બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મહિલા કર્મચારીઓને પ્રસૂતિ રજા મંજૂર કરવા બાબત.
ગુજરાત સ૨કાર, શિક્ષણ વિભાગ, ઠરાવ કમાંકઃ બમશ/૧૦૧૩/૧૪/ગ સચિવાલય, ગાંધીનગ૨, તા.૩૧/૦૫/૨૦૧૨
વંચાણે લીધા:-
(૧)વિભાગનો તા.૨૧/૦૩/૨૦૧૭નો ઠરાવ ક્રમાંક: બમશ/૧૦૧૩/૧૭૪/ગ
(૨)નાણા વિભાગનો તા.૧૬/૦૨/૨૦૦૬નો ઠરાવ ક્રમાંક: ખરચ/૨૦૦૨/૫૭/૬,૧ (૩)સામાન્ય વહિવટ વિભાગનો તા.30/09/૨૦૧પનો પરિપત્ર ક્રમાંક: સીઆરઆર/ ૧૧/ ૨૦૧૫/૭૦૩૧૭/૫,૫.
(૪)નાણા વિભાગનો તા.૧૦/૦૧/૨૦૧૪નો પરિપત્ર ક્રમાંક: ૨જન/૧૦૨૦૧૪/યુઓ-૨/પી.
(૫)શિક્ષણ વિભાગનો તા.૨૮/૦૧/૨૦૮નો ઠરાવ ક્રમાંક: બમશ/૧૧૦૬/૧૪૨૨/ગ. (૬)ઽમારશ્રી શાળાઓની કચેરીનો તા.૧૭/૦૧/૨નો પત્ર ક્રમાંક: ઘ/માન્ય/અનદ-૧/૨૨ .૮૮
આમુખ:-
વિભાગના તા.૨૧/૦૩/૨૦૧૭ના વંચાણે લીધા ક્રમાંક (૧) સામેના ઠરાવથી રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માર્થામક શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો તથા સાથી સહાયકો તરીકે માન્ય મરતી પદ્ધતિ દ્વારા ફિક્સ પગારથી નિમણુંક પામેલ મહિલા કર્મચારીઓ તેમજ નિયમત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મહિલા કર્મચારીઓને ૨૬:૧૩/૧૧/૨૦૧૪ થી ૧૮૦ દિવસની પ્રીત રજાનો લાભ આપવામાં આવેલ છે. સામાન્ય વહિવટ વિભાગના તા.૩૦/૦૬/૨૦૧૫ના વંચાણે લીધા ક્માંક (૩) સામેના પરિપત્રથી નાણા વિભાગના તા.૧૬/૦૨/૨૦૦૧ તથા સામાન્ય વહિવટ વિભાગના તા.૨૬/૯ના ઠરાવોની શરતોને આધીન તથા ગુજરાત મુલ્કી રૉવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ના નિયમ-૯(એ)ની જોગવાઇ હેઠળ નિમણુંક પામેલ કર્મચારીને નાણા વિભાગના તા.૧/૦૬/૨૦૧૪ના ઠરાવની સૂચના અને ગુજરાત મુલ્કી સેવા(૨જા નિયમો) ૨૦૦૨ની જોગવાઈ મુજબ પ્રતિ ર મળવાપાત્ર થશે તથા કરારીય સમયગાળો પૂર્ણ કરતી વેળએ આ પ્રસૂતિ રજા જેટલો સમયગાળો કરારીય સમયગાળામાં ઉમેરવાનો રહેશે નહિ તેવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે. વિભાગના તા.૨૧/૦૮/૨૦૦૮ના વંચાણે લીધા ક્માંક(૫) સામેના ઠરાવથી રાજ્યની બિન સરકારી અનુદર્શનત માધ્યમક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૧૬/૦૨/૨૦૦૬ બાદ કરવામાં આવેલ તમામ સહાયકોની નિમણૂંકોમાં નાણા વિભાગના તા.૧૬/૨/૨૬ના ઠરાવની બોલીઓ અને શરતો લાગુ પાડવામાં આવેલ છે.
કમિશનરશ્રી શાળાઓની કચેરી દ્વારા તા.૧૭/૦૧/૨૦૨૨ના વંચાણે લીધા ક્રમાંક(૬) શામેના પત્રથી રાજ્યની બિન સરકારી અનુદાર્થાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફિક્શ પગારથી નિમણૂક પામેલ મહિલા કર્મચારીઓને ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરતી વેળાએ પ્રતિ રજાઓનો સમયગાળો ફિક્સ પગારની નોકરીમાં ઉમેર્યા વગર નિમિત પગારમાં સમાવવા દરખાસ્ત કરેલ હતી. આ બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
ઠરાવ:-
પુખ્ત વિચારણાને અંતે, રાજ્યની બિન સરકારી અનુદાર્થાનત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૧૬/૦૨/૨૦૦૩ બાદ નિમણૂંક પામેલ તમામ સહાયકો કે જેઓની નિમણૂંક નાણા વિભાગના વંચાણે લીધા કમાંક(૨) સામેના તા.૧૬/૦૨/૨૦૦૬ના ઠરાવની બોલીઓ અને શરતો મુજબ થયેલ છે, તેવા સહાયકોનો કરારીય સમયગાળો પૂર્ણ કરતી વેળાએ પ્રતિ રજા જેટલો સમયગાળો કરારીય સમયગાળામાં ઉમેર્યા સિવાય પૂરા પગારમાં સમાવવાની આથી મંજૂરી આપવામાં આવે છે. આ ઠરાવ વિભાગની ચરખા કમાંકની ફાઈલ ૫૨ સરકારશ્રીની તા.૧૧/૦૫/૨૦૨૨ની નોંધણી
મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
No comments:
Post a Comment