Births and Deaths certificat - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, May 24, 2021

Births and Deaths certificat

 જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઇલ નંબર હોવો જરૂરી છે.
• અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મ કે મરણની નોંધણી વખતે રજુ કરવામાં આવેલ મોબાઇલ નંબર ઉપર SMSથી મોકલવામાં આવશે/મોકલવામાં આવેલ હશે. જે પ્રમાણપત્ર online download કરવા સાચવી રાખવો જરૂરી છે.
• દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર સાથે linked જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરી શકાશે.
• જો દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર online download કરી શકાશે નહી. તેમ છતાયે કોઇ તાંત્રિક કારણોસર download કરવામાં મુશ્કેલી પડે તો, સૌ પ્રથમ સંબંધિત રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ)ની કચેરીનો કે જીલ્લા રજીસ્ટ્રાર(જનમ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી છે. સંપર્ક નંબરો Home page ઉપર આપેલા છે.
• આ રીતે, કોમ્પ્યુટરાઇઝ્ડ પધ્ધતિથી generate થતા પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા તા. ૦૫/૦૨/૨૦૨૦ના પરિપત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે. ઉકત પરિપત્ર download કરવા અહીં Click  કરો.


Download Certificate

No comments: