ગામ :- સતલાસણા, ભાણાવાસ, નેદરડી, વજાપુર, સરતાનપુર, બેડસ્મા, નવાવાસ, વાવ, શાહુપુરા, મોટા કોઠાસણા, ટીંબા, આણંદભાખરી, ડભોડા નો પુરવણી એવોર્ડ. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, March 26, 2024

ગામ :- સતલાસણા, ભાણાવાસ, નેદરડી, વજાપુર, સરતાનપુર, બેડસ્મા, નવાવાસ, વાવ, શાહુપુરા, મોટા કોઠાસણા, ટીંબા, આણંદભાખરી, ડભોડા નો પુરવણી એવોર્ડ.

ગામ :- સતલાસણા, ભાણાવાસ, નેદરડી, વજાપુર, સરતાનપુર, બેડસ્મા, નવાવાસ, વાવ, શાહુપુરા, મોટા કોઠાસણા, ટીંબા, આણંદભાખરી, ડભોડા નો પુરવણી એવોર્ડ.

ભારતીય રેલ્વેના સ્પેશિયલ રેલ્વે પ્રોજેક્ટ તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી મોટી રેલ્વે લાઇન, ગુજરાત રાજય માટે સંરચના સાથે અથવા સંરચના વિના સંપાદિત થનારી જમીનનું સંક્ષિપ્ત વર્ણન (પુરવણી એવોર્ડ)

ગામ :- સતલાસણા, ભાણાવાસ, નેદરડી, વજાપુર, સરતાનપુર, બેડસ્મા, નવાવાસ, વાવ, શાહુપુરા, મોટા કોઠાસણા, ટીંબા, આણંદભાખરી, ડભોડા નો પુરવણી એવોર્ડ.

ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, અત્રેના ડીવીઝનમાં હાલમાં ભારત સરકારશ્રી/રાજય સરકારશ્રી ધ્વારા મહત્વના પ્રોજેકટ કાર્યરત છે. સદર પ્રોજેકટમાં સંપાદિત થતી જમીન અન્વયે જમીન સંપાદનં, પુનઃવસવાટ અને 1 પુનઃર્વસનમાં વ્યાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ-૨૦૧૩ ની કલમ-૧૧(૪) ની જોગવાઈ મુજબ સદર જમીન કોઈપણ રીતે વેચાણ, ગીરો, તબદીલ કે બક્ષિસ કરી શકાશે નહી તેમજ તે અંગેના વેચાણ મે.કલેકટર સા.શ્રીની પૂર્વમંજુરી સિવાય કરી શકાશે નહી, જે અંગેની ખુબ જ ગંભીરતા પૂર્વક ચુસ્તપણે અમલ કરવો, જેથી સંપાદનની પ્રક્રિયામાં વિક્ષેપો ઉભા થાય નહી જે જાણશો.

No comments: