ખાણ-ખનિજને લગતી જોગવાઈઓ (માઈન્સ એન્ડ મીનરલ ડિવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એકટ, ૧૯૫૭) - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, August 29, 2023

ખાણ-ખનિજને લગતી જોગવાઈઓ (માઈન્સ એન્ડ મીનરલ ડિવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એકટ, ૧૯૫૭)

ખાણ-ખનિજને લગતી જોગવાઈઓ (માઈન્સ એન્ડ મીનરલ ડિવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એકટ, ૧૯૫૭)

ગુજરાત રાજય ભૂસ્તરીય રચનાની દૃષ્ટિએ ખડકોની વિવિધતા અને ખનિજ સંપદાની સમુધ્ધતા ધરાવે છે. ખનિજોને મુખ્ય તથા ગૌણ ખનિજો તરીકે બે વિભાગમાં વહેંચવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર ધ્વારા જાહેર કરેલા ધોગિક હેતુસર ઉપયોગી એવા ખનિજોને મુખ્ય ખનિજ જયારે બાંધકામના સર ઉપયોગી ખનિજો તેમજ કેન્દ્ર સરકાર ધ્વારા જાહેરનામાથી ગૌણ ખનિજ તરીકે જાહેર કરેલ ખનિજોન ગૌત્ર ખનિજ કહે છે. રાજયમાં મુખ્ય ખનિજો તરીકે લિગ્નાઈટ, લાઈમસ્ટોન, બોકસાઈટ ચાયનાકહે ડોલોમાઇટ, કોપર, સીલીકાસેન્ડ, બેઈઝમેટલ, કોલેસ્ટોનાઈટ વગેરે તથા સૌ ખનિજ તરીકે સેન્ડૉન. કવાર્ટઝાઈટ, નાઈટ, માર્બલ, બેન્ટોનાઈટ કાર્બોનેશીયસસેલ, હતી. ચૈવલ, કંકર, માદી માટી, ઈંટમાટી વિગેરે મળી આવે છે. હાલમાં રાજયના જુદા જુદા ભાગોમાંથી ૩૩ મુખ્ય ખનિજ અને 17 ગૌણ ખનિજોનું ઉત્ખનન થાય છે.

ખાણ-ખનિજને લગતી જોગવાઈઓ (માઈન્સ એન્ડ મીનરલ ડિવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એકટ, ૧૯૫૭)


દેશભરમાં ગુજરાત રાજય મુખ્ય ખનિજ ઉત્પાદનની દૃષ્ટિએ આગલી હરોળમાં છે. દેશમાં અગટ, ચોક અને પર્લલાઈટ ખનિજોનું ઉત્પાદન ફકત ગુજરાતમાં જ થાય છે. રાજય ખનિજ ઉત્પાદનની દ્રષ્ટિઓ લોરસ્પાર અને સીલીકાસૈન્ડમાં પ્રથમ, બોકસાઈટ, લિગ્નાઈટ, ફાયરલે અને કર્યો (ધર્થ) માં ભા કવાર્ટઝ અને બોલલેમાં ત્રીજા તેમજ લાઈમસ્ટોન અને ચાયનાકોમાં ચોથા સ્થાને છે.

ખનિજોના વિકાસ અને નિયમન માટે કેન્દ્ર સરકારે માઈન્સ એન્ડ ઇનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એકટ-૧૯૫૭ બનાવેલ છે. એકટની કલમ-૧૩ હેઠળ કેન્દ્ર સરકારે બનાવેલ મિનરલ કન્સેશન રૂલ્સ-૧૯૬૦ હેઠળ મુખ્ય ખનિજની ટેકોનેસન્સ પરમીટ સેંશોન પરવાના માઈનીંગ લી કે પરમીટ રાજય સરકાર ધ્વારા મંજૂર કરવામાં આવે છે. જયારે એકટની કલમ-૧પ હેઠળ રાજા સરકારને મળેલ સત્તાની રૂએ ગૌણ ખનિજોની કવોરીલીઝ કર્યોરીપરમીટ પરવાના મંજૂર કરવા રાજય સરકારે ગુજરાત ગૌણ ખનિજ નિયમ-૧૯૬૬ બનાવેલ છે, જે અન્વયે સમ સત્તા તરીકે જિલ્લા કલેકટરશ્રી નિર્ણય કરે છે.


રાજયની ખનિજ નીતિ જે પર્યાવરણ રક્ષણ, ખાણે સુરક્ષા અને કુદરતી સંપદાના સંરક્ષણનું ધ્યાન રાખીને ઘડી કાઢવામાં આવેલ છે. જેનો ઉદ્દેશ નિર્જાનો મહત્તમ ઉપયોગ, લઘુત્તમ થય તથા મુલ્યવૃધ્ધિ થતા મહત્તમ ખનિજ મહેસૂલ કમી કરવાનો છે.


રાજયની અમુલ્ય ખનિજ સંપત્તિના વિકાસ અને વહીવટમાં વિવિધ તબકકે પ્રાંત અધિકારીશ્રીઓની ભૂમિકા રહેલી છે. પ્રાંત અધિકારીશ્રીઓ તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં ખનિજોને લગતી કામગીરી માટે લેન્ડ રેવન્યુ કોડ હેઠળ રાત્તાઓ ધરાવે છે તે ઉપરાંત ખનિજ કાયદા નિયમો હેઠળ પણ સત્તાઓ આપવામાં આવેલ છે. પ્રાંત અધિકારીશ્રીઓ ધ્વારા ખનિજોને લગતી સત્તાઓનો અસરકારક રીતે અમલ થાય તો ખનિજોના વિકાસ, ઉત્ખનન અને મહેસુલી આવકમાં નોંધપાત્ર કાળો આપી શકે છે.

ખનિજની માંગણીઓ અન્વયે જમીન ફાજલના અભિપ્રાયો આપવા બાબત.

મુખ્ય તથા ગૌ ખનિજની માંગણીઓની અરજીઓ જિલ્થ કલેકટરશ્રીની નજર શાખામાં સ્વીકારવામાં આવે છે. આ માંગણીઓ પૈકી રેવન્યુ વિસ્તારમાં મળેલ માંગણીઓ અન્વયે લાગતા મામલતદારશ્રીઓનો અહેવાલ માંગવામાં આવે છે. આ અહેવાલ ઘણા જિલ્લાઓમાં પ્રાંત અધિકારીશ્રી મારફત રજૂ થાય છે. જમીન ફાજલના અહેવાલો સમયસર સમ અધિકારીશ્રીને રજૂ થાય તે માટે ખનિજ નીતિ તથા નાગરિક અધિકારપત્રમાં સમયર્યાદા નિર્ધારીત કરવામાં આવેલ છે. આ નિર્ધારીત સમયમર્યાદામાં અહેવાલો રજૂ થાય, ખનિજોની અગત્યતાને ધ્યાને લઇ તેને જમીન ફાજલ પાડવાનો નિર્ણય લેવામાં આવે તે માટે પ્રાંત અધિકારીશ્રી, અસરકારક રીતે કામગીરી બજાવશે તો લોડો મંજૂર કરવામાં ઝડપ આવશે અને સરકારશ્રીની આવક વહેલી તકે ચાલુ પેશે. જયાં નામલાદ શ્રી ઘ્વારા સીધો અભિપ્રાયો જિલ્લા કલેક્ટરશ્રીઓને મોકલવામાં આવે છે. ત્યાં પ્રાંત અધિકારીથી તેમના કાર્યક્ષેત્ર હેઠળના તાલુકા મામલતદારશ્રીઓને માર્ગદર્શન આપી ઝડપી નિકાલની વ્યવસ્થા ગોઠવી શકે છે.

ખનિજ સમૃધ્ધ વિસ્તારોને ગામના નમૂના નંબર-૭/૧૨ ના ઉતારામાં નિર્દેશ કરવા બાબત.

રાજ્યની કુદરતી સંપત્તિના વ્યવસ્થાપનમાં કાળજી રાખવાના હેતુથી રાજયમાં આવેલ ખનિજ સમૃધ્ધ વિસ્તારો અને તેમાં સમાવિષ્ટ ખનિજો અંગે મહેસુલી રેકર્ડમાં નિર્દેશ કરવો જરૂરી બને છે. ખનિજ સમૃધ્ધ વિસ્તારોને ગામના નમુના નંબર-૭૧૨ માં નિર્દિષ્ટ કરવા રાજયની ખનિજ નીતિ--૨૦૦૩ અર્થ નિર્ણય લેવામાં આવેલ. જેના અનુસંધાને સારશ્રીના મહેસુલ વિભાગના પરિપત્ર ન.આરએએ ૧૨૦૦૪ ૧૮૭૯.૧, તા.૨૪-૨-૪ અને તા.૧૩-૭-૦૮ થી સુચનાઓ જિલ્લા કલેકટરશ્રીઓ તથા લાગતા વળગતાઓને આપવામાં આવેલ છે. જેમાં ૭૧૨ માં રીમાર્કસના કોલમમાં ખનિજ સંપતિનો નિર્દેશ થાય તેમજ ખનિજ સમૃધ્ધ વિસ્તારને કોઈ પણ અન્ય ઉપયોગમાં તબદીલ કરતા પહેલાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરનું ના વાંધા પ્રમાણપત્ર મેળવવાની સૂચનાઓનો સમાવેશ છે.


નિતીનું ગેરકાયદેસર ખોદકામ / વહન અટકાવવાની કામગીરી

રાજયમાં ખાણ ખનિજના હકકો તમામ પ્રકારની જમીનમાં રજય સરકારના છે. કોઈપ ઈસમ પેઢી કંપની માઈન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એકટ ૧૯૫૭ અને તે અન્વયે બનાવવામાં આવેલ એમ.સી.આર ૧૯૬૦ તેમજ ગુજરાત ગૌ. મિત્ર નિયમો-૧૯૬૬ વિકળ કાયદેસરની મંજૂરી મેળવ્યા સિવાય સંશોધન કે કાર્ય કરી શકતા નથી. કાયદા અને નિયમાં હેઠા મંજૂરી મેળવ્યા સિવાયનું કોઈપણ કૃત્ય બિનકાયદેસર ગાય. કરદારો સામે પગલાં લેવા માટે પ્રત અધિકારીશ્રીઓને તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારો માટે એમ.એમ(ડી.આર.એકટ ૧૯૫૭ ની ક્લમ–૨૧ અને લેન્ડ રેવન્યુ કોડની કલમ-૩૯(એ) તેમજ જમીન મહેસૂલ નિયમો-૭૭,૩૮,૦૯, ૧૦૧ હેઠળ સત્તાઓ આપવામાં આવેલ છે.


માઈન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેમાન) એકટ-૧૯૫૭ હેઠળની પ્રાંત અધિકારીશ્રીઓની સત્તાઓ.

એક્ટની કલમ-૧૩) ની જોગવાઈ અનુસાર કોઈપણ ઈસમ એક્ટની જોગવાઈઓ વિષ્ણુ કોઈપણ વિસ્તારમાં પેશકદમી કરે તો આવી પેશકદમી દૂર કરાવવા જરૂર પડે પોલીસની મદદ લઈને દૂર કરાવવા સરકારશ્રીના ઉદ્યોગ, ખાણ અને વીજળી વિભાગના જાહેરનામા નં.જીયુ ૭૪,૯૮ એમસીઆર-૨૧૮–૭૭૪૦ (૧) , તા. ૧૩,૯.૭૪ થી પ્રાંત આધકારીશ્રીઓને તેઓના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર માટે અધિકૃત કરેલ છે.

એક્ટની ક્લમ–૧૪) ની જોગવાઈ અનુસાર કોઈપણ સમ કાયદેસરની અધિકૃતતા સિવાય કોઈ પણ જગ્યામાંથી ખનિજ ખોદકામ કર્યું કે વહન કરે અને તે માટે સાધનસામગ્રી, વાહન કે અન્ય વસ્તુનો ઉપયોગ કરે તો આવું ખનિજ અને સાધનસામગ્રી જપ્ત કરવાની સત્તાઓ પણ સરકારશ્રીના જાહેરનામા નં.જીપુ-૮૯- ૧૯-એમસીઆર-૨૧૮૮-૫૩) જનોઈ વઢ ૭, તા.૧.૪.૨૯ થી પ્રાંત અધિકારીશ્રીને તેઓના કાર્યતંત્ર હેઠળનો વિસ્તારો માટે આપવામાં આવેલ છે.


