રજીસ્ટ્રેશન માટેનો કોઈ દસ્તાવેજ સ્વીકારતા પહેલાં ને દસ્તાવેજ અંગે ખરાઈ કરવા બાબત .
રાજયની નોંધણી કચેરીઓમાં સ્થાવર જંગમ મિલકતના દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે અને જાહેરજનતાના મિલકતના દસ્તાવેજોનું રેકર્ડ સુરક્ષિત રાખવામાં આવે છે . મિલકતનાનું મૂલ્ય ઉત્તરોતર વધવા પામેલ છે . આવા સંજોગોમાં સરકારશ્રીને ધ્યાને આવેલ છે કે , મિહા કબજેદાર તરીકે તથા માલિકી હક ધરાવતા ન હોવા છતાં બેનામી નામ ધારણ કરી નથી હો ઉભા કરી મિલકતો વેચી દેવાના કિસ્સાઓ બને છે અને ધંધાદારી ઈસમો મિલકત ખરીદનાને ગેરમાર્ગે દોરી કે માલીકી હકકના ખોટા પુરાવા બનાવી પડયંત્ર કરી આર્થિક લાભ મેળવતા હોય અને ખરીદનારને વિવાદનો ભોગ બનવુ પડે છે .
ઈ - ગર્વનન્સ અંતર્ગત સ્થાવર મિલકતના દસ્તાવેજમાં જણાવેલ મિલકતના કબજેદાર થા ખરીદનારાઓની ચકાસણી કરવી તથા મિલકતનું પ્રિ . વેલ્યુએશન કરી તેની બજાર કિંમત મુખ્ય સ્ટેમ્પ ડયુટી ભરવા ઈ - સ્ટેમ્પીંગની સુવિધા કચેરીમાં ઉપલબ્ધ છે , તે મુજબ સ્ટેમ્પ ડયુટી ભર થતા દસ્તાવેજની ચકાસણી થતા પક્ષકારો તથા સાક્ષીની વિગતો તથા સહીની કાર્યવાહી પૂર્ણ ઈન્ડેક્ષની ડેટા કરી તુરત જ ' ઈ ' ધરા મામલતદારશ્રીને ઓન લાઈન ફેરફાર નોંધ મોકલવા વ્યવસ્થા કરેલ છે . આ સેવાથી પ્રથમ તબકામાં ખેતીની મિલકતના દસ્તાવેજની ફેરફાર નોંધ પડશે અને દસ્તાવેજ તુર્ત જ પરત કરવામાં આવશે.
આથી તમામ નોંધણી અમલદારોને નોંધણી અધિનિયમ -૧૯૦૮ ની કલમ -- ૨૧,૩૨ , ૩૬ તથા ગુજરાત રજીસ્ટ્રેશન નિયમો -૧૯૭૦ ના નિયમ ૪ પ ( ગ ) ' તરફ ધ્યાન દોરતા જણાવવાનું કે મિલ્કતના દસ્તાવેજો નોંધણી અર્થે રજુ થાય ત્યારે દસ્તાવેજ સ્વીકારતાં પહેલાં યોગ્ય વ્યક્તિ વા અધિનિયમની કલમ -૨૧,૩૨ તથા ૩૪ ની નીચે જણાવેલ જોગવાઈઓનો અસરકારક અમલ કો જરૂરી છે .
No comments:
Post a Comment