મુસ્લિમ કાયદા હેઠળ માન્ય એવી મૌખિક બક્ષિસ-હિબા સાબિત કેવી રીતે કરી શકાય? - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Sunday, March 15, 2026

મુસ્લિમ કાયદા હેઠળ માન્ય એવી મૌખિક બક્ષિસ-હિબા સાબિત કેવી રીતે કરી શકાય?

 મુસ્લિમ કાયદા હેઠળ માન્ય એવી મૌખિક બક્ષિસ-હિબા સાબિત કેવી રીતે કરી શકાય?

મુસ્લિમ કાયદા હેઠળ માન્ય એવી મૌખિક બક્ષિસ-હિબા સાબિત કેવી રીતે કરી શકાય?

મુસ્લિમ કાયદા હેઠળ મૌખિક બક્ષિસ, કે જે હિબા તરીકે ઓળખાય છે તેને કાયદેસરતાં આપવામાં આવેલ છે. જો કે, એક કાયદેસરની હિબા સાબિત કરવા માટે ત્રણ જરૂરી શરતો છે – ૧) બક્ષિસકર્તા એટલે કે, દાતા દ્વારા બક્ષિસની જાહેરાત કરાયેલ હોવી જોઈએ, ૨) બક્ષિસ લેનાર એટલે કે, બક્ષિસ હેઠળના લાભાર્થી દ્વારા તેવી બક્ષિસનો સ્વીકાર કરાયેલ હોવો જોઈએ અને ૩) ખરેખરા કે પરોક્ષ કબજાની સોંપણી. જે મૌખિક બક્ષિસ આ ત્રણેય શરતો પરિપૂર્ણ કરતી હોય તે સંપૂર્ણ અને પરત ખેંચી નહીં શકાય તેવી બને છે. આવી હિબા અંગે કોઈ લખાણ હોવું જરૂરી નથી પરંતુ કબજાની સોંપણી સૌથી વધુ નિર્ણયાત્મક છે. તેથી, ફેરફાર નોંધ, ભાડાની ઉઘરાણી કે મિલકત ઉપર અબાધિત નિયંત્રણ જેવા આનુષંગિક કાર્યો/ પગલાંઓ થકી જો કબજાની સોંપણી સાબિત કરવામાં નહીં આવે તો તે પ્રશ્ન હેઠળની હિબાને અપૂર્ણ બનાવી મૂકશે.

સંદર્ભઃ ધર્મરાવ શરણપ્પા શબાદી વિ. સૈયદા આરિફા પરવીન

સુપ્રીમ કોર્ટ - ઓકટોબર ૨૦૨૫

મુસ્લિમ કાયદા હેઠળ માન્ય એવી મૌખિક બક્ષિસ-હિબા સાબિત કેવી રીતે કરી શકાય?


No comments: