જો અકસ્માત મૃત્યુ થાય, તેના અગાઉ છેલ્લા ત્રણ વર્ષ ના ઈન્કમટેક્સ રીટર્ન્સ ભરેલા હોય, - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Tuesday, November 14, 2023

જો અકસ્માત મૃત્યુ થાય, તેના અગાઉ છેલ્લા ત્રણ વર્ષ ના ઈન્કમટેક્સ રીટર્ન્સ ભરેલા હોય,

જો અકસ્માત મૃત્યુ થાય, તેના અગાઉ છેલ્લા ત્રણ વર્ષ ના ઈન્કમટેક્સ રીટર્ન્સ ભરેલા હોય, પછી ભલે તે ઝીરો ટેક્સ હોય, તો તેના વારસદાર ને ૧૦ વરસની, છેલ્લા આવક ની ૨કમ મળવા પાત્ર થાય છે, 

દા.ત. ૨૫૦૦૦x૧૨=૩,૦૦,૦૦૦ X ૧૦ = ત્રીસ લાખ સુપ્રીમ કોર્ટે આપેલુ જજમેન્ટ છે, સાચવી ને પ્રિન્ટ કઢાવી રાખી, પરિવારને જણાવશો,આપ સૌ તંદુરસ્ત રહો, પરંતુ એકાદ વ્યક્તિ ને લાભ મળશે તો આ પોસ્ટની સાર્થકતા રહેશે આ સાથે સુપ્રીમ કોર્ટના મૂળ ઓર્ડર ની કોપી મોકલેલ છે... દરેકે સાચવવી જોઈએ...

No comments: