ઈનામ નાબૂદી અધિનિયમ હેઠળ કોઈ વ્યક્તિ કબજેદાર ન હોય તો જ જમીન સરકારમાં નિહિત થશે કોઈ મહેસૂલ વિભાગના અધિકારી અલગ અલગ કાયધઓ હેસિયતો ધરાવતા હોઈ શકે તેમ છતાં તે બાબત તેમને કોઈ એક કાયદા હેઠળ કાર્યવાહી કરતી વખતે અનન્ય ક્ષયદા હેઠળની ઐઈ સત્તાનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે નહી મહેસૂલી રેકર્ડ્ઝમાં પાડવામાં આવેલ નોધો પ્રાથમિકરૂપે નાણાકીય મૂલ્ય ધરાવે છે અને તેવી નો ધો છે ટાઈટલનું સર્જન કરતી નથી , ખાવી ફેરફાર નોપો ક્યાં તો ભઈટલના દરનાવેજોને અનુસરતી હોવી જોઈએ અથવા તો વિશેષ કાયદાઓ હેઠળ સક્ષમ સત્તાવાળાઓ દ્વારા પસાર હુકમોને અનુસરતી હોવી જોઈએ .
નિયમોના નિયમ -૧૦૮ માં ઉલ્લેખ થયા મુજબ મહેસૂલી સત્તાવાળાં સ્વતંત્રપણે નોંધોને રદ કરતાં હુક્કો એવા અનુમાન ઉપર પસાર કરી શકે નહી કે ફેરફારની નોધમાં નોંધવામાં આવેલ વ્યવહાર ચોક્કસ કાયદાની જોગવાઈઓની વિરુદ્ધ છે . શું કોઈ વ્યવહાર ક્રાય દેસર નો છે કે નહીં . તેની તપાસ સક્ષમ સત્તાવાળા દ્વારા ચોક્કસ કાયદા હેઠળ તેમાં નિર્દિષ્ટ પ્રક્રિયાનું અનુસરણ કરીને જ થવી જોઈએ અને જે કેમ પસાર થનાર મૉય તેના વડે અસર પામી શકે તેવા સંબંધિત પક્ષકારોને સાંભળવાની તક આપીને જ થવી જોઈએ . ઈનામ નાબૂદી અધિનિયમ હેઠળ કોઈ વ્યક્તિ કબજેદાર ન હોય તો જ જમીન સરકારમાં નિહિત થશે . તેવો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઈકોર્ટે પરમાનંદ પૂનમચંદ દોશી અને બીજા વિ . મામલતઘર , મોડાસા અને બીજા સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં . ૪૪૮ ૨૪૨૧૩ તથા ૪૪૮૩૨૦૧૫ ના કામે તા . ૧૨ OF / ૨૦૧૬ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરેલ છે . લેન્ડ લૉઝ જજમેન્ટ્સ ( LLI ) , વોલ્યુમ -૨ , ઈન્શ્ય -૯ , સપ્ટેમ્બર -૨૦૧૬ , પાનાં નં . ૩૨૯ ) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે . અરજદાર ટ્રસ્ટ એ મુંબઈ શહેર ટ્રસ્ટ અધિનિયમ , ૧૯૫૦ ( જેને હવે પછી જાહેર ટ્રસ્ટ અધિનિયમ ' તરીકે સંબોધવામાં આવેલ છે ) હેઠળ તા . ૦૧-૧૦-૧૫૩ના રોજ નો પાયેલ ટુરટ છે અને તેનો વહીવટ ચુંટાયેલ પ્રમુખ તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા થઈ રહ્યો છે . અરજદારના દાવા મુજબ પ્રશ્નવાળી જમીન ઉપર એક રામનાથ મહાદેવનું મંદિર આવેલ હતું અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ બચાવકર્તા નં . ૪ વિદઉમિન એને વચ્ચે જે અન્ય ધાર્મિક વિધિ કરવાના સંબંધમાં ન મુકે અમૃતગીરી કાલુગીરીના } થયા હતા કે જેના સંબ i ચેરિટી કમિશનર સમક્ષ ધર્યવાહી પણ દાખલ થઈ હતી કથિત કાર્યવાહીઓ માં બચાવક્તાં નં . ૪ ના પૂર્વજનો બચાવ એ હતો કે , ટ્રસ્ટ માલિક હતું અને તેઓ યિત મંદિરના પૂજારીઓ હતા ચેરિટી કમિશનરે મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમની ક્ષમ -૧૯ હેઠળની તપાસ કરાવ્યા બાદ કથિત મિલકતને અરજદાર ટ્રસ્ટના નામે નો પવાનો હુકમ કર્યો હતો . વર્ષ -૧૯૬૯ માં ગુજરાત દેવસ્થાન ઈનામ નાબૂદી અધિનિયમ , ૧૯૨૯ ( જેને હવે પછી દેવસ્થાન અધિનિયમ ' તરીકે સંબોધવામાં આવેલ છે , અમલ માં આવ્યો હોઈ , તે જમીનના કનિષ્ક " ( થિત જમીનના નીચલી કક્ષાના કબજેદાર ) હોવાનો દાવો કરીને ફરીથી બચાવકર્તા . ૪ ના પૂર્વજો દ્વારા ક્રર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને સંબંધિત મામલતદારે બચાવકનાં નં . ૪ ના પૂર્વજોની તરઇશ્વમાં તા . ૧૧-૦૫-૧૯૭ ૨ ના રોજનો હુકમ પસાર કર્યો હતો . સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં . ૪૪૮૨ / ૨૦૧૫ વાળી અરજી બચાવકતાં નં . ૩ ( હવે મૃતક ) દ્વારા દાખલ ફ્રેરતપાસ અરજી સૈનબી.