શું તમારા ગામ કે સંસ્થા કે સ્કૂલોની જમીન ટ્રસ્ટીઓ વેચી મારે છે તો ચાલો રેકોર્ડ ઉપરથી આપણે ટ્રસ્ટના નામ દૂર કરીએ.
સાર્વજનિક ટ્રસ્ટની સ્થાવર મિલ્કતોના રેવન્યુ રેકર્ડમાંથી ટ્રસ્ટીઓના નામી દુર કરી, ટ્રસ્ટનું નામ તથા નોંધણી નંબર દર્શાવવા બાબત.
ઉપરીકત વિષય પરત્વે સાર્વનય જણાવવાનું કે, મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ અન્વયે નોંધાયેલ સાર્વજનિક ટ્રસ્ટની સ્થાવર મિલ્કતોમાંથી ટ્રસ્ટનું નામ અને વહીવટકર્તાનું નામ લખવામાં આવે છે. વહીટકર્તાનું નામ લખવાનું કારણે પણ કિસ્સામાં ટ્રસ્ટીઓના સારો ટ્રી તરીકે આવતા. તેઓ ટ્રસ્ટની મિલ્કતોમાં વારસાઇ હકકો પ્રાથમિક કરવા પ્રયત્ન કરે છે, અને જૈના કારણે ઘણા વિવાદો આ કચેરી તેમજ રેવન્યુ ખાતામાં ઉભા થાય છે.
મહેસુલ વિભાગના તા. ૯/૪/૨૦૧૦ના પરિપત્રક્રમાંક : એસ/૩૦/૨૨૦૭/૩૪૪૭/૪ થી ધાર્મિક અને સખાવતી સંસ્થાઓને કબજા કથી જમીનો આપેલ હોય, તે કબજા હકક ધાર્મિક કે સખાવતી સંસ્થાના ગણવાના થાય છે, અને જે તે ટ્રસ્ટની સ્થાવર મિલકતો ના કબજેદાર જે તે ટ્રસ્ટ હોવાથી તેઓના રેવન્યુ રેકર્ડમાં ટ્રસ્ટનું નામ અને નોંધણી નંબર દર્શાવવામાં આવે તો સંસ્થાના ટ્રસ્ટીઓ પુજારીઓ કે તેઓના વારમધર્મ જે તે ટ્રસ્ટની સ્થાવર મિલકત બાબતે વેચાણ ગીરો છે. વારસાઈ કરાવી બિન જરૂરી વિવાદો ઉભા ન કરે તે માટે આપશ્રીના તાબાના મહેસુલ અધિકારીશ્રી, મામલતદારશ્રી પ્રાંતઅધિકારીશ્રી તટીમંત્રીશ્રી ને સદર પત્ર મુજબ સે ટ્રસ્ટના રેવન્યુ રેકર્ડમાં મિલનના ઘટીવી કે રેકોર્ડ દાખલ કરવામા આવેલ હોય તો તેવા નામો રદ કરી માત્ર ટ્રસ્ટનું નામ અને ટ્રસ્ટની નોંધણીનંબર દર્શાવવામાં આવે તેવી સુચનાઓ આપશ્રી ધ્વારા આવા વિનંતી છે.
પરીપત્ર
No comments:
Post a Comment