સાવર્જનિક ટ્રસ્ટની સ્થાવર મિલ્કતોના રેવન્યુ રેકર્ડમાંથી ટ્રસ્ટીઓના નામો દૂર કરી, ટ્રસ્ટનું નામ તથા નોંધણી નંબર દર્શાવવા બાબત
ઉપરોક્ત વિષય પરત્વે સવિનય જણાયવાનું મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫ર અન્ય નોંધાયેલ સાવનિક ટ્રસ્ટની સ્થાવર મિલ્કતોમાંથી ટ્રસ્ટનું નામ અને વહીવટકર્તાનું નામ લખવામાં આવે છે. વહીવટકર્તાનું નામ લખવાને કારણે પણ કિસ્સામ ટ્રસ્ટીઓના વારસદારો ટ્રસ્ટી તરી આવતા તેઓ ટ્રકની મિલકતોમાં વારસાઇ હકકો પ્રાથમિક કરવા પ્રયત્ન કરે છે. અને જેના કારણે પ્રણા વિવાદો આ કચેરી તેમજ ન્યુ નામ ઉભા થાય છે.
મહેસુલ વિભાગના તા. ૯/૪/2010ના પરિપત્ર કમાંક : એસ/૩૦/૨૨૦૭/૩૩૪૭/ઝ થી ધાર્મિક અને સંખાવતી સંસ્થામીને કબલાહકથી જમીનો આપેલ હોય. તે કબજા હકક ધાર્મિક કે સખાવતી સંસ્થાના ગણના થાય છે, અને જે તે સ્ટની સ્થાવર મિલકતો ના કબજેદાર જે તે ટ્રસ્ટ હોવાથી તેઓના વન્ય મોસ્ટનું નામ અને નોંધણી નંબર દર્શાવવામાં આવે તો સંસ્થાના ટ્રસ્ટીઓ પુજારીઓ કે તેઓના સારમદારી જે તે ટેસ્ટની પાવર મિલકત બાબતે વેચાણ ગીરો કે, વારસાઇ કરાવી બિન જબરી વિવાદી ઉમા ન કરે તે માટે આપશ્રીના તાબાના મહેસેલ અધિકારીશ્રી મામલતદારશ્રી પ્રાંતઅધિકારીશ્રી તલાટીમંત્રીશ્રી ને સુંદર પત્ર મુજબ સંસ્થા ટ્રસ્ટના રેવન્ય રેકર્ડમાં મિલ્કનના ઘીયા ન ટકી ના થારોના નામ દાખલ કરવામાં આવેલ હોય તો તેવા નામો રદ્દ કરી માત્ર ટ્રસ્ટનું નામ અને ટ્રસ્ટનો નોંપણીનબર દર્શાવવામાં આવે તેવી સુચનાઓ આપવી ધ્વાશ આવા વિનંતી છે.
No comments:
Post a Comment