The Bombay Merged Territories and Territories (Jagir Abolition) Act, 1953 Act relating to regulation of unauthorized occupation of Chinese.
પ્રસ્તાવના :-
ધી મુંબઈ વિલીન પ્રદેશો અને વિસ્તારો (જાગીર અબોલીશન) એકટ, ૧૯૫૩ ના અમલ દરમ્યાન નિયત સમયમર્યાદામાં નિયત કરેલ કબજાકિંમત ભરાવીને રીગ્રાન્ટ કરી કબજેદારોને માલીકી હક્ક આપવામાં આવેલ હતા. આવા કબજેદારો મોટા ભાગના ખેડૂતો અભણ, નાના અને સીમાંત ખેડૂત હોઇ માત્ર ખેતી કરીને રોજગાર મેળવતા હોઇ તેમજ કાયદાની અજ્ઞાનતાના લીધે ઇનામ નાબૂદી કાયદાની નિયત સમયમર્યાદામાં આવી કબજાકિંમત ભરી શકેલ નથી. આ કાયદાની જોગવાઇઓમાં આવા કબજા હક્ક ની રકમ ન ભરનાર સંક્ષિપ્ત હકાલપટ્ટીને પાત્ર થાય છે અને આ જમીનો સરકારી જમીન તરીકે નિકાલને પાત્ર બને છે, પરંતુ જે તે વખતે આવી કાર્યવાહી થયેલ છે અથવા થયેલ નથી. જમીન પરનો આ પ્રત્યક્ષ કબજો આજદિન સુધી કબજેદારો અથવા તેના વારસદારોનો ચાલી આવેલ છે અથવા તો તેઓ આ જમીન કબજા કિંમતની રકમ ભર્યા વિના સ્વત્વાર્પણ (વેચાણ) કરેલ છે. આ કાયદો રીપીલ એક્ટ-૨૦૦૦ થી રદ્દ થયેલ હોઇ, હવે આવા કબજા કિંમત ભર્યા વિનાના અનઅધિકૃત કબજેદારોને સંક્ષિપ્ત હકાલપટ્ટી કરીને દૂર કરી શકાય તેમ નથી, તેમજ આવી કબજાકિંમત ભરવાની નિયત સમયમર્યાદા પણ વધારી શકાય તેમ નથી.
આ જમીનો પરત્વેના તેઓના અનધિકૃત કબજા નિયમબધ્ધ કરવાની બાબત રાજ્ય સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી.
Introduction :-
During the enactment of the Bombay Merged Territories and Territories (Jagir Abolition) Act, 1953, ownership rights were given to the occupants by re-grant on payment of a fixed possession price within a fixed time frame. As most of such occupants are illiterate, small and marginal farmers who earn employment only through cultivation and ignorance of the law, they could not pay such possession price within the stipulated time frame of the Abolition of Inam Act. The provisions of this Act make default in payment of such possession liable to summary eviction and disposal of such land as Government land, whether or not such action has been taken at the time. This direct possession of the land has continued till date with the occupants or their heirs or they have alienated (sold) the land without paying the possession price. This Act being repealed by the Repeal Act-2000, now such unauthorized occupiers who have not paid such possession price cannot be removed by summary eviction, nor can the prescribed time limit for payment of such possession price be extended. The matter of returning these lands and regularizing their unauthorized occupation was under active consideration of the state government.
No comments:
Post a Comment