Wednesday, March 30, 2022
New
વિષય : ખેતી હેતુ વીજ જોડાણો માટે અગાઉ બહાર પાડવામાં આવેલ કાયમી ધોરણે બંધ થયેલ પુનઃ જોડાણ ( PDC - RC ) , સ્થળફેર ( Shifting ) , બદલાયેલ પરિસ્થિતિ અન્વયે નવીન ખેતી હેતુ વીજ જોડાણ ( Change of circumstances ) ને લગતા તમામ પરિપત્રો રદ કરી એક પરિપત્ર અમલી બનાવવા બાબત .
ખેતી હેતુ વીજ જોડાણો માટે અગાઉ બહાર પાડવામાં આવેલ કાયમી ધોરણે બંધ થયેલ પુનઃ જોડાણ ( PDC RC ) , સ્થળફેર ( Shifting ) , બદલાયેલ પરિસ્થિતિ અન્વયે નવીન ખેતી હેતુ વીજ જોડાણ ( Change of circumstances ) ને લગતા વિવિધ સમયે વિવિધ પરિપત્રો બહાર પાડવામા આવેલ અને એ જે તે વખતે અમલી હતા . આમ વિવિધ પરિપત્રોના કારણે ઘણી વખત મુઝવણભરી સ્થિતિ સર્જાતી અને બીન જરુરી પ્રશ્નો ઉભા થતાં . ગુજરાત વીજ નિયમન પંચની સ્ટેટ એડવાઈઝરી કમિટિના આદેશાનુસાર દરેક વીજ વિતરણ કંપનીના એક પ્રતિનિધિઓની એક કમિટિ બનાવવામા આવેલ હતી . સદર કમિટિએ લીધેલ નિર્ણયાનુસાર ઉપરોકત વિષયે અમલી વિવિધ પરિપત્રોને સ્થાને એક સરળ પરિપત્રની આવશ્કયતા જણાંતા ઉપર જણાવ્યા મુજબ નવો પરિપત્ર નીચે પ્રમાણે બહાર પાડેલ છે .
કાયમી ધોરણે બંધ થયેલ ખેતીવિષયક વીજજોડાણ નું પુનઃજોડાણ .

About hitesh
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates.
G R
Labels:
G R
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment