નોંધ : આર્ટિકલ્સ ઓફ એસોશીયેશન અંગેના નિયમો કંપની લાનો ફર્સ્ટ શેડયુલના ટેબલ અંગે આપવામાં આવેલ છે અને તે મુજબ જે ટેબલ એ એપ્લાય થતું હોય તો તે રેખસ એને આવરી લઈને આર્ટિકલ્સ ઓફ એસોશીયેશનનો નમૂનો ઘડવો જોઈએ અને જે ટેબલ એ લાગુ ન પડતું હોય તો તેનો ઉલ્લેખ સૌ પ્રથમ કરવો જોઈએ . આ નમૂનામાં કઈ કઈ બાબતો આવરી લેવી જોઈએ એનો ઉલ્લેખ કરીને આપણે સંતોષ માનીશું લિ.નું આર્ટિકલ્સ એસોસિયેશન ( કંપનીના નિયમો ) ,
( ૧ ) ટેબલ એ એપ્લાય થાય છે કે નહિ તે દર્શાવવું અને ટેબલ - એ લાગુ ન પડતું હોય તો જે નિયમો નક્કી કરવામાં આવ્યા હોય તે દર્શાવો . જો ટેબલ એ લાગુ પડતું હોય તો ટેબલ એ મુજ્બ નિયમો નક્કી કરવા .
( ૨ ) માઈનલ નોટસ : આ પેરામાં માર્જીનલ નોટસ અંગેની વિગતો આપી તે ક રીતે વ્યાખ્યાઓને નિયંત્રણમાં રાખશે તેની સ્પષ્ટતા કરવી .
( ૩ ) વ્યાખ્યાઓ ( ડેફીનેશન્સ ) કંપની અંગે જે વ્યાખ્યાઓ લેવાની જરૂર તે કંપની લોની જોગવાઈઓ અનુસાર લેવી , સામાન્ય રીતે આ વ્યાખ્યાઓ ( ૧ ) કંપનીનું નામ ( ૨ ) એકટ ( ૩ ) ઓર્ડીનરી રેઝોલ્યુશન ( ૪ ) સ્પેશીયલ રેઝોલ્યુશન ( ૫ ) કેપિટલ ( ૬ ) શેરો ( ૭ ) સભ્યો અને શેરહોલ્ડરો ( ૮ ) સભ્યો અને શેરહોલ્ડરોનું રજિસ્ટ્રર ( ૯ ) મેમોરેન્ડમ ઓફ કંપની અને આર્કિલ્સ ઓફ એસોસીયેશન ( ૧૦ ) બોર્ડ ઓફ ડાયરેકટર્સ ( ૧૧ ) પરસન ( ૧૨ ) ઓક્સિ ( ૧૩ ) ઓફિસર ( ૧૪ ) સેક્રેટરી ( ૧૫ ) પ્રોકસી ( ૧૬ ) કંપનીનું સીલ ( ૧૭ ) વર્ષો અને મહિનાઓ ( ૧૮ ) કંપનીના નિયમો ( ૧૯ ) પેટા નિયમો ( ૨૦ ) ડિવિડન્ડ વગેરેની વ્યાખ્યાઓ કંપની લોની જોગવાઈઓ અનુસાર આપવાની હોય છે .
( ૩ - એ ) પ્રિલિમીનરી ( પ્રાથમિક બાબતો અંગે છે ) જેમાં કંપનીનો પાયાનો સિદ્ધાંત ( બેઝીસ ઓફ ધી કંપની ) ની વિગતો આપવામાં આવેલી છે
( ૪ ) કંપનીના બીઝનેસ અંગે છે તેમાં ઓછામાં ઓછા કેટલા શેરો ઈસ્યુ કરવા તે અંગે છે .
( ૫ ) કંપનીનો ધંધો શરૂ કરવા અંગે છે .
( ૬ ) કંપનીના ધંધાની જ્ગ્યા અંગે છે .
( ૭ ) કંપનીના પ્રાથમિક ધંધા અંગે છે .
( ૮ ) કંપનીના કેપટલની રકમો અંગે છે .
( ૯ ) કંપની પોતાના શેરો ખરીદી ન શકે તેના પ્રતિબંધ અંગે છે .
( ૧૦ ) કેપીટલ વધારવા અંગે છે .
( ૧૦ એ ) પોતાના સભ્યોને નવા શેરો આપવા અંગે છે .
