ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી અને લાભાર્થીઓને ફાળવેલી ખેતીની જમીનોને નવી અને અવિભાજય શરતના નિયંત્રણો દૂર કરી ફકત ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફે૨વવા બાબત.
ઠરાવ નં :- ગુજરાત સરકાર, સહ વિભાગ ઠરાવ નં . એ એલસી-૧૦૨૦૦૧-૮૫૯-૭. સચિવાલય, ગાંધીનગર તા. ૫-૮-૨૦૦૫.
સંદર્ભ :- (૧) મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક : એએલસી / ૧૦૨૦૦૦ | ૬૬૦/ ઇ, તા. ૧૦-૫-૨૦૦૧.
સુધારા ઠરાવ :-
મહેસુલ વિભાગના ઉપર વચાણે લીધેલા ઠરાવથી ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી અને લાભાર્થીઓને ફાળવેલી ખેતીની જમીનોને નવી અને અવિભાજય શરતના નિયંત્રણો દૂર કરી ફકત ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવા કરાવેલ છે .
ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો-૧૯૬૦ ની કલમ-૩૦ ની જોગવાઈઓ તેમજ આ અંગે કાયદા વિભાગની સૂચના અનુસાર સંદર્ભમાં દર્શાવેલ ઠરાવની શરત નં. --૫ દૂર કરવાની થતી હોઈ, શરત નં.-૫ દૂર કરવામાં આવે છે અને તેને બદલે નીચે મુજબના શબ્દો ઉમેરવામાં આવે છે.
.. આવી ૬૦ પટ ભ૨ેલી ખેત જમીન ટોચમર્યાદાની ફાજલ જમીનો જો તબદીલ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો, તેવા સંજોગોમાં કાયદાની કલમ-૩૦ ની જોગવાઈ મુજબ જ કાર્યવાહી ક૨વાન, રહેશે."
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
No comments:
Post a Comment