ખેતીની જમીન સખાવતી હેતુસર તબદિલીમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત
રાજ્ય સરકારે મહેસૂલી નિયમોમાં ધરખમ નોઁતિ વિષયક સુધારા જાહેર કર્યા
- ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત અપાશે .
- રિવાઈઝ્ડ NA સમયે પુનઃ અભિપ્રાયમાંથી મુક્તિ આપવામાં આવશે
- સિટી સર્વે રેકર્ડ - હક્ક ચોક્કસી પ્રમોલગેશનમાં ક્ષતિ કે ભૂલ સુધારણાની સમયમર્યાદા ૩૧ ડિસે .૨૦૨૩ સુધી લંબાવી
No comments:
Post a Comment