રજિસ્ટર્ડ દસ્તાવેજોને કોઈ ઓથોરિટી કેન્સલ કરી શકે નહીં : સુપ્રીમ કોર્ટ
એકવાર દસ્તાવેજ રજીસ્ટર થાય પછી તે નોંધણી ને કેન્સલ કરવા, 1908 ના એક્ટ હેઠળ., કોઈ રસ્તા કોઈ પણ ઓથોરિટી માટે ખુલ્લા નથી, સુપ્રીમ કોર્ટના ત્રણ જજ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ પ્રફુલ્લા સી પંત અને જસ્ટિસ એ.એમ. ખાનવિલકર બેન્ચ દ્વારા તેમના ચુકાદામાં જણાવવામાં આવ્યું છે.
સત્યપાલ આનંદ વિ સ્ટેટ ઓફ એમ. પી. સિવીલ અપીલ નં 6673 / 2014 ચુકાદાની તારીખ 26/10/2014
No comments:
Post a Comment