ગુજરાત બાદ ઉત્તર પ્રદેશમાં પણ રેરાના નવા નિયમ.
ફ્લેટ કાર્પેટ એરિયાથી જ વેચો, સુપર બિલ્ટ અપ એરિયા ગેરકાયદે : યુર્પી રેરા.
યુપી રિયલ એસ્ટેટ નિયામક સત્તા (યુ પી રેરા)એ બિલ્ડર્સ અને હાઉસિંગ પ્રોજેક્ટ ડેવલપર્સને ફ્લેટ અથવા તો એપાર્ટમેન્ટ માત્ર કાર્પેટ એરિયાના આધાર પર જ વેચવા માટેનો આદેશ આપ્યો છે. યુપી રેરાએ પોતાના આદેશમાં સાફ શબ્દોમાં કહ્યું છે કે રેરા અધિનિયમમાં સુપર એરિયા જેવા કોઇ શબ્દ નથી. જેથી સુપર એરિયાના આધાર પર ફ્લેટ અથવા તો એપાર્ટમેન્ટનું વેચાણ ગેરકાયદે ગણાશે. યુ પી રેરા અધ્યક્ષ સંજય ભુસરેડ્ડીએ આ સંબંધમાં બુધવારે જારી કરાયેલા પત્રમાં કહ્યું છે કે રેરા અધિનિયમમાં ‘સુપર એરિયા' જેવો કોઈ શબ્દ નથી. આવી સ્થિતિમાં કાર્પેટ એરિયા જ વાસ્તવિક ક્ષેત્રફળ ગણાશે અને તેના આધાર ૫૨ જ ચુકવણી કરવામાં આવે તે જરૂરી છે. રેરા એક્ટ 2016 હેઠળ પરિયોજનાને રજિસ્ટર કરાવતી વેળા એપાર્ટમેન્ટની સંખ્યા અને પ્રકારની સાથે ફર્શ, બાલ્કની, ટેરેસ અને અન્ય ખુલ્લા અથવા તો જાહેર એરિયા દર્શાવવા ફરજિયાત છે. દીવાલોના આંતરિક હિસ્સામ સ્થિત વાસ્તવિક ફર્શના કાર્પેટ એરિયાને પણ દર્શાવવાની જરૂર હોય છે. રેરાના પત્રમાં કહેવામાં
No comments:
Post a Comment