પિતાની હયાતીમાં ગુજરી જનાર પુત્રની મિલકતમાં પિતાનો હક્ક લાગે નહીં જેટલો જ કોપાર્સનર મળે જ્યારે કોઈ વ્યક્તિ વીલ કર્યા વિના યાને બિનવસિયતની મૃત્યુ પામે ત્યારે તેવી મરનાર વ્યક્તિની સ્થાવર તેમજ જંગમ મિલક્તો કોના ભાગે કેટલી વહેંચાય અને તે મિલક્તોમાં શ્નનો કેટલો હક્ક લાગે , અને કોનો હક્ક નહીં લાગે તેમજ મરનાર વ્યક્તિના સીધી લીટીના વારસદારોમાં કોણ ગણાય અને તેમનો કેટલો હિસ્સો ગણાય વગેરે જેવી બાબતો અંગે ‘ હિંદુ વારસાહક અધિનિયમ- ૧૯ ૫૬’ના કાયદામાં જોગવાઈ ક્રવામાં આવેલ છે . તેમજ હિંદુ વારસાહક્ક અધિનિયમમાં સને ૨૦૦૫ માં થયેલ સુધારા મુજબ કુટુંબની વર્ડીલોપાર્જિત મિલક્તમાં દીકરાઓની જેમ દીકરીઓને પણ દીકરાઓ તરીકે હક્ક , અધિકાર , છે.અને દીકરીઓને પણ હવે