મુગલ સમયના એકમો અંગ્રેજોના સમયમાં થોડા બદલાયા, ૧૨૧ ચો. વારનો ગુંઠો યથાવત રહ્યો પરંતુ જુદા જુદા રાજયોમાં ૧૬ ગુંઠાનું વીઘું, ૨૪ ગુંઠાનું વીઘું એવા જુદા જુદા વીઘાને બદલે ૪૦ ગુંઠાનો એકરનવા માપ તરીકેચલણી બન્યો.મહેસૂલી ક્ષેત્રફળ હવે એકર અને ગુંઠામાં લખાતું થયું હાલમાં પણ સૌરાષ્ટમાં ૧૬ ગુંઠાનું વીઘું છે. ગાયકવાડી રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ૨૪ ગુંઠાનું વીઘું ગણાય છે.
hitesh
12:21 AM
0 Comments
ભારતદેશમાં શેરશાહ સૂરી નો રાજ્યકાળ ૧૫૩૯ થી ૧૫૪૬ નો હતો. છ વર્ષના ટૂંકા રાજ્યકાળમાં તેણે અસંખ્ય રાજ્કીય અને વહીવટી સુઘારા કર્યા હતા જેમા મહેસ...
Read More