ગામ નમુના નંબર. ૭–૧૨ નામ ના હોય કે ગામ નકશા મુજબ સ્થાનિક કબજા સિવાય બીજી જગ્યાએ માપણી કરવા બાબત.
કોઈપણ અરજદાર ગામ નમુના નંબર. ૭–૧૨ માં નામ ના હોય કે ગામ નકશામાં બતાવેલ સ્થળ સિવાય બીજી જગ્યાએ માપણી કરવા જણાવે તો કલેકટરશ્રીના આ બાબતે સ્પષ્ટ આદેશ વગર કોઈ માપણી કરવી નહિ. જ કલેકટરશ્રી જણાવે તો પણ એક વખત તેઓશ્રી,ના ધ્યાને આ બાબત મુકવી કે અરજદાર રેકર્ડ ઉપરના સ્થળ સિવાય બીજી જગ્યા ઉપર અથવા ગામ નમુના નંબર. ૭–૧૨ માં તેના નામ ના હોવા છતાં માપણીની માંગણી કરે છે. જે કલેકટરશ્રીના ધ્યાને મૂકયા પછી પણ તેઓના આદેશ આવે તોજ આવા કેસોની માપણી કરવી અન્યથા નહિ.
No comments:
Post a Comment