નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ કાર્યપાલક ઈજનેરશ્રી, ધરોઈ મુખ્યાબંધ વિભાગ નં.૧. ધરોઈ કોલોની, તા. સતલાસણા જી.મહેસાણા અધિનિયમ ૨૦૦૦ ની કલમ-૩ અન્વયે જાહેરનામું (જમીનમાં વપરાશકારોનો હક્ક સંપાદિત કરવા બાબત.)
કામનું નામ: એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઈપીસી) કોન્ટ્રાક્ટ ફોર ટેન્ક લિકિંગ ફોર પાઈપ લાઈન પ્રોજેક્ટ કોર ટ્રાન્સમિશન ઓફ વોટર ફ્રોમ સાબરમતી રીઝર્વેયર એટ સાતોલા વિલેજ ટુ વિલેઝીસ ઓફ ટુ સતલાસણા એન્ડ ખેરાલુ તાલુકા વિચ વર્કિંગ સર્વે, સોઈલ ઈન્વેસ્ટીગેશન, ડિઝાઈન, બિલ્ડ એન્ડ ઓપરેટ કોન્ટ્રાક્ટ ફોર પ્રોવાઇડિંગ, સપ્લાઇંગ, લોવરીંગ, લેઇંગ એન્ડ જોઇન્ટિંગ રાઇઝીંગ મેઇન એન્ડ ગ્રેવિટી મેઈન પાઈપ લાઈન (ટાઈપ-એમ.એસ પાઈપ, ડી.આઈ પાઈપ-કે-૭ ઍન્ડ એચડિપીઈ પાઇપ) એન્ડ સપ્લાય, ઈન્સટોલેશન, ટેસ્ટિંગ એન્ડ કમીસનિંગ ઓફ વી.ટી પમ્પ વિષ એસોસીયેટેડ મિકેનીકલ એન્ડ ઇલેક્ટ્રિકલ ક્વિપમેન્ટ્સ, ઇન્સટ્રુમેન્ટસ એન્ડ એસેસરીઝ, ઈનટેક વેલ વિશ્વ એપ્રોચ ચેનલ એન્ડ પમ્પ તાઉસ, સીક્યુરીટી કેબીન,સ્ટાફ ક્વાટર, કમ્પાઉન્ડ વોલ વિથ એમ.એસ. ગેટ, આર.સી.સી રોડ, એરીયા ગાર્ડનીંગ વિથ ઓપરેશન એન્ડ મેઈટેનન્સ વર્ક ફોર ૧૦ પર હોર સતલાસણા એન્ડ ખેરાલુ તાલુકા ફ્રોમ સાબરમતી રીઝર્વાષર.
ગુજરાત ગેસ અને પાઈપલાઈન એક્ટ-૨૦૦૦ ના અધિનિયમની કલમ-૩ અન્વયે મળેલ સત્તાને આપીન અનુસૂચિમાં જણાવેલ જમીન ઉપરોક્ત જણાવેલ નેતુસર ઉપયોગ કરવા માટે જામેરનામું પ્રસિધ્ધ કરવા માટે આપી હિત પરાવતી વ્યક્તિઓને ચેતવણી આપવામાં આવે છે કે, ઉક્ત પાઇપલાઈન નાખવા માટે જરૂરિયાત અનુસારની પહોળાઈ અને ઊંડાઈમાં આગામી સમયમાં કામગીરી કરવાની થશે જે માટે પાઈપલાઈન નાંખવા તેમજ તે માટે જરૂરી કામગીરી કરવા જરૂરી માલસામાન અને મશીનરી લાવવા લઈ જવાની કામગીરી થશે. આ કામમાં રોકાયેલ સરકારી કર્મચારી, ઈજારદારશ્રીઓ તેમજ સંબંધિત સ્ટાફને અવરોષરૂપ કે અંતરાય બની રાકશે નહી.જે સારું આગામી સમય દરમ્યાન પથરેખામાં આવતા સર્વે નંબર/બ્લોક નંબરના પાઈપલાઈનના કામને અસર થાય તેવી બાંધકામની કોઈપણ કામગીરી કરી શકાશે નહીં. સદરહુ અનુસુચિમાં વર્ણન કરેલ જમીનમાં હિત પરાવતી કોઈપણ વ્યક્તિ જાહેરનામાની નકલ સમાચારપત્રમાં પ્રસિધ્ધ થયાની તારીબથી ૩૦ (ત્રીસ) દિવસની અંદર કાર્યપાલક ઈજનેરશ્રી, ધરોઈ મુખ્ય બંધ વિભાગ નં. ૧, ધરોઈ કોલોની, તા. સતલાસણા જી. મહેસાણા પીન-૩૮૪૩૯૦ ને જમીન વપરાશકારોના હક્ક બાબતે કલમ-(૩) ની પેટા કલમ (૧) મુજબ કોઈ વાંધો હોય તો તે લેખિતમાં રજૂ કરવા જણાવવામાં આવે છે.
List
No comments:
Post a Comment