મહેસુલી કાયદા હેઠળના કેસો અપીલોના નિકાલ પરત્વે અનુસરવાની કાર્યપદ્ધતિ આ મુજબ છે.
૧) નિયત નમુનામાં નોટીસ આપવી.
૨) તમામ પક્ષકારોને નોટીસ બજાવવી.
૩) રેકર્ડ ઉપર હિત ધરાવનાર પક્ષકારો હોય તો તેમને પણ નોટીસ બજાવવી. ૪) જ્યાં સરકારનું હિત સમાયેલું હોય ત્યાં સરકાર નિયુક્ત અધિકારી કર્મચારીને નોટીસ બજાવવી. જ્યાં કોઈને અધિકૃત કરાઈ ન હોય ત્યા ન ક્લેક્ટરને નોટીસ બજાવવી.
૫) કોઈપણ પક્ષકાર ગુજરી ગયા હોય તો તેના વારસોને રેકર્ડ ઉપર લાવી તેમને નોટીસ બજાવવી. કાયદા મુજબ મૃત વ્યકિતની વિરૂધ્ધમા કરવામાં આવેલ કોઈપણ હુકમ નલીટી હુકમ ગણાય છે. તેથી આવો કોઈ હુકમ ન દો દરેક પક્ષકારોને નોટીસ બજ્યાનો થાય તેની તકેદારી રાખવી.
No comments:
Post a Comment