"કર્મચારીની પોતાની ગંભીર બિમારી કે અસ્માતના કારણે થયેલી ગંભીર ઈજાના સંજોગોમાં તેઓને ખાસ રજા મંજૂર કરવા સંબંધિત વિભાગ નાણા વિભાગની મંજુરી મેળવી રજા મંજુર કરી શકશે. અને આ રજાના સમયગાળાનો નિયમોનુસાર પગાર-ભથ્થાં મળવાપાત્ર થશે."
ફીકસ પગારના કર્મચારીઓને વર્ષ દરમ્યાન માંદગીના હેતુ માટેની રજાઓ, પુરા પગારમાં ૧૦ અથવા અડધા પગારમાં ૨૦ રજા નિયમ મુજબ મેડીકલ પ્રમાણપત્રને આધારે મળી શકશે. આ ઉપરાંતની માંદગીની રજાઓ કપાત પગારથી ભોગવવાની ૨હેશે.
No comments:
Post a Comment