અનુ.જાતિના લોકોને ખેતીની જમીન ખરીદવા નાણાકીય સહાય આપવા બાબત.
કમાંક : અજાક-૧૦૨૦૧૮-૨૭૧-ગ
ઉપયુક્ત વિષય પરત્વે જણાવવાનું કે, આપના તા. ૨૩/૦૧/૨૦૧૮ ના પત્ર ક્રમાંક : અજાક/મ/૨/૨૦૧૮/૬૫૧ દ્વારા અનુ.જાતિના લોકોને ખેતીની જમીન ખરીદવાં નાણાકીય સહાય યોજનાની આવક મર્યાદાના સહાયના ઘોરણોમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવા બાબતે રજુઆત કરેલ હતી.ઉક્ત બાબતે તા. ૨૪/૧૦/૨૦૧૭-ના ઠરાવથી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં વાર્ષિક આવક મર્થાદામાં કરવામાં આવેલ વધારો અનુજાતિના લોકોને ખેતીની જમીન ખરીદવા નાણાકીય સહાયની| યોજનામાં આપમેળે જ લાગ પડે છે. એટલે કે આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000/- ની વાર્ષિક આવક મર્યાદા લાગુ પડે છે. જે વિદિત થાય.
બીસીકે-૪૪ : ખેતીની જમીન ખરીદવા માટે અનુસૂચિત જાતિના ખેડૂતોને નાણાકીય સહાય
ગુજરાતમાં જમીન સુધારો અને દલિત: એક મૂલ્યાંકન ગુજરાત ખેતજમીન ટોચમર્યાદાધારો ૧૯૬0નાં સંદર્ભમાં

No comments:
Post a Comment