એ . / ૧૩૮ ૨૦૦૩ ના કામે ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યુનલ દ્વારા અપાયેલ તા . ૨૫-૦૧-૨૦૧૫ના રોજના હુકમ ( એનચર - એને પડકારીને અરજઘર ટ્રસ્ટ દ્વારા તેના એડમિનિસ્ટ્રેટર થકી દખલ કરવામાં આવેલ છે અને સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ને ૪૪૮૩૨૦૧ પવાની અરજી અરજદાર દ્વારા ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યુનલ સમક્ષ દાખલ ફેરતપાસ અરજી નં . ટેનબી.એ . / ૩૩૨ / ૨ ળ ૨ ના ક્રમે અપાયેલ હુમને પડશ્વરીને અરજદાર ટ્રસ્ટ દ્વારા નામ ઘર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી . ' જેમાં મુખ્યત્વે નામદાર હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે , દેવસ્થાન અધિનિયમની કલમ -૮ માં દેવસ્થાન જમીનમાં આવેલ તમામ સાર્વજનિક ૨ સ્તા વગેરે સરકારને પ્રાપ્ત થશે તેવી જોગવાઈ કરવામાં આવેલ છે . કલમ -૮ મુજબ કોઈ દેવરથાન જમીનની હદની અંદર આવેલા તમામ સાર્વજનિક રસ્તાનો . નીચેની ખાડીઓનાં તળિયાં અને નદીઓ , વહેળા અને નાળા , સરોવરો , કૂવાઓ , તળાવો , નહેરો અને અને , નિશાન જળમાર્ગોનાં તળિયાં અને સ્થિર અને વહેતું તમામ પાણી અને બાંધકામ અથવા ખેતી સિવાયના બીજા હેતુ માટે વપરાતી જમીનો સિવાયની તમામ જમીનો , જેવા સંબંધમાં કોઈ વ્યક્તિ આ અધિનિયમ મુજબ ખાતેદાર તરીકે ગણ્વાતી ન હોય તે અને જેમાં ખોદકામ થતું હોય કે જર્દી તેવી તમામ ખાશો , જેની શોધ કરવામાં આવી હોય કે ન હોય તે ખનિજો અને પથ્થરની તમામ ખાણો , તેમાં અથવા તેની ઉપર ઇનામદાર સિવાયની કૅઈ વ્યક્તિના ૉઈ હકો જેટલે અંશે સ્થાપિત થતાં હોય તે સિવાય અને તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાથી બીજી રીતે જોગવાઈ કરવામાં આવી ધેય , તે સિવાય રાજય સરકારને પ્રાપ્ત થશે અને તેમાંના અથવા તેની ઉપરના અથવા તેને લગતા તમામ હો સહિત રાજય સરકારની મિલ્કત છે એમ ગણાશે અને તેવી મિલ કાના ઇનામદારે ધરાવેલા તમામ હકો નષ્ટ થયેલા છે એમ ગણાશે અને રાજ્ય સરકારના સામાન્ય અથવા ખાસ હુકમોને આધીન રહીને કલેક્ટર , લોકોના અથવા વ્યકિતઓના કાયદેસર રીતે ચાલુ હોય તેવા માર્ગો ઉપરના આવવા - જવાના ઈ કો અને બીજા & કોને હંમેશા આધીન રદ્ધને પોતાને યોગ્ય લાગે તે રાણે તેમનો નિકાલ કરે તો તે કાયદેસર ગણાશે . ' ' આથી નામદાર હાઈકોર્ટે જણાવેલ કે , ધવત જોગવાઈના સાદા વાંચન ઉપરથી એ બાબત સ્પષ્ટપણે છતી થાય છે કે જે જમીનના સંબંધમાં કથિત અધિનિયમ હેઠળ કોઈ વ્યક્તિ કબજેદાર હોવાનું માની લેવા માં આવ્યું ન હોય તો તેવી જમીન સર ઝરમાં નિહિત થશે , હાલના કેસમાં દ્ધથત અધિનિયમ અમલી લક - યા બાદ અને વિવાદી હુક્રમો પસાર થયા ત્યાં સુધી અરજદાર ટ્રસ્ટને કબજેઘર કરાવવામાં આવેલ છે . બચાવકતઓના વિદ્વાન વકીલો દેવસ્થાન અધિનિયમ ની કરામ -૮ ની રૂએ કવિત પ્રશ્નવાળી જમીન અંગે જણાવવામાં નિષ્ફળ ગયા છે . તે સંજોગોમાં ડેપ્યુટી કલેકટર દેવસ્થાન અધિનિયમ હેઠળ પગલાં લેવા માટે મામલતદાર , મોડાસાને સૂચના આપી શક્યા ન હોત , ખાસ કરીને , ગણોત અધિનિયમની કલમ -૩૪ હેઠળ ટ્રસ્ટની અપીલનો નિર્ણય કરતી વખતે . ( ક્રમશ :)
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment