શૈક્ષણિક હેતુ સારું સરકારી જમીન ફાળવવા બાબત . - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, August 23, 2022

શૈક્ષણિક હેતુ સારું સરકારી જમીન ફાળવવા બાબત .

 શૈક્ષણિક હેતુ સારું સરકારી જમીન ફાળવવા બાબત .

ગુજરાત જમીન મહેસુલ નિયમો– ૧૯૭૨ ના નિયમ - ૩૨ ( ૧ ) હેઠળ શાળા , શાળા છાત્રાલયો , દવાખાના , જાહેર બાંધકામ રસ્તા માટે તથા કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે જરૂરી જગ્યા ( જમીન ) માટે ગુજરાત ખેત ઉત્પન્ન બજાર બાબતન ! અધિનિયમ હેઠળના માર્કેટ યાર્ડો માટે કાયમી ધોરણે અથવા અમુક મુદત માટે કિંમત માફી અને મહેસુલ માફીશી જમીન આપવાની જોગવાઈ છે .

શૈક્ષણિક હેતુ સારું સરકારી જમીન ફાળવવા બાબત .

- સને ૧૯૭૨ માં જે પરિસ્થિતિ પ્રવર્તતી હતી તે પરિસ્થિતિ પ્રમાણે ગુજરાન જમીન મહેસુ નિયમો ૧૯૭૨ ઘડાયા હતા . અને તેનો અમલ આજે ચાલુ છે , પણ વર્તમાન પરિસ્થિતિ લક્ષમાં લેતાં રાજપમાં શહેરીકરણની પ્રક્રિયા ઝડપી થઈ રહી છે . શહેરોમાં આવેલ જમીન વધુ ને વધુ કિંમતી થતી જાય છે જુદા જુદા હેતુઓ માટે ઉપયોગમાં લેવાના કારણે સરકારી જમીનોનું પ્રમાળ ઘટતું ચાલ્યું છે . સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરતી વ્યકિત / સંસ્થાઓને ખાનગી જમીન મેળવવામાં નહીં , પણ સરકારી જમીન મેળવવામાં વધારે રસ હોવાનું અનુભવં જણાયું છે . પરિણાય સા જમીન મેળવવા માટે સતત ધરારો રહે છે . ઉકત નિયમના અમલના કારણે કિંમતી અને માંકા જમીન કિંમત માફી અને મહેસુલ માફીથી આપવી પડે છે.અને તેથી રાજયની તિજોરીને મારે અસર થાય છે . આ સંજોગોમાં ઉકત નિયમ ૩૨ ( ૧ ) હેઠળ સરકારી જમીન કિંમત માફી એ હિન્ માફીથી ફાળવવાની નીતિ ચાલુ રાખવી કે પ્રેમ તે બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી

No comments: