ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલની કલમ ૬૨-કનો ભંગ કરનાર - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Thursday, March 27, 2025

ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલની કલમ ૬૨-કનો ભંગ કરનાર

ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલની કલમ ૬૨-કનો ભંગ કરનાર

સ્ટેમ્પ ડ્યૂટી ન ભરે કે ખોટી માહિતી આપે તો રૂ.૨૦૦ને બદલે રૂ.૧ લાખનો દંડ કરાશે.

ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલની કલમ ૬૨-કનો ભંગ કરનાર

ભાડાં કરારથી અપાતી મિલકતના ખર્ચમાં વધારો થશે.

ભાડા પર રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી આપનારાઓ પરનો બીજો પણ વધારવામાં આવ્યો છે. ૧૧ મહિના ૨૯ દિવરાના ભાડાં કરાર રહેઠાણ માટે હોય તો તેને માટે રૂા. ૫૦૦નો સ્ટેમ્પ અને કોમર્શિયલ માટે રૂા. ૧૦૦૦નો સ્ટેમ્પ વાપરવાની જોગવાઈ છે. આ કરારની વિગતો પાંચ કે પંદર વર્ષથી નહિ દર્શાવવામાં આવી હોય તો તેને માટે રૂા. ૧૦,૦૦૦નાં સ્ટેમ્પ વાપરવો પડશે અને તે ઉપરાંતના વર્ષ માટે બે ટકાના દરે દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. સરકારે ડયુટી માહી આપી હોય કે પછી તેવા વખતે ખૂટતી ડયૂટીની રકમ પર નહિ, પરંતુ ન્યૂટીની સંપૂર્ણ રકમ પર દંડ કરવાની જોગવાઈ નવા વિધેયકના માધ્યમથી લાવવામાં આવી છે. હા, કલેક્ટર સમળ તેને માટે અસલ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હોય તે તારીખ અને કલેકટરે તેના પર હુકમ કર્યો હોય તે તારીખ વચ્ચેના સમયગાળાને દંડ માટેના સમયગાળા તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહિ. આ પર યુકમ કથા થાવત શાળા માટે કોઈ જ દંડ કરવામાં આવશે નહિ.

।. ૧ લાખ સ્ટેમ્પ ડ્યૂટી તરીકે ખમા કરાવવા પડશે. RAMSHI કિસ્સાઓમાં ૨૦ કે ૨૫ વર્ષની ખૂટતી સ્ટેમ્પ ડયુટી ગાતરીમાં લેવામાં આવે તો તેનો ઉમેરવાની જોગવાઈ પણ દાખલ કરવામાં આવી છે. જોકે કોઈપણ કિસ્સામાં ખૂટતી કસ્ટેમ્પ ડ્યુટીના છ ગદાથી વધુ રકમને દા કરી શકશે નહિ

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૬૨-ક (૩)સાથે કલમ ૯-એની જોગવાઈનું પાલન કરવામાં નિષ્ફળ જનારા એટલે` કે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનારને કે સરકારને સ્ટેમ્પ ડ્યૂટીના સંદર્ભમાં ખોટી માહિતી આપનારને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેનટ બિલ ૨૦૨૫ માં કરવામાં આવનારા દંડ હાલના રૂા. ૨૦૦થી વધારીને રૂા. ૧,૦૦,૦૦૦ (એક લાખ)કરી દેવામાં આવ્યો છે. આ રીતે કરવામાં આવનારો દંડ ઓછામાં ઓછો રૂા. ૧૦,૦૦૦ તો કરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ ૬૨-કની ૧, ૨, ૩માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ રૂા. ૨૦૦થી વધારીને રૂા. ૫૦,૦૦૦ પણ કરી દેવામાં આવી છે. તેમ જ ઓછામાં ઓછી પેનલ્ટી રૂા. ૧૦,૦૦૦ કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. દંડની જંગી રકમ રાખીને તે રકમમાં ઘટાડો કરવાની કલેક્ટરને સત્તા આપવામાં આવી.


કલમ ૬ર-કના ભંગ કરવાના પહેલા ગુના માટે રૂ. ૫૦૦નો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે.જે તે વ્યક્તિ ગુનેગાર ઠરે ત્યારે તેને રૂા. ૫૦૦૦નો દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. કલમ ૬૨-કની જોગવાઈનો બીજીવાર ભંગ કરવા બદલ રૂા.૧૦૦૦નો દંડ કરવાની જોગવાઈ લાવવામાં આવી રહી છે. ત્રીજીવાર અને ત્યારબાદ આ ગુનો કરે તો રૂા. ૨૦૦૦નો દંડ અને બે વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ દાખલકરવામાં આવી છે. આઘાત જનક બાબત તો એ છે કે જેલની સજા કરવાની સત્તા કોર્ટને છે, પરંતુ આ ખરડા મારફતે આ સત્તા સ્ટેમ્પ અધિકારીને આપી દેવામાં આવી હોવાનું જણાય છે. કલમ ૩૪ હેઠળ કરવા પાત્ર દંડઅત્યારની તુલનાએ દસ ગણો વધારી દેવામાં આવ્યો છે.

અધિકારીને આપી દેવામાં ભાળી હોવાનું જણાય છે. કલમ ૩૪ સેઠળ કરવા પાય દંડ અત્યારની તુલનામે દસ ગજ વધારી દેવામાં આવ્યો છે. 

મૃત્યુ પામેલાની મિલકતના વારસદાર પુત્ર કે પુત્રીને માત્ર રૂા. ૨૦૦ના સ્ટેમ્પ ૨ લખી આપીને અન્ય ડયુટી ભર્યા વિના મિલકત ટ્રાન્સફર કરી. આપવાની બજેટમાં જોલવાઈ દાખલ કરીને ગુજરાતની જનતાને ખુશ કરી દેનાર ગુજરાતની વર્તમાન ભાજપ સરકારે મિલકતની નોંધણીમાં થનારી દરેક ચૂક માટે જંગી રકમનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરી આ છે. આજ રીતે આર્ટિકલ ૩૬ માં સુધારો સૂચવીને તારણમાં આપેલી એટલે કે ગિરોખત કરી આપેલી મિલકત માટે રૂા. પ થી ૧૦૦૦નો દંડ કરવાની જોગવાઈમાં વધારો કરીને રૂા. ૫૦૦૦ની દંડ કરવાની જોગવાઇ દાખલ કરી દીધી છે.

૧૯૯૯ પહેલા સ્ટેમ્પ ડયુટી લેવાતી નહોતી. હવે તે મિલકતો વેચવા જાય ત્યારે ડ્યુટી વસૂલ કરવા માટે ડયુટીની રકમ નક્કી કરી આપવામાં આવે છે. પહેલા આ ખૂટતી સ્ટેમ્પ જૂટીની રકમ ઉપરાંત રૂ।. ૨૫૦ જમા કરાવીને દસ્તાવેજ ક્લિયર કરાવી શકાતો હતો. હવે નવા સુધારા ખરડા મારફતે દાખલ કરવામાં આવી રહેલી જોગવાઈ મુજબ મિલકત માલિકે ખૂટતી સ્ટેમ્પ ડયુટીની બમણી રકમ સ્ટેમ્પ ડયુટી તરીકે જમા બેમ કરાવવી પડશે. બીજા શબ્દોમાં કઢીએ તો તેણે રૂ. ૫૦,૦૦૦ની સ્ટેમ્પ ડયુટી ભરવાની આવતી હોય તો તેની સામે રૂ. ૧ લાખ સ્ટેમ્પ ડ્યૂટી તરીકે ખમા કરાવવા પડશે. આ પ્રકારના કિસ્સાઓમાં ૨૦ કે ૨૫ વર્ષની ખૂટતી સ્ટેમ્પ ડયુટી ગણતરીમાં લેવામાં આવે તો તેનો ઉમેરવાની જોગવાઈ પણ દાખલ કરવામાં આવી છે. જોકે કોઈપણ કિસ્સામાં ખૂટતી કસ્ટેમ્પ ડ્યુટીના છ ગણાથી વધુ રકમને દંડ કરી શકશે નહિ

Application


No comments: