શું તમે પણ નવી પ્રોપર્ટી લેવાનો વિચાર કરી રહ્યાં છો? શું તમે કોઈ પ્રોપર્ટી સેલ કરવા માંગો છો? અરે મિલકતના ખરીદ વેચાણ માટેના બદલાઈ ગયા નિયમો. લોકસભા ચૂંટણી પહેલાં નવું લઠ્ઠું! નિયમો જાણી લેજો નહીં તો થઈ જશો હેરાન.
Property Registration New Rules: જો તમે પણ કોઈ નવી મિલકત ખરીદવા માંગતા હોવ અથવા પોતાની કોઈ પ્રોપર્ટીનું વેચાણ કરવા માંગતા હોવ તો દસ્તાવેજના બદલાયેલાં નિયમો જાણી લેજો. લોકસભાની ચૂંટણી પહેલાં જ બદલાઈ ગયા છે દસ્તાવેજના નિયમો. નિયમોમાં કરી દેવામાં આવ્યો છે મોટો ફેરફાર. હવે પહેલાં જેવી કોઈપણ પ્રકારની છટકબારી નહીં મળે. એટલું જ નહીં આ નવો નિયમ એટલો બધો કડક છેકે, હવેથી પ્રોપર્ટીના ખરીદ-વેચાણમાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે.
ઇનપુટ ફોર્મમાં આપવામાં આવેલી જ હોય છે.
પાવર ઓફ એટર્ની હશે તો જ થઈ શકશે પ્રોપર્ટીનું વેચાણઃ
પરિણામે પરદેશમાં રહેતી કોઈ વ્યક્તિની મિલકતના વેચાણ માટે પાવર ઓફ એટર્ની મંગાવવામાં આવે અને નોટરીની હાજરીમાં સહી કરીને પાવર ઓફ એટર્ની કે દસ્તાવેજ પરત આવે ત્યાર પછી ફોર્મ 32-એ ભરી શકાય છે. તેના પરની રજિસ્ટ્રેશન ફી પણ ભરી શકાય છે. આમ રજિસ્ટ્રેશન ફી ભરે તે પછી જ ફોર્મ 32-એ બહાર નીકળે છે. દસ્તાવેજ સાથે જોડેલા પેપર્સ કેટલા છે તે દસ્તાવેજ રજૂ કરે તે પછી જ તેના પર રજિસ્ટ્રેશન ફી કેટલી લાગે છે તે નક્કી કરવામાં આવે છે. આ સ્થિતિમાં વિદેશથી પાવર ઓફ એટર્ની આવે તે તબક્કે ખબર જ પડતી નથી કે રજિસ્ટ્રેશન માટે કેટલા પાનાં રજૂ કરવાના આવશે.
No comments:
Post a Comment