પારસીઓ અને ખ્રિસ્તીઓની મિલકતની વારસાની જોગવાઈઓ Inheritance provisions of the property of Parsis and Christians - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, June 23, 2021

પારસીઓ અને ખ્રિસ્તીઓની મિલકતની વારસાની જોગવાઈઓ Inheritance provisions of the property of Parsis and Christians

 ( ૧ ) ભારતીય વારસોનો કાયદો - ઈન્ડિયન સક્સેશન એક્ટ , 1925 નો કાયદો ભારતના નાગરિક અંગ્રેજો , ખ્રિસ્તીઓ , પારસીઓ અને હિન્દુ અને મુસ્લિમોના અંગત કાયદામાં જે જોગવાઈ નથી તેટલા પૂરતું તેમને પણ લાગુ પડે છે , 


( ૨ ) પારસીઓમાં પિતાના વારસ તરીકે સામાન્ય રીતે માતા અને પુત્ર કરતાં અડધો હિસ્સો પુત્રીઓને મળે છે . પણ જયારે માતા - પિતા હયાત હોય તો પિતા - પુત્ર કરતા અડધો હિસ્સો પિતાને અને પુત્રી કરતા અડધો હિસ્સો માતાને મળે છે , જયારે માતાના વારસ તરીકે પિતા અને પુત્રી સરખા ભાગના વારસદાર - હિસ્સેદાર બને છે . 

( ૩ ) પારસી સિવાયના ઈસમોની વારસાઈઓ ( હિન્દુ અને મુસ્લિમ સિવાય ) સામાન્ય રીતે ૧/૩ મિલકત મરહૂમની વિષવાને મળે અને બાકીની ૨/૩ મિલકત અન્ય વારસોને મળે . જો અન્ય કોઈ વારસો ન હોય તો ૧/૨ મિલકત વિધવાને મળે અને બાકીની મિલકત અન્ય વારસોને ભાગે જાય , જો . અન્ય વારસ ન હોય તો બધી જ મિલકત વિધવાને મળે , જો અન્ય વારસો ના હોય તો ફકન વિધવા જ હોય તો વિધવાનો ભાગ આપ્યા પછી મા કીની મિલકત પિતા હયાત હોય તો તેમને મળે અને પિતા હયાત ન હોય તો માતા અને ભાઈઓ - બહેનોને સરખે હિસ્સે મળે છે .

(1) The Law of Indian Heritage - The law of Indian Succession Act, 1925 applies to the British citizens of India, Christians, Parsis and the personal law of Hindus and Muslims to the extent that it is not applicable to them.


 (2) In Parsis, daughters usually get half as much as mother and son as father's heir. But when the parents are alive, the father gets half of the father-son share and the mother gets half of the daughter-in-law, while the father and daughter inherit equally from the mother.


 (2) Inheritance of non-Parsi isms (except Hindus and Muslims) usually 1/3 of the property goes to the deceased and the remaining 2/3 of the property goes to other heirs. If there is no other inheritance then 1/3 of the property goes to the widow and the rest of the property goes to other heirs, if. If there is no other heir, all the property is given to the widow, if there is no other inheritance, then only the widow is given.

 નોંધ - નવા સુધારા માન્ય રહેશે

No comments: