સરકારી જમીનમાં દબાણવાળી જગ્યાએ વીજળી , પાણી અને ગટર જોડાણ સહિતની સુવિધા નહીં મળે રાજયના મહેસૂલ વિભાગના આદેશાનુસાર સરકારી જમીન ઉપર જે વ્યક્તિએ ઔધોગિક કે કોમર્શિયલ દબાણ કર્યું હોય તે જગ્યાએ લાઈટ પીવાના પાણી તથા ગટરનું જોડાણ ન મળે તેવી વ્યવસ્થા ગોઠવવા સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે . આ અંગે તમામ સૂચનાઓનું ચૂસ્તપણે પાલન થાય તે માટે સમાંયતરે અધિકારીઓની બેઠક યોજવા કલેકટરને જણાવવામાં આવ્યું છે
Thursday, July 21, 2022
New

About hitesh
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates.
News Live
Labels:
News Live
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment