દારુ ના કેસ માં પ્રોહીબીશનના કાયદાની ૬૫ એ એ મુજબ ના ગુના વિષે નું તમામ માર્ગદર્શન
૬૫ એ એ–દારુના કેસમાં આરોપીને છોડાવા માટેની સંપૂર્ણ માહિતી.
• સેક્શન ૬૫ એ એ તારીખ ૧૬-૦૩-૨૦૧૭ (ઈફેક્ટીવ તારીખ ૧૯-૧૨-૨૦૧૬) ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ માં ૨૦૧૭ ના સુધારા દ્વારા ઉમેરવામાં આવેલ છે.
• ૬૫ એ એ – જેમાં ઓછી માત્રા માં દારુ નો જત્થો પકડાયેલ હોય તેની સજા ની જોગવાઈ આપવામાં આવેલ છે.
• જે કલમ મુજબ કોઈ પણ વ્યક્તિ ખરીદ, વેચાણ, સંગ્રહ કરે કે એક જગ્યા એથી બીજી જગ્યા એ દારુ આથો કે અન્ય و પ્રોહીબંધંક વસ્તુ નો સમાવેશ થાય છે.
• આ ગુના માં પકડાય તો સજા ૩ વર્ષ સુધી થઇ શકે છે. દારુ નો જત્થો ૨૦ લીટર થી ઓછો હોવો જોઈએ તો જ.
• ત્રણ વર્ષ ની સજા નો ગુનો હોવાથી સબબ કેસ વોરંટ ટ્રાયેબલ કહેવાશે અને તેમાં ચાર્જ ફ્રેમ થશે.
• અદાલત માં જજ સાહેબ ની મનસુફી ઉપર અમુક કોર્ટો માં સબબ ગુના ની કબુલાત પણ થાય છે.
• આ ગુના માં ઓછામાં ઓછો કેટલો દારુ તે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોતીફીકેશન મુજબ દારુ ણી માત્ર ગણવાની રહે છે.
• દારુ માટે નું ગુજરાત સરકાર નું નોટીફીકેશન ૨૦ લીટર સુધારેલું તે ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો. NOTIFICATION PDF DOWNLOAD નીચે આપેલી ફાઈલ પર ક્લિક કરો.
No comments:
Post a Comment