એજન્ટ અને પાવર ઓફ એટર્ની હોલ્ડર વચ્ચેનો શું તફાવત છે ? - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Thursday, November 17, 2022

એજન્ટ અને પાવર ઓફ એટર્ની હોલ્ડર વચ્ચેનો શું તફાવત છે ?

 એજન્ટ અને પાવર ઓફ એટર્ની હોલ્ડર વચ્ચેનો શું તફાવત છે ?


જે નિર્ધારિત કામ કરવા માટે પાવર ઓફ એટર્ની આપેલો હોય, તો તે કામ પૂરું થતાં તેનો અંત આવે છે છે તેમજ જનરલ પાવર ઓફ એટર્નીને રદ પણ કરી શકાય છે. જો ચોક્ક્સ કામ કરવા માટેનો પાવર ઓફ એટર્ની આપેલો હોય, તો તે કામ પૂરું થતાં તેનો અંત આવે છે. પાવર ઓફ એટર્નીનું સાક્ષીકરણ પણ ફરજિયાત નથી.


POWER OF ATTORNEY



“એજન્ટ” અને મૂળ માલીક'ની વ્યાખ્યા • “એજન્ટ” એટલે કોઈ બીજી વ્યક્તિ વતી કંઈ કૃત્ય કરવા માટે અથવા ત્રાહિત વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં કોઈ બીજી વ્યક્તિ કે તેનું પ્રતિનિધિત્વ કરવા માટે રોકવામાં આવેલી વ્યક્તિ, જેના માટે એ કામગીરી કરવામાં આવે અથવા જેનું એ રીતે પ્રતિનિધિત્વ કરવામાં આવે તે વ્યક્તિ “મૂળ માલીક" કહેવાય,

બસ સ્ટેન્ડ ઉપર જા અને બસની મુંબઈ જવાની ટિકિટ લઈ આવ, તેમ કહે તો દૂત ટિકિટ લઈને તો આવશે પણ તેને પાવર ઓફ એટર્ની હોલ્ડર ન કહેવાય. નોટરી પોતાના ક્લાર્કને કહે કે લેખ વાંચી લે અને કહે કે બાનાખત છે. કે મુખત્યારનામું ! અને પછી સહી-સિકકા કરી નાખજે, તો શું થાય ? હું નોટરી સાહેબનો પાવર ઓફ એટર્ની ધરાવું છું તેમ ક્લાર્ક કહે તો ? કલાર્કને સિક્કા મારવાનો અધિકાર અપાય કે નહી? સિક્કો પાકિટમાં સાચવીને રાખે ત્યાં સુધી વાંધો નથી. પરંતુ સિક્કો ડોક્યુમેન્ટ ઉપર લગાડવાનું કામ સોંપી શકાય ખરું ? નોટરી એક્ટમાં લખેલું છે કે નોટરી સીલ મારશે અને સહી કરશે. આપણે જોતા આવેલા છીએ કે સિક્કો તો ક્લાર્ક જ મારે અને કલાર્ક નોટરીને જે પાનું ખોલીને આપે ત્યાં નોટરી


બીફોર મીની વચ્ચે પોતાની સહી કરે. નોટરી પાને પાને પોતાની સહી કરવાનો સમય પાકી ગયો છે. દરેક પાનું ગણવાનો સમય પાકી ગર્યો છે. વચલા પાનામાં બે પાનામાં ફ્લાય તે રીતે સહી કરવાનો સમય પાકી ગયો છે. પોતાની સહી સાવ સાદી હોય અને કોઈપણ વ્યક્તિ કરી શકે તેવી હોય, તો તેને બદલીને થોડીક કોપ્લિકેટેડ સહી કરવાનો સમય પાકી ગયો છે. ઘણાં મહિલા તો POWER એટલે શું? પાવર એટલે શકિત, નોટરીઓની સહી સાવ સાદી હોય છે, ૧૦મું પાસ અધિકા૨ Ability to do or to act


વ્યકિત પણ તેની નકલ કરી શકે તેવી હોય છે. તેમણે તે બદલવી જ જોઈએ, તો જ છેતરાશોનહીં,

દા.ત. પાવરના દાતાનું પહેલી તારીખે અવસાન થયું છે. પરંતુ દાતાનો દૂત પાંચમી તારીખે દાતા વતી દાતાના રૂ. ૧ લાખ ત્રાહિતને ચુક્તે છે. તો શું દાતાના વારસો દૂત પાસેથી પૈસા પાછા માગી શકે?જો દાતાએ દૂતને ૧લી તારીખે ૧લાખ આપીને પાંચમી તારીખે તે ૧ લાખ ભાઈલાલને ચુકવવાનો પાવર આપેલો હોય, પરંતુ જી તારીખે પાવર રદ્દ કરી નાખે તે પછી દૂતે નાણાં ભાઈલાલને ચુકવી દીધેલાં હોય તો શું દાતા તે માટે દૂતને જવાબદાર ગણીને રૂ.૧ લાખ પાછા માગી શકે! તેનો જવાબ કાયદામાં છે. જો દાતાના મૃત્યુની આપતો પાવર ઓફ એટર્ની. એટર્નીને જાણ ના હોય, નાદાર ઠરાવ્યાની જાણ ના હોય, પાવર રદ કર્યાની જાણ ના હોય, તે સાવ અજાણ્યો હોય અને શુદ્ધ બુદ્ધિપૂર્વક વર્તતો હોય તો દૂત જવાબદાર થતો નથી.


