નવીન સોફ્ટવેર/વેબસાઈટ ટૂંક સમય માં શરૂ થનાર છે તો આ સાથે સામેલ રાખેલ pdf નો અભ્યાસ કરી લેવો
ધ્યાન માં રાખવાના મુ્દા
૧. દસ્તાવેજ માં દર્શાવેલ તમામ લેનાર,આપનાર ,સાક્ષીઓ તથા મિલકત ની વિગતો ચોકસાઈ પૂર્વક ભરવી.
૨. દરેક ના મોબાઈલ નંબર દર્શાવવા ઇમેઇલ આઇડી હોય તો દર્શાવવું
૩. એકવાર ડેટા એન્ટ્રી કરીને ફાઇનલ સબમિટ આપ્યા પછી કોઈ પણ વિગત માં સુધારો થઇ શકશે નહિ
૪. ૧૦ લાખ કે તેથી વધુ અવેજ/બજાર કિંમત હોય તો વેચાણ દસ્તાવેજ માં પાનકાર્ડ દર્શાવવું ફરજિયાત છે
૫. વેબસાઇટ માં લાલ શબ્દો માં સૂચનાઓ આપેલ છે તે ધ્યાને લેવી
૬. ડેટા એન્ટ્રી માં મત્તા તારીખ(date of execution) દર્શાવવાની છે.
ખાસ નોંધ :- ઇ - સ્ટેમ્પ/ ઇ- સ્ટેમ્પ ચલણ મત્તા તારીખ કે મત્તા તારીખ પેહલા નું હોવું જોઈએ
જો મત્તા તારીખ બાદ નું ઇ- સ્ટેમ્પ/ચલણ હશે તો યોગ્ય સમયમાં સ્ટેમ્પ ડયુટી ભરેલ ને હોય દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યુટી માં મોકલવામાં આવશે
No comments:
Post a Comment