અનુસૂચિત જનજાતિ (આદિવાસી ) વ્યક્તિ ને હિન્દૂ વારસા ધારો લાગુ પડતો નથી. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, May 31, 2021

અનુસૂચિત જનજાતિ (આદિવાસી ) વ્યક્તિ ને હિન્દૂ વારસા ધારો લાગુ પડતો નથી.

 

આદિવાસીની રહેણાંક જગ્યા પણ બિન આદિવાસી ને 73-AA ની પરવાનગી વિના તબદીલ થઈ શકે નહીં.


આદિવાસી ની જમીન બિનઆદિવાસી ને તબદીલ કરવાનો પ્રતિબંધ સંપૂર્ણ નથી તે વેચાણ થઈ શકે

આદિવાસી જમીનનો કબ્જો ત્રાહિત ઈસમો પાસેથી પરત અપાવવાની સત્તા મહેસુલી અધિકારીઓ ની છે

(73AA) આદિવાસી વ્યક્તિ વીલ-વસિયત થકી તેની જમીન તબદીલ કરી શકે નહીં

બેંક આદિવાસીની જમીન બિન-આદિવાસીને વેચી શકે છે, રાજ્યના કાયદા દ્વારા પ્રતિબંધિત હોય તે છતાં પણ : સુપ્રીમ કોર્ટ

નામદાર સુપ્રીમ કોર્ટ ના હાલના એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદાથી  આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યો પર ગંભીર અને નોંધપાત્ર અસર પડશે. બેન્કો, બિન-આદિવાસીઓને આદિવાસી જમીન વેચી શકે છે,ભલે તે જો રાજ્ય કાયદા દ્વારા પ્રતિબંધિત હોય. ત્રિપુરા એક્ટનો બંધારણની નવમી સૂચિ માં સમાવેશ થાય છે જેના કારણે તેને  બંધારણની કલમ 31-બી હેઠળ રક્ષણ મળી રહ્યું હતું. Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 અને Tripura Land Revenue and Land Reforms Act, 1960 તે સંસદીય કાનૂન ની જોગવાઈઓને બંધારણની કલમ 31-બી દ્વારા ઓવરરાઇડ થવાથી કાયદા નું પ્રતિરક્ષણ પ્રદાન થઇ શકે નહી. જસ્ટિસ રાજન ગોગોઈ અને જસ્ટિસ સાપે ની બેન્ચ દ્વારા ગુવાહાટી કોર્ટના જજમેન્ટને ગેરલાયક ઠેરવવામાં આવ્યું છે.

સિવિલ અપીલ નં. 11247 / 2016 યુકો બેન્ક અને અન્ય વિ. દિપક દેબારમા અને અન્ય 

ચુકાદાની તારીખ 25 નવેમ્બર 2016 
વિસ્તૃત જજમેન્ટ જોવા માટે અહીં ક્લીક કરો 

આદિવાસી વિસ્તાર માં (શિડુયલ એરિયા ) માં જમીન સંપાદન કરવા માટે ની ખાસ જોગવાઈઓ
























































(1) જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ માટે અહીં ક્લીક કરો

73AA/ આદિવાસી ની મિલ્કતો નાં વેચાણ બાબત..



નોંધ - નવા સુધારા માન્ય રહેશે

No comments: