ગુજરાત ડિજિટલ સેવા સેતુ યોજના રજીસ્ટ્રેશન અને લોગિન 2022 | ગુજરાતી ડિજિટલ સેવા સેતુ
ડિજિટલ સેવા સેતુ 2022 | ગુજરાત ડિજિટલ સેવા સેતુ યોજના 2022 | ગુજરાત ડિજિટલ સેવા સેતુ તબક્કો 1 ઓનલાઈન અરજી | ડિજિટલ સેવા સેતુ એપ ડાઉનલોડ કરો | www.digitalsevasetu.gujarat.gov.in | ડિજિટલ સેવા સેતુ લોગીન અને નોંધણી પ્રક્રિયા | ડિજિટલ સેવા સેતુ યોજના લાગુ કરો | ડિજિટલ સેવા સેતુ યોજના અરજી ફોર્મ | ગુજરાતી ડિજિટલ સેવા સેતુ યોજના |
ગુજરાત રાજ્ય સરકાર 3500 ગ્રામ પંચાયતો ને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પ્રદાન કરી શકે તે માટે એક ક્રાંતિકારી અને લાભદાયી યોજના શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે Gujarat Digital Seva Setu Yojana 2022. આજના આ આર્ટિકલ માં આપણે ગુજરાત સરકાર ની ડિજિટલ સેવા સેતુ યોજના 2022 વિષેની સંપૂર્ણ જાણકારી મેળવીશું.
ગુજરાત ડિજિટલ સેવા સેતુ યોજના 2022
ગુજરાત રાજ્ય સરકાર હવે નવી નવી ડિજિટલ યોજનાઓ અમલમાં મૂકી ને રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડિજિટલ પરિવર્તન લાવવા માંગે છે. જે માટે સરકાર દ્વારા Digital Seva Setu Yojana 2022 ને અમલમાં મૂકી છે. આવી ડિજિટલ યોજના અમલમાં લાવનાર ભારત નું પ્રથમ રાજ્ય ગુજરાત બની ગયું છે. આ યોજનાનો લાભ ગુજરાત માં વસવાટ કરતાં તમામ નાગરિકો કરી શકસે, અને ઇન્ટરનેટ દ્વારા જાહેર કલ્યાણ સેવાઓની માહિતી મેળવી શકશે તથા આવેદન પણ જાતે ઘરે બેઠા કરી શકસે. ડિજિટલ સેવા સેતુ યોજના 2022 દ્વારા ગુજરાત વાસીઓ ને ઈલેક્ટ્રોનિક સેવાઑ પૂરી પાડવામાં આવશે અને તેમના ઘરઆંગણે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ દ્વારા વિવિધ લોક કલ્યાણની ઈલેક્ટ્રોનિક યોજનાઓનો લાભ મેળવી શકશે.
Digital Seva Setu Yojana 2022 અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા એક પોર્ટલ એટ્લે કે એક વેબસાઇટ ને અમલમાં મૂકવામાં આવી છે જેનું નામ છે, digitalsevasetu. gujarat.gov.in. આ વેબસાઇટ કે પોર્ટલ ના મધ્યમ થી ગુજરાત રાજ્યના લોકો વિવિધ યોજનાઓ કે જરૂરી પ્રમાણપત્રો જેવા કે આવક નો દાખલો, જાતિનું પ્રમાણ પત્ર, વિધવા અંગેનું પ્રમાણપત્ર, નવા રેશન કાર્ડ માટે આવેદન કરવું કે અલગ કરવું કે તેમાં નામ ઉમેરવા તથા નામ ને રદ કરવા, વિધવા સહાય યોજના માં આવેદન કરવું, ખેડૂત લક્ષી યોજનાઓ માં આવેદન કરવા,સિનિયર સિટીજન નું પ્રમાણપત્ર મેળવવું, કૃમિલિયર પ્રમાણપત્ર મેળવવું વગેરે ઘણી બધા કામો હવે ઘરે બેઠા થઈ સક્સે.
ડિજિટલ સેવા સેતુ પોર્ટલ પર ટોચની સેવાઓ
આવક નો દાખલો મેળવવો.
કૃષિ સહાય પેકેજ યોજના.
વીજળી બિલ નું ભૂગતાન (યુજીવીસીએલ)
વીજળી બિલ નું ભૂગતાન (પીજીવીસીએલ)
રેશન કાર્ડ માં નામ ઉમેરવું.
વિધવા અંગેનું પ્રમાણપત્ર મેળવવું.
વિધવા સહાય યોજના.
રેશન કાર્ડ બદલવું.
રેશન કાર્ડ માથી નામ રદ કરવું.
વીજળી બિલ નું ભૂગતાન (એમજીવીસીએલ)
ડિજિટલ સેવા સેતુ પોર્ટલમાં ટોચની 10 ગ્રામ પંચાયતો
નવાબંદર (ગીર સોમનાથ)
દેલવાડા (ગીર સોમનાથ)
વેલન (ગીર સોમનાથ)
સૈયદ રાજપરા (ગીર સોમનાથ)
લાટીપૂર (જામનગર)
ટેરા (કચ્છ)
ભાલપારા (ગીર સોમનાથ)
મોવિયા (રાજકોટ)
રિદ્રોલ (ગાંધીનગર)
જૂના ડિસા (બનાસકાંઠા)
ડિજિટલ સેવા સેતુ પોર્ટલ યોજના સૂચિ 2022
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ડિજિટલ સેવા સેતુ પોર્ટલ શરૂ કરવા માટે 317 યોજનાઓ (સર્વિસો) કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
ગુજરાત ડિજિટલ સેવા સેતુ યોજના (પોર્ટલ) પર નોંધણી પ્રક્રિયા
Digital Seva Setu Yojana ના Portal પર જાવો.
હોમપેજ પર જમણી બાજુ ઉપર register ના વિકલ્પ પર ક્લિક કરો.
મોબાઈલ નંબર, ઈમેલ, પાસવર્ડ અને કેપચા નાખી ને “Save” પર ક્લિક કરો.
તમારા મોબાઈલ નંબર એક OTP આવશે તે નાખી ને Register વિકલ્પ પર ક્લિક કરી દો.
ગુજરાત ડિજિટલ સેવા સેતુ યોજના (પોર્ટલ) પર અરજી પ્રક્રિયા
Digital Seva Setu Yojana ના Portal પર જાવો.
હોમપેજ પર જમણી બાજુ ઉપર Login ના વિકલ્પ પર ક્લિક કરો.
મોબાઈલ નંબર/ઈમેલ આઈડી કે આધાર નંબર અને પાસવર્ડ તથા કેપચા કોડ નાખી ને લૉગિન વિકલ્પ પર ક્લિક કરો.
જે યોજના માં આવેદન કરવા માંગતા હો તે યોજના પસંદ કરો.
માંગવામાં આવેલ તમામ જાણકારી ભરીને સુબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
દસ્તાવેજો અપલોડ કરી દો અને ફાઇનલ Submite વિકલ્પ પર ક્લિક કરો.
આવેદન ની પ્રિન્ટ કાઢી લો.
આવેદન ની પ્રક્રિયા પૂર્ણ થયે મોબાઈલ નંબર પર એક Application Number આવશે તેની નોધ કરી લો.
No comments:
Post a Comment