વિષય - વીજજોડાણના નામ - ફેરના નિયમો બાબત ,
સંદર્ભ -૩ અને પે વિભાગ , ગાંધીનગરનો પરિપત્રાંક - જીયુવી - ૨૦૧૬-૩૮૮૪-૭૧ , તા .૦૯.૦૨.૨૦૧૭ ,
રહેણાંક હેતુ , વાણિજ્યિક હેતુ અને કૃષિ હેતુ વીજજોડાણોના નામ ફેરફાર તેમજ નવા કૃષિ હતુ વીજ્જોડાણ માટેના હયાત નિયમો સરળ / સમાન કરવાના હેતુથી રાજ્ય સરકારને દરખાસ્ત મોકલેલ , જે અન્વયે , તા . ૦૯ / ૦૨ / ૨૦૧૭ ના પરિપત્રાક - જીયુવી - ૨૦૧૬-૩૮૮૪-૧ થી નીચે મુજબના ધારાધોરણો શરતોને આધિન મંજૂરી આપેલ છે . ( અ ) રહેણાંક હેતુ અને વાણિજય હેતના સીંગલ ફેઇઝ વિજજોડાણ અંગે.....
No comments:
Post a Comment