એકટની કામ-૧૯પ ની જોગવાઈ અનુસાર કોઈપણ ઇસમ કાયદેસરની અપેક્ષતા સિવાય કોઈપણ જમીનમાંથી કોઈપણ ખનિજ મનન કરે તો તેને ઈસમ પાસેથી જિ રીકવર કરવા અથવા નિકાલ કરવામાં આવેલ હોય તો ખનિજ કિંમત વસૂલ કરવા તેમજ રદાર પાસેથી રહે, રોયલ્ટી અને ટેક્ષ વસુલ કરવા સરકારશ્રીના જાહેરનામા નં.જીયું ૭૪ ૯૦ એનસીમાર ૨૧૬૮ ૭૪૪૭ (૩)-છ,તા.૧૬૯.૭૪ થી પ્રાંત અધિકારીશ્રીઓને તેઓના કાર્યક્ષેત્ર માટે અધિક્ત જાહેર કરેલ છે.


લેન્ડ રેવન્યુ કોડ હેઠળની સત્તાઓ.

જમીન મહેસૂલ કાયદાની ક્લા ૩૯(એ) ની જોગવાઈ મુજબ ખાસ હેતુ માટે જુદી કાઢેલી હોય તેવી જમીનમાંથી અથવા જે જમીન સરકારી હોય તે જમીનમાંથી કોઈ કુદરતી પેદાશ અનધિકૃત રીતે ખસેડશે તે વ્યક્તિ તેની કિંમત માટે સરકારને જવાબદાર થશે. આવી નિત જમીન મહેસૂલની બાકી તરીકે વસુલ કરી શકાય છે.


નવી પેદાશોમાં પથ્થર, કાંકરી, માટી, રેતી વિગેરે ખનિજોનો પણ રામાવેશ થાય છે. આ

ક્કમ હેઠળની કિંમત નક્કી કરવાના અધિકારો મામલતદારોને અપાયેલા છે.

(આર.ડી.પી. ડબલ્યુ.આર-૧૦૫૬–૧૫૦૩૫, તા.૨૫,૧.૧૯૫૭)

જમીન મહેસુલ કાયદાની કલમ-૬૯ મુજબ તમામ જમીનમાંથી ખાણ અને ખનિજ ઉત્પાદન ઉપરનો સરકારનો હકક અનામત જાહેર કરવામાં આવેલ છે. ગૌ ખનિજો કે, માટી, રતા હોય) ને લગતા નિયમો બનાવવાની સત્તા રાજય સરકારની છે જે મુજબ ગુજરાત રાજયમાં ગુજરાત ગૌરા ખનિજ નિયમો-૧૯૬૬ અમલમાં છે.


ગુજરાતના વટહુકો ને-૯૮૧ થી ક્લમ-૬૯ માં ફેરફારો કરવામાં આવેલા છે. આથી તા.૧.૫.૧૯૬૦ થી કોઈપણ ખાતેદારને ખાણ ખનિજના હકકો માટે તે કોઈ હકક કે કદનું રતા નથી, ખાદ્ય ખનિજનો હકક સંપૂર્ણ પૉ રાજ્યનો કરે છે. ઉપરોકત વટહુકમથી કલમ-૬૯(એ) પણ દાખલ કરવામાં આવેલી છે. આથી આ સુધારા મુજબ તા.૧.૫,૧૯૬૦ થી કોઈપણ જમીનની મોજુદ ખાસ જૈને ક્લમ-૯ ના પરન્તુકનું જ હતું તે રદ થયું છે. આથી રાજય સરકારને ખાણ અને ખનિજ (નિયમન અને વિકાસ) આધનિયમ-૧૯૫૭ ની જોગવાઈઓને આધીન ીને ખનિજ કદના યોગ્ય ભોગવટા અને નિકાલ માટે તમામ જરૂરી સત્તા મળેલી છે.

કલમ-૯(એ)(૨) મુજબ ખાલના શોધખોળ અને ઉપયોગ કરવાના હેતુ માટે જમીનમાં પ્રવેશ કદનો અને ઓફીસો, કામદારોના રહેઠાણો અને યંત્ર સામગ્રી ડમી કરવાના ખનિજ અને કચરાના ઢગલા ખસેડવાના, માર્ગો રેલવે તથા ટ્રામ લાઈનો બાંધવાના હેતુ માટે અને રાજય સરકાર ખાણમાં શોધખોળ તથા ઉપયોગ માટે જાહેર કરે તેવા બીજા સમાન હેતુઓ માટે જરૂરી તેવી બીજો જમીનનો ભોગવટો કરવાનો હકક પણ મળેલ છે.


કલમ-૯(એ) ની પેટા કલમ–(૪) મુજબ તા.૧,૫, ૬૦ પહેલાં વિધમાન હોય તેવા કોઈ જમીનમાંથી ખાસ, ખનિજ સરકારને નિહિત થવા માટે તે ખાતેદારને નિહિત યાની તારીખથી તુરત જ અગાઉના એટલે કે, ના.૧.૫,૧૯૬૦ પહેલાના ત્રણ વર્ષ દરમ્યાન ખાણ ખનિજ સંબંધમાં મેળવેલ ચોખ્ખી આવકની સરેરાશ જેટલી રકમ વળતર તરીકે અપાશે. આવા વળતર માટેની અરજી નિયમ નમૂનામાં કલેકટરશ્રીને કરવાની હોય છે અને જમીન સંપાદન કાયદાની જોગવાઈ મુજબ વાતર હરાવવાની જોગવાઈ છે.


ગુજરાત જમીન મહેસૂલ નિયમો--૧૯૭૨ ના નિયમ ૩૦ મુજબ ખાઉ હકકો સરકારની મંજૂરી વિના નહી આપવા ઠરાવ્યું છે. આ નિયમમાં ઠરાવ્યું છે કે, ખાણ ખૉનેજ શો તથા આવી ખનિજો શોધવા અને ખોદકામ કરવા આવવા જવાનો હકક પણ સરકારના અનામત ગણવાનો છે. આ નિયમોના નિયમ ૬૭, ૬૮, ૬૯, ૭૦, ૭૭, ૭૮,૭૯ માં ખાનગી કામો માટે તથા વેપાર માટે ખનિજો ખોડવા માટેના નિયંત્રણો કરાવ્યા છે. ખાસ કરીને નિયમ-૭૭ મુજબ કોઈ પણ ખાતેદાર ખેતી કરવા માટે અોગ્ય થાય અથવા બગડી જાય તેવી રીતે અથવા ખેતીના હેતુ સિવાય વેપારના અથવા નફાના હેતુ સારૂં અથવા બીજા કોઈ હેતુ સારૂં ખોદાવી તેમાંથી માટી, પથ્થર, કાંકરા, હૈતી મુરમ અથવા અન્ય કોઈ પદાર્થ કાઢી લઈ જઈ શકતો નથી. નિયમ ૭૮ ની જોગવાઈઓ મુજબ પણ ઘરથાળ વગેરેની જમીનમાંથી ગૌણ ખનિજ ખોદકામ નિયમોની જોગવાઈ મુજબ જ ખોદાણ કરી શકાય છે કે પથ્થર, કાંકરો, રેતી, મુરમ જેવા પદાર્થો કાઢી શકાય છે. ખાસ કરીને નિયમ ૭૯(૨) માં સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે, આવા ખોદાણ ગુજરાત ખનિજ ખોદકામના નિયમોની સરનો અનુસર્યા વિના કરી શકાતા નથી.


નિયમ-૧૦૧ ની જોગવાઈ મુજબ ઈંટો બનાવવા વિગેરેના અગાઉથી પરવાનગી મેળવ્યા સિવાય ઉપયોગ કરવામાં આવે ત્યારે વાર્ષિક બિનખેતી આકારના ૧૦ પથી લઈ ૪૦ પટ્ટ સુધી દંડની જોગવાઈ છે.


ખનિજોના બાકી લેણાં જમીન કોસલ બાકી તરીકે વસુલાત કરવા બાબત.

ખનિજોની લીઝોના રોયટી, ફેડરેન્ટ, ફેરેન્ટના લેણાં પટેદાર તરફથી ભરવામાં ન આવે તો સામ અધિકારી તરફથી નિયત સમયમર્યાદાની કારણદર્શક નોટીસ પાઠવી વસુલાત કરવા કાર્યવાહી કરવામાં આવે છે. આમ છતાં પણ આવા લેણાં તેમજ બિનઅધિકૃત ખોદકામના કારણે ઉપસ્થિત થયેલ લેણાં ભરપાઈ કરવામાં ન આવે તો જમીન મહેસૂલના બાકી તરીકે વસુલવાની કાર્યવાહી કરવામાં આવે છે.

No comments: