૧ કિ.મી. = ૩૩૩.૩ ફુટ
- ૧ કિ.મી.= ૦.૬૨૧૪ માઈલ
- ૧ કિ.મી. = ૧૦૦૦ મીટર
- ૧ માઈલ = ૧.૬૦૯ કિલોમીટર
- ૧ ચોરસ માઈલ = ૬૪૦ એકર
- ૧ ચોરસ માઈલ = ૨૫૯ હેકટર