હવે આપણે જોઈએ તો એટર્ની એટલે શું ? તેનો સામાન્ય અર્થ શું ? એટર્ની એટલે એજન્ટ, એટર્ની એટલે એના વતી અને તરફથી તથા તેના નામની કામ કરવા અધિકાર ધરાવનાર અન્ય વ્યકિત. આ એટર્ની એટલે દૂત.

અંગ્રેજીનોATTORNEY શબ્દ French શબ્દ ATTORN ઉપરથી આવ્યો છે. તેનો અર્થ થાય છે ASSIGN.

આમ એટર્ની એટલે મુખત્યાર યાને પોતાની મરજીમાં આવે તેમ કરવા માટે અપાયેલી પણ લાગે છે. સત્તા ધરાવનારી વ્યકિત યાને એલચી, વકીલ, પ્રતિનિધિ, દૂત, અને મુખત્યારનામું એટલે મુખત્યારને પોતાના તરફથી કામ કરવા સારું આપેલી સત્તા અંગેનું લખાણ. પાવર એટલે સત્તા, અધિકાર, સામર્થ્ય. જનરલ પાવર ઓફ એટર્ની પણ ખેંચી શકાય છે. એટલે સામાન્ય, સાધારણ, ઘણાને લાગુ પડે તેવું, મર્યાદિત નહીં તેવું, મોઘમ, અચોકકસ કામ કરવા માટે આપેલો પાવર ઓફ એટર્ની


સ્પેશિયલ પાવર ઓફ એટર્ની એટલે વિશિષ્ટ પ્રકારનો, ખાસ, સામાન્ય કરતાં વિશેષ સત્તા ઈરીવોકેબલ પાવર ઓફ એટર્ની એટલે અવેજ સ્વીકારીને તેની સામે આપવામાં આવતો


પાવર ઓફ એટર્ની, જે કપલ્ડ વિથ ઈન્ટરેસ્ટ સ્વરૂપનો હોય છે. કદાપિ રદન થઈ શકે તેવો લેખ એટલે કાયમી અમલમાં રહે તેવો લેખ.


આ કાયદા હેઠળ પાવર ઓફ એટર્નીનો લેખ જો નોટરી સમક્ષ તેમાં સહી કરી હોય, તો અને અધિકાર રહે છે, લેખ કરી આપનારની સહીના એક્ઝિક્યુશનને તથા લેખની અધિકૃતતાને કોર્ટ ખરી માની લે છે.


પાવર ઓફ એટર્ની બે વ્યક્તિઓ સંયુક્ત રીતે પણ આપી શકે છે તેમજ તેવા લેખ દ્વારા બે ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક વ્યક્તિઓને જોઈન્ટલી અને અગર સેવરલી રીતે કાર્ય કરવા પણ અધિકૃત કરી શકાય છે. પાવર ઓફ એટર્ની મર્યાદિત સમય માટે પણ આપી શકાય કરવા)


મુખત્યારનામું રરજિસ્ટ્રેશન ફરજિયાત નથી, સિવાય કે તે સ્થાવર મિલકતને માટે આપેલું હોય અવેજ સહિતનું, હિતવાળું કપલ્ડ વિથ ઈન્ટરેસ્ટ હોય તથા સ્થાવર મિલકતના વેચાણ માટે નજીકના સગા હોય નહી તેવી વ્યક્તિને અપાયેલું હોય, જો એકથી વધુ મુખત્યારની નિમણૂક થઈ હોય, તો દરેક વ્યકિત દીઠ વધારાની સ્ટેમ્પ ડયુટી લાગે છે. જો સ્થાવર મિલકત માટે મુખત્યારનામું અપાયેલું હોય, તો વેચાણખત ઉપર લાગે તેટલી સ્ટેમ્પ ડયુટી સમાજ માટે મુખત્યારનામું ખૂબ જ ઉપયોગી દસ્તાવેજ છે. તે સમય બચાવે છે, સંબંધો સાચવે છે, વિશ્વાસનું વાતાવરણ ઉત્પન્ન કરે છે અને જરૂર ગ઼ાય તો તેને રદ પણ કરી શકાય છે તથા પરત આમ પાવર ઓફ એટર્ની એક વ્યકિતએ બીજી વ્યકિત ઉપર મુકેલા વિશ્વાસનો લેખ ગણાય અને તેવો વિશ્વાસ જ્યાં સુધી પાવર ઓફ એટર્નીનો લેખ કાયદેસર રીતે રદ કરવામાં ન આવે ત્યાં સુધી ચાલુ રહે છે. જો કુલમુખત્યાર કોઈ ગેરકાયદે કે ગુનાઇત કૃત્યો કરે અગર અધિકાર બહારનું કૃત્ય કરે તો તે માટે પાવર ઓફ એટર્ની આપનાર જવાબદાર રહેરશે નહીં. વળી પાવર ઓફ એટર્ની આપનારને લેખ દ્વારા કુમમુખત્યારે કરેલી કાર્યવાહીઓની જાણ કરવાનીફરજ પણ છે. અને તેવી કાર્યવાહીની વિગતો મેળવવાનો પણ મુખત્યારનામુ લખી આપનારને કાયદેસરનો હક્ક

No comments: