રોયલ્ટી ગણવાની રીત : - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, August 29, 2023

રોયલ્ટી ગણવાની રીત :

 રોયલ્ટી ગણવાની રીત :

1. સદરહું રોયલ્ટી ગણવાના હેતુઓ સારૂ પટે રાખનારે / પટે રાખનારાઓએ ખોદકામ-ખાણકામ જમીનમાંથી ખરેખર ઉત્પન્ન થયેલા અને સરકારે ઠરાવેલા નમૂના પ્રમાણે ખાણમાંથી મોકલેલી ખનિજ ખનીજો અને તેમાં રાખેલી વ્યકિતઓની સંખ્યાઓ અને તેમાંથી ખોદકામના સંપૂર્ણ નકશાનો ખરો હિસાબ રાખવો અને ખનીજોના પ્રતિક નમૂનાઓ તેમજ કામકાજ દરમિયાન તેમાથી મેળવેલા, પ્રક્રિયા કરેલા પદાર્થો સહિત ભૂસ્તર વિજ્ઞાન અને ખીનજ નિયામક, અમદાવાદ વખતોવખત ફરમાવે તેવી માહિતી રિપોર્ટ, અને પત્રકો તેમને પુરા પાડવા સ્ટોકમાં હોય અથવા ખાણમાંથી રવાના થવાની તૈયારીમાં હોય તેવા ખનીજ / ખનીજોના હિસાબો તેમજ(ઘયા પ્રસંગ કદમાં અથવા જવનમા) તેનો જથ્થો રાજય સરકારે અધિકૃત કરેલો કોઈપણ અધિકારી અને અથવા યોગ્ય અધિકારી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ નિયામક તપાસી શકશે.

જો ભાડાં અને રોયલ્ટી વખતસર ભરવામાં ન આવે તો પગલા લેવા બાબત :

In part VI for clause 3 the following shall be substitutated namely.

કલમ 3 માટે kn ભાગ VI નીચેનાને અવેજી કરવામાં આવશે એટલે કે:-


kn part VI for clause 3 the following shall be substitutated namely :-

"3 shoure the royalty or rent or both reserved and made payable by the lease be not paid within thirty days next after the date fixed in the lease for the payment of the same, the competent officer or an officer authorised by him or an officer authorised by the director or the state Government may enter upon the premises and distraial or any of the mineral or beneficiated/processed/dressed products or movable property there any order the sale of the property so destrained of or so my of it as will suffice for the satisfaction of the dues in resperty of rent or royalties or both and all costs and expenses occured by the non payment therefore

2. રોયલ્ટી અથવા ભાડું અથવા લીઝ દ્વારા આરક્ષિત અને ચૂકવવાપાત્ર બંનેની ચૂકવણી માટે લીઝમાં નિર્ધારિત તારીખ પછીના ત્રીસ દિવસમાં ચૂકવવામાં આવશે નહીં, સક્ષમ અધિકારી અથવા તેમના દ્વારા અધિકૃત અધિકારી અથવા અધિકૃત અધિકારી દ્વારા ચૂકવવામાં આવશે. નિયામક દ્વારા અથવા રાજ્ય સરકાર પરિસરમાં પ્રવેશ કરી શકે છે અને ડિસ્ટ્રેયલ અથવા કોઈપણ ખનિજ અથવા લાભદાયી/પ્રોસેસ્ડ/ડ્રેસ્ડ પ્રોડક્ટ્સ અથવા જંગમ મિલકતના વેચાણનો ઓર્ડર આપી શકે છે જેથી કરીને મારી અથવા તેથી મારી મિલકતના વેચાણ માટે પૂરતી હશે. ભાડું અથવા રોયલ્ટી અથવા બંનેના બાકી લેણાંનો સંતોષ અને તેથી ચૂકવણી ન થવાથી થયેલા તમામ ખર્ચ અને ખર્ચ.

પટે રાખનારે બાકી રાખેલા ભરવાના રોયલ્ટી અને/અથવા ભાઠું તે ભરવા માટે પટામાં નકકી કરેલી તારીખ પછીના સાઠ દિવસની અંદર ભરવામાં ન આવે તો તે ભરવા સક્ષમ અધિકારી અથવા તેમને અધિકૃત કરેલ અવિકારી અથવા નિયામકે અધિકૃત કરેલ અધિકારી અથવા રાજય સરકાર એ જગ્યામાં દાખલ થઈ શકશે અને સઘળા ખનીજો અથવા તે પૈકી કોઈપણ ખનીજ અથવા પ્રાપ્ય કરેલા / પ્રક્રિયા કરેલા / સાફ કરેલા પનો અથવા તેમાંની જંગમ મિલકત જપ્ત કરી શકશે અને એવી રીતે જપ્ત કરેલી રકમ મિલકતનું અથવા તેમાંથી જે મિલકત લેણું થતું ભાડુ અને અથવા રોયલ્ટી ભરપાઈ કરવા અને ત ન ભરવાને કારણે થયેલા સઘળા વ્યય તથા ખર્ચ ભરપાઈ કરવા માટે પૂરતી ગણાય તે મિલકતનું વેચાણ કરવાનો હુકમ કરી શકશે લેણી થતી રકમ રામય ચર્યાદામાં ભરપાઈ કરવામાં નહી આવે તો ૨૪% લેખે વ્યાજ ગણવામાં આવશે.

જો ભાડાં અને રોયલ્ટી વખતસર ભરવામાં ન આવે તો પગલા લેવા બાબત :

3. સદ૨તુઁ નિયમો મુજબ અથવા આ પટા હેઠળ રાજય સરકારનું લેણું નીકળતું કોઈપણ ભાડું, રોયલ્ટી, વેરો કી ગુનેગારી અથવા બીજી રકમ, યોગ્ય અધિકારીએ કાઢી આપેલા પ્રમાણપત્રના આધારે જમીન મહેસુલની બાકી તરીકે વસુલ કરી શકાશે.


4. પટે રાખનારે/પટે રાખનારાઓએ ૧૫ સે. મી. × ૧૨ સે. મી. ના કદની ૧૦૦ એ અસલ પાનાવાળી બીજી(ડુપ્લીકેટ) અને ત્રીજી(ત્રીપ્લીકેટ) નકલો વાળી ૩૦૦ પાના વાળી પાસબુક રાખવાની રહેશે. પહેલી નકલ (એ) બીજી નકલ(બી) અને ત્રીજી નકલ (સી) તે પ્રમાણે દર્શાવવાના રહેશે. સદરહું પાસબૂક નિયત નમુનાની રાખવાની રહેશ. જેમાં કોઈપણ ઉમેરો કે ફેરફાર કર્યા વિના તેના ૫૨ સત્તા ધરાવતા અધિકારી અગર તેના દ્વારા આ સંદર્ભમાં અધિકૃત કરેલા અધિકારી ટૂકી સહી અને સિકકા કરાવી રજીસ્ટરમાં નોંધાવી મેળવવાની રહેશે.


પટે રાખનાર/રાખનારાઓ અગર તેમના તેઓના એજન્ટ/એજન્ટો ખાસ વિસ્તારમાંથી સદરહુ ખનીજના નિકાસ કરતાં પહેલા પાસની બધીજ ખાલી જગ્યાઓ ભરાશે. પહેલી નકલ પટેદારે પાસબુકમાં રાખવાની રહેશે, જયારે બીજી નકલ ખટારા વાહન ડ્રાઈવર સાથે રાખવી કે ખાતાકીય સ્ટાફ અથવા સક્ષમ અધિકારીએ અધિકૃત કરેલ વ્યકિત અગર તેઓશ્રીને તપાસણી અને ખરાઈ માટે આપવાની રહેશે તથા ત્રીજી નકલ સક્ષમ અધિકારીશ્રીને અગર તેઓશ્રીએ અધિકૃત કરેલ વ્યકિતને રજીસ્ટર ટપાલથી અગર તો રૂબરૂમાં આપવાની રહેશે. પહેલી નકલનું લખાણ, બીજી નકલ અને ત્રીજી નકલના લખાણ સાથે બરાબર મળી રહેવું જોઈએ. વસ્તુતઃ તે કાર્બન નકલો જ હોવી જોઈએ. બીજી નકલ કાંણાવાળી અને ત્રીજી નકલ કાંણાવાળી અને સહેલાઈથી શાડી શકાય તેવી હોવી જોઈએ.

No comments: