iORAPortal પર કરવામાં આવતી જમીન મહેસૂલ સંહિતા,૧૮૭૯ તથા ગણોતધારા અને વિવિધ મહેસુલી કાયદા સંબંધિત પરવાનગીની ઓનલાઇન કાર્યપદ્ધતિમાં સરળીકરણ બાબત (પ્રોસેસ-ફી)
જમીન મહેસૂલ સંહિતા,૧૮૭૯ ની કલમ-૬૫ અંતર્ગત બીનખેતી પરવાનગીની સંદર્ભ (૧) દર્શન ઠરાવથી આથી કાર્યપધ્ધતિ સીકરણના ભાગરુપે સંદર્ભ રાખને (૪)તિ પરિંપત્રથી સમગ્ર રાજ્યમાં ઓનલાઇન કરવામાં આવેલ છે. ત્યારબાદ ORA Portal પર ગણોતધારા અને વિવિધ મહેસુલી કાયદા હેઠળની સેવાઓ પણ ઓનલાઇન કરવામાં આવેલ છે.
અરજદારોની મુશ્કેલીઓના નિવારણ અર્થે સંદર્ભ (પ) તથા પણ દર્શિત પરિપત્ર દ્વારા iORA Portal પર જમીન મહેસૂલ સંહિતા, ૧૮૭૯ ની વિવિધ કલમો તથા ગણોતધારા અને વિવિધ મહેસુલી કાયદા હેઠળની સેવાઓ માટે ઓનલાઇન પરવાનગીની અરજી કરતી વખતે જરૂરી સુધારા વધારા કરી,અરજદારના પક્ષે કોઈ ક્ષતિ કે ત્રુટી ન હોય તેવા કિસ્સામાં અરજી કર્યા તારીખથી સાત (૭) દિવસમાં પૂર્તતા કરવાનો સમય આપવામાં આવે છે. આ સાત (૭) દિવસની સમયમર્યાદા બાદ અરજદાર, તે વિષય અને તે જ જમીનને લગતી પુનઃ અરજી છ (૦૬) માસની સમયમર્યાદામાં કરે તો આવી પુન: અરજીના કિસ્સામાં ફી ભરવાની રહેતી નથી. પ્રથમ અરજી કર્યા તારીખથી ‘છ' (૦૬) માસના સમયગાળામાં માત્ર એક જ વખત તે જ વિષય અને તે જ જમીનને લગતી પુન: અરજી કોઇપણ જાતની ફી ની ચુકવણી વિના કરી શકાય તેવી જોગવાઈઓ હાલમાં અમી છે. જો આવી પુનઃ અ પર, નિયમાનુસારના કારણોસર અસ્વીકાર કરવામાં આવે તો અરજદારશ્રીએ ફરીથી નવી રસ્તા કરીને પ્રોસેસ ફી ભરપાઇ કરવાની જોગવાઇ હાલમાં અમલી છે.
૨. જમીન મહેસૂલ સંહિતા, ૧૮૭૯ ની વિવિધ કલમો હેઠળ બીનખેતી પરવાનગીની તથા ગણોતધારા અને વિવિધ મહેસુલી કાયદા હેઠળની સેવાની અરજી કરતી વખતે માંગણીવાળા ફોફળ પર આધારીત પ્રોસેસ ફી રુ.0.50′. પૈસા પ્રતિ ચો.મી. લેખે વસુલવામાં આવે છે. જે રકમ ઇંધરા ફંડ ખાતે જમા થાય છે. નિયમાનુસારના કારણીસર અસ્વીકાર કરવામાં આવેલ આવી પુનઃ અરજી કર્યાં બાદ તે જ જમીન અને તે જ વિષયને લગતી બિનખેતી અથવા અન્ય પરવાનગીની નવી અરજી કરતી વખતે ફરીથી પ્રોસેસ ફી ભરપાઇ કરનાર અરજદારોને નાખાકીય ભારણ વધુ પડતું હોય તેમ અનુભવે જણાઇ આવેલ છે.
3. અરજદારોને પડતી આ મુશ્કેલીનું નિવારણ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તદઅન્વયે પુખ્ત વિચારણાને અંતે નિમ્નલિખિત સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે:
જમીન મહેસૂલ સેના ૧૭૯ ની વિવિધ કલમો તથા ગોતધારા અને વિવિધ મહેસુલી કાયા હેઠળની પરવાનગી ઐળવવા માટે પૂર્વ ચકાસણી અધિકારી દ્વારા નિયમાનુસારના કારણોસર અસ્વીકાર થયેલ પુનઃરજીના કિસ્સામાં અથવા જિલ્લા કક્ષાએથી દંતર થયેલ અરજીના કિસ્સામાં અરજદાર દ્વારા તે જ વિષય અને તે જ જમીનને લગતી નવી અરા અગાઉ જે મોબાઇલ નંબર અને ઇમેઇલ આધાશી કરવામાં આવી હોય તે જ મોબાઇલ નંબર અને ઇ-મેદાન આઇડો કરવામાં આવે ત્યારે બરજદાર દ્વારા ભરવાની હતી માર્તવાળા ક્ષેત્રફળ પર આધારીત પ્રોસેસ કી પ્રવર્તમાન ૭૫ પૈસાના બદલે સ પૈસા પ્રતિ ચોમી એ વાળવા અર્થો નિયત કરવામાં આવે છે -
૪. મહેસુલ વિભાગના સંદર્ભ (૫) તથા 6 દર્શિત પરિપત્રની અન્ય તમામ જોગવાઇઓ યથાવત રહેશે.
૫. પ્રોજેક્ટ મેનેજરશ્રી(SMC) દ્વારા NIC પાસેથી ઉપર્યુક્ત ફકરા (૩) મુજબના આવશ્યક સુધારા વધારા અરજદારશ્રીના એકાઉન્ટમાં અને પૂર્વ ચકાસણી અધિકારીના યોનિમાં કરાવી લેવાના રહેશે.
આ પરિપત્રનો અમલ પરિપત્રની પ્રસિધ્ધિની તારીખથી કરવાનો રહેશે
ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક : બખપ/૧૦૨૦૧૮/૪૨૫/ક સચિવાલય, તા: ૨૬-૦૯-૨૦૨૨
No comments:
Post a Comment