ikhedut portal 7/12 : આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણે ખેડૂત હોઈએ ત્યારે આપણને વારંવાર 7/12 8a na Utara ની જરૂર પડે છે, અને તે મેળવવા માટે 7/12 E Dhara કે મામલતદાર કચેરી કે ગામ ના VCE પાસે જવું પડે છે, અને ઘણી વાર તો ત્યાં 7 12 Utara કઢાવવા વાળાઓ ની વધારે ભીડ ના કારણે ખેડૂતો ને 1 થી વધારે ધક્કા ખાવા પડે છે. અને ખેડૂત ને 7 12 Utara માટે થઈ ને અટકેલું કામ એમ જ અટવાઈ જાય છે.
માટે ગુજરાત સરકાર દ્વારા હવે ખેડૂત ભાઈ માટે હવે 7 12 Utara Online કરી દીધા છે. હવે પછી થી કોઈ પણ ખેડૂત ને 7 12 Utara કે બીજા કોઈ પણ કામ માટે 7/12 E Dhara કે મામલતદાર કચેરી કે ગામ ના VCE પાસે જવું નહીં પડે પરંતુ તે જાતે ઘરે બેઠા ગુજરાત સરકાર ના પોર્ટલ ના મધ્યમ થી 7 12 8a online gujarat download કરી શકસે. આ માટે ગુજરાત સરકાર દ્વારા AnyRor Gujarat નામનું એક પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેની સંપૂર્ણ જાણકારી નીચે આપેલી છે.
AnyRor Gujarat
ગુજરાત સરકાર અને ગુજરાત જમીન મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત ના લેન્ડ રેકર્ડ સિસ્ટમ ને ઓનલાઈન કરી દેવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ના હિત માટે એક મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે, હવે ગુજરાત રાજ્યના ખેડૂતો પોતાનો મહેસૂલ રેકોર્ડ એટ્લે કી જમીન ની વિગતો ( Land Record) ઘરે બેઠા ઓનલાઈન પોતાના મોબાઈલ થકી કે અન્ય કોઈ બીજા તકનીકી માધ્યમ થકી AnyRor Gujarat Portal કે IORa Portal ની મદદ થી જોઈ શકશે. AnyRor Gujarat Portal ના માધ્યમ થી ખેડૂત ઘરે બેઠા નીચે મુજબ ની સેવાઓ નો લાભ મેળવી શકશે.
7/12 8A Na Utara ની માહિતી મેળવી શકશે કે Online Download કરી શકશે. ikhedut portal 7/12
Digitally Sign સાથે ના ગામ નમૂના નંબર ની જાણકારી કે નકલ મેળવી શકશો.
ગામ ના જમીન ના રેકોર્ડ તપાસી શકશો.
શહેરી વિસ્તાર ની જમીન ના રેકોર્ડ તપાસી શકસો.
કોઈ પણ ગામ ની કે શહેર ની કોઈ પણ જમીન ની જાણકારી સર્વે નંબર આધારે કે માલિક ના નામ ના આધારે મેળવી શકશો.
કોરોના ને કારણે મૃત્યુ પામેલા લોકો ના પરિવાર ને સહાય માટે અરજી કરી શકશો.
Property ની જાણકારી મેળવી શકશો.
Property Card ની જાણકારી મેળવી શકશો.
Rural Land Record In Anyror Gujarat
ગુજરાત સરકાર ના Anyror Gujarat Portal ના માધ્યમ થી નીચે મુજબ ના ગ્રામ્ય વિસ્તાર ની જમીન ની જાણકારી મેળવી શકશો.
7 12 Utara Online Gujarat Rural
e-Chavdi (ઈ-ચાવડી)
Old Scanned VF-7/12 Details (જૂના સ્કેન કરેલ ગામ નમૂના નંબર 7/12 ની વિગતો)
Old Scanned VF-6 Entry Details (જૂના સ્કેન કરેલ હક્ક પત્રક ગામ નમૂના નંબર 6 ની વિગતો)
ગામ નમૂના નંબર 7 ની વિગતો
ગામ નમૂના નંબર 8A ની વિગતો
હક્ક પત્રક ગામ નમૂના નંબર 6 ની વિગતો
હક્ક પત્રક ફેરફાર માટે 135-D ની નોટિસ ની વિગત
પ્રમોલ્ગેશન થયેલ ગામ માટે જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર ની વિગત
વર્ષ અને મહિના મુજબ નોધો ની વિગત
સર્વે નંબર ને લગતી સંપૂર્ણ માહિતી
જમીન રેકોર્ડ ને લગતા કેસો ની વિગત
ખાતેદાર ના નામ પર થી ખાતા ની વિગત
UPIN પર થી સર્વે નંબર ની વિગત
Urban Land Record In Anyror Gujarat
ગુજરાત સરકાર ના Anyror Gujarat Portal ના માધ્યમ થી નીચે મુજબ ના શહેરી વિસ્તાર ની જમીન ની જાણકારી મેળવી શકશો. શહેરી વિસ્તાર ની જમીન ની જાણકારી કોઈ પણ વ્યક્તિ 2 કાર્ડ ના માધ્યમ થી 1. પ્રોપર્ટી કાર્ડ અને 2. એકમ કાર્ડ થી મેળવી શકે છે.
સર્વે નંબર ની વિગતો
નોધ નંબર ની વિગત
135 D ની નોટિસ ની વિગત
ધારણકર્તા ના નામ પર થી સર્વે નંબર ની વિગત
વર્ષ અને મહિના મુજબ નોધો ની વિગત
UPIN પર થી સર્વે નંબર ની વિગત
7/12 ની નકલ online Gujarat Download
કોઈ પામ વ્યક્તિ કે ખેડૂત 7/12 ની નકલ online Download કરવા માટે નીચે મુજબ ના સ્ટેપ ફોલો કરી ને Download કરી શકશે.
સૌપ્રથમ https://anyror.gujarat.gov.in/ કે https://iora.gujarat.gov.in/ પર જવા નું રહેશે.
Digitally Signed Ror વિકલ્પ પર ક્લિક કરો.
મોબાઈલ નંબર નાખો.
કેપ્ચા કોડ નાખી ને Genarate OTP પર ક્લિક કરો.
મોબાઈલ નંબર પર આવેલ OTP મેસેજ નાખો અને Login બટન પર ક્લિક કરો.
Digitally Signed 7/12 8a મેળવવા માટે નું ફોર્મ ખૂલસે.
જિલ્લો, તાલુકો અને ગામની પસંદગી કરો.
સર્વે નંબર/બ્લોક નંબર કે ખાતા નંબર નાખી ને Add Village Form વિકલ્પ પર ક્લિક કરો.
Procced For Payment વિકલ્પ પર ક્લિક કરો.
Pay Amount વિકલ્પ પર ક્લિક કરી ને fees ની ચુકવણી કરી દો.
Download Ror વિકલ્પ પર ક્લિક કરી ને 7/12 8a na Utara Download PDF કરી લો.
No comments:
Post a Comment