દસ્તાવેજોની નોંધણી અટકાવવા અન્ય અધિકારીઓ દ્વારા થતા સુચન કાયદા વિરુધ્ધ હોઇ ધ્યાને ન લેવા બાબત.
ઠરાવ:- ક્રમાંક/વહટ/37/94/15643-823 29/11/1995.
તેમ છતાં રાજયની અમુક કચેરીઓ અને અધિકારીઓ દ્વારા જુદા જુદા કારણો દર્શાવી દસ્તાવેજો નહીં નોંધવા સબ-રજી સ્ટ્રારોને લેખિત-મૌખિક સુચનાઓ કે હુકમ આપે છે. તેવી હકીકત અમારા ધ્યાને આવેલ છે જે યોગ્ય નથી.
આથી રાજ્યના તમામ સબ-રજીસ્ટ્રારોને જણાવવામાં આવે છે કે, પરીપત્રમાં દર્શાવેલ રજીસ્ટ્રેશન એકટ અને નિયમોની વિરુધ્ધની કોઈ પણ મૌખિક અથવા લેખિત સુચના તેમને આપવામાં આવે ત્યારે અત્રેની કચેરીનો લેખિત અભિપ્રાચ મેળવી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.
No comments:
Post a Comment