( ૧૧ ) નવી કેપીટલ જુની કેપીટલમાં સમાવી લેવા અંગે છે .
( ૧૨ ) વિભાગ દીઠ શેરહોલ્ડરોના હકો અંગે તથા શેરોના વિભાગ અંગે છે
( ૧૩ ) શેર કેપીટલ ઓછી કરવા અંગે છે .
( ૧૪ ) શેરો કોન્સોલીડેટ કરવા અંગે છે .
( ૧૫ ) શેરોના સબડિવિઝન અંગે છે .
( ૧૬ ) શેરોને સ્ટોકમાં ફેરવી નાખવા અંગે છે .
( ૧૭ ) કોન્સોલીડેટ કરાયેલા ઓછી કિમત કરાયેલ અથવા કનવર્ટ કરાયેલા , શેરોના સભ્યોના પકો અંગે છે .
( ૧૮ ) બ્રોકરેજ અથવા અન્ડરાઈટીંગ કમિશન ( દલાલી ) અંગે છે .
( ૧૯ ) શેરોની સંખ્યા અંગે છે .
( ૨૦ ) શેરી આપવા ( એલોટ ) અંગે છે
( ૨૧ ) શેરહોલ્ડરોની જ્વાબદારી ( લાયેબીલીટી ) અંગે છે .
( ૨૨ ) શેરોના સંયુકત માલિકી અંગે છે .
( ૨૩ ) ટ્રસ્ટને માન્યતા આપવા અંગે છે .
( ૨૪ ) શેરહોલ્ડરોના હકોના પ્રતિબંધ અંગે છે .
( ૨૫ ) શેરોના પ્રમાણપત્ર ( સર્ટીકેટ ) અંગે છે ,
( ૨૬ ) સભ્યો માટે શેરોની અનેકતા ( યુરેરીટી ) અંગે
( ૨૭ ) શેરોની શરનો અંગે છે
( ૨૮ ) સંયુક્ત શેરો ધરાવનારા અંગે છે .
( ૨૯ ) ગુમ થયેલ અથવા નષ્ટ થયેલ શેરોના પ્રમાણપત્રને સ્થાને નવ પ્રમાણપત્ર આપવા અંગે છે .
( ૩૦ ) શેરના પ્રમાણપત્ર ઉપરની નોંધ અંગે છે .
( ૩૧ ) કંપની પોતાના શેરો ક્યારે લઈ શકે તે અંગે છે ,
( ૩૨ ) પૂર્વાધિકાર ( લીયન ) અંગે છે .
( ૩૩ ) પૂર્વાધિકાર સંમતી બતાવવા અંગે છે .
( ૩૪ ) શેરોના વેચાણ માટેની અરજી અંગે છે ,
( ૩૫ ) શેરો અંગે જે કોલ્સ ( નાણાંની ) માંગણી કરવાની છે તે અંગે છે .
( ૩૬ ) કોલ્સ ઉપરના વ્યાજ અંગે છે .
( ૩૭ ) પ્રિમીયમ અંગે બાકી રહેલ રકમ અંગે છે .
( ૩૮ ) કોલ્સમાં થયેલ ફેરફાર અંગે છે .
( ૩૯ ) જે કોલ્સ ચુકવાયા ન હોય તેની વ્યવસ્થા અંગે છે .
( ૪૦ ) અગાઉથી કોલની ચુકવણી કરી હોય તે અંગે છે .
( ૪૧ ) શેર ટ્રાન્સફર રજીસ્ટર અંગે છે ,
( ૪૨ ) ટ્રાન્સફર ઓફ શેરર્સ અંગે છે .
( ૪૩ ) ટ્રાન્સફર અંગેની નોટિસ અંગે છે
( ૪૪ ) ટ્રાન્સફરના ફોર્મના નમૂના અંગે છે .
( ૪૫ ) ટ્રાન્સફરની ના પાડવા અંગે છે .
( ૪૬ ) ટ્રાન્સફરની ના પાડવાની જાણ કરતી નોટિસ અંગે છે
( ૪૭ ) ટ્રાન્સફરના ખર્ચા અંગે છે .
( ૪૮ ) ટ્રાન્સફરની નોંધણી અંગે .
( ૪૯ ) ગુજરી ગયેલ સભ્યના વારસ અંગે છે
( ૫૦ ) શેરનું ટ્રાન્સફર કરવા ( ટ્રાન્ઝશન ઓફ શેર ) અંગે .
( ૫૧ ) ટ્રાન્સફરના પુરાવા અંગે છે .
( ૫૨ ) વારાના હકો અંગે છે .
( ૫૩ ) શેર વોરંટી અંગે જેમાં વોરંટીનું ટ્રાન્સફર ટ્રાન્સમીશન , ડિપોઝીટ વોરંટ ધરાવનારના હકો મર્યાદાઓ ત્થા નિયમોનો સમાવેશ થાય છે .
( ૫૪ ) શેરોને સ્ટોકમાં ફેરવવા અંગે તેમજ ટોપ હોલ્ડરના હકો અંગે છે .
( ૫૫ ) શેરો જપ્ત કરવા અંગે છે ( ફોર ફીચર ) જેમાં તે અંગેની નોટિસનો નમૂનો માગણી મુજ્બ વર્તવા ( નોનકોમ્પ્લાયન્સ ) માં કસૂર થવાથી શેરો જપ્ત કરવા અંગે ફોરફીચરની જાહેરાત ( ડેકલેરેશન ) અંગે ફોરપીટ થયેલા શેરોના વેચાણ અંગે તથા ફોરફીટ થયેલા શેરના શેરહોલ્ડરની જ્વાબદારી અંગે છે .
( ૫૬ ) કેપિટલ ( મૂળ રકમ ) માં સુધારા ( ઓલ્ટરેશન ) અંગે છે જેમાં શેરકેપીટલ વધારવાની જોગવાઈઓનો સમાવેશ થાય છે .
( ૫૭ ) નવા શેરોથી શરતો અંગે છે .
( ૫૮ ) શેરો ખરીદવા અંગે અગ્રહક ( પીએન્ટીવ રાઈટ ) અંગે છે .
( ૫૯ ) નવા શેરોને લાગુ પડતી જોગવાઈઓ અંગે છે ,
(૬૦) શેરોના એકત્રીકરણ ( કોન્સોલીડેશન ) અંગે છે .
(૬૧) શેર કેપીટલની પુન : વ્યવસ્થા ( રી ઓર્ગેનાઈઝેશન ) અંગે
( ૬૨ ) શેરોના પેટાવિભાગીકરણ ( સંબડિવીઝન ) અંગે છે .
( ૬૩ ) શેરો રદ કરવા ( કન્સલેશન ) અંગે છે ,
( ૬૪ ) સ્ટોકનું શેરોમાં અને શેરોનું સ્ટોકમાં ફેરફાર ( કન્વર્ઝન ) અંગે છે .
( ૬૫ ) હકોની સુધારણા ફેરફાર અને નાબૂદ કરવા અંગે છે .
( ૬૬ ) કેપિટલ ઓછી કરવા અંગે છે .
( ૬૭ ) સામાન્ય સભાઓ અંગે છે તથા સ્ટેટપુટરી સભાની જોગવાઈઓ અંગે છે .
( ૬૮ ) સ્ટેટયુટરી રીપોર્ટ રજિસ્ટ્રારને ત્યાં રજૂ કરવા અંગે તથા સભ્યોને મોકલવા અંગે છે .
( ૬૯ ) વાર્ષિકે સામાન્ય સભા અંગે છે .
( ૭૦ ) સભાઓની જોગવાઈઓ અંગે છે .
( ૭૧ ) સામાન્ય અને અસામાન્ય ( ઓર્ડીનરી અને એકટ્રાઓર્ડીનરી ) સભાઓ અંગે છે .
( ૭૨ ) કંપનીઝ એકટની કલમ ૧૫૯ મુજબ એન્યુઅલ રીટર્ન મોકલવા અંગે છે .
( ૭૩ ) ડાયરેકટરો દ્વારા બોલાવવામાં આવતી મીટિંગો અંગે છે .
( ૭૪ ) સભ્યો દ્વારા રેકવીઝીશનના બોલવવામાં આવતી મીટિંગો અંગે છે .
( ૭૫ ) રેવીઝીશનીસ્ટ દ્વારા બોલાવવામાં આવતી મીટિંગો અંગે છે .
( ૭૫ - એ ) સામાન્ય સભાની કાર્યવાહીઓ અંગે છે તથા ખાસ સભાની જોગવાઈઓ અંગે છે .
( ૭૬ ) બીજી સભાઓ અંગે છે .
( ૭૭ ) સામાન્ય કાર્યો અંગે છે .
No comments:
Post a Comment