સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન લગતા તમામ ઠરાવો, પરીપત્રો
Pdf file 🗃️ download કરો.
નોંધણી અને સ્ટેમ્પ ડયુટી ના મહત્વના એક્ટ અને નિયમો
નીચેની કલમોમાં “મિલકતની તબદીલી” એટલે જે કાર્ય કરવાથી કોઈ હયાત વ્યક્તિ બીજી એક અથવા વધુ હયાત વ્યકિતઓને, અથવા પોતાને, અથવા પેાતાને બીજી એક, અથવા વધુ હયાત વ્યક્તિઓને તત્કાલ કે ભવિષ્યમાં મિલક્ત માલિકી ફેર કરી આપતી હોય તે કાર્ય અને એવું કાર્ય કરવું એટલે “મિલક્તની બદીલ કરવી.
- ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ-1882
- ધી ઇન્ડિયન રજીસ્ટ્રેશન એક્ટ-1908
- ગુજરાત સ્ટેમ્પ એક્ટ-1958
- ગુજરાત રજીસ્ટ્રેશન રૂલ્સ-1970
- મુંબઈ નોંધણી નિયમસંગ્રહ ભાગ-2
- અન્ય પરીપત્રો. PDF file.
No comments:
Post a Comment