રેવન્યુ તલાટીની ભરતીના નિયમો બદલાયા, હવે ધો.12ની જગ્યાએ સ્નાતક હોવું ફરજિયાત - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Thursday, March 20, 2025

રેવન્યુ તલાટીની ભરતીના નિયમો બદલાયા, હવે ધો.12ની જગ્યાએ સ્નાતક હોવું ફરજિયાત

રેવન્યુ તલાટીની ભરતીના નિયમો બદલાયા, હવે ધો.12ની જગ્યાએ સ્નાતક હોવું ફરજિયાત.

રેવન્યુ તલાટીની ભરતીના નિયમો બદલાયા, હવે ધો.12ની જગ્યાએ સ્નાતક હોવું ફરજિયાત


Revenue Talati Recruitment Rules : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટો સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં રેવન્યુ તલાટીની ભરતીના નિયમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેને લઈને રેવન્યુ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 

રેવન્યુ તલાટીની ભરતીના નિયમો બદલાયા, હવે ધો.12ની જગ્યાએ સ્નાતક હોવું ફરજિયાત

સ્નાતક હોવું ફરજિયાત 

રાજ્યમાં રેવન્યુ તલાટીની ભરતીને લઈને બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ રેવન્યુ તલાટી વર્ગ-3ની ભરતી માટે ધોરણ 12 પાસની લાયકાત હતી. જ્યારે હવે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારે રેવન્યુ તલાટી માટે અરજી કરનાર હવે સ્નાતક હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 

સમગ્ર મામલે રાજ્યના રેવન્યુ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને જણાવાયું છે કે, આગામી રેવન્યુ તલાટીની ભરતી માટે ઉમેદવારે સ્નાતક પાસ કર્યાની લાયકાત રહેશે. આ સાથે ઉમેદવારની વય મર્યાદમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે 33 વર્ષની જગ્યાએ 35 વર્ષ સુધી ઉમેદવાર અરજી કરી શકશે.

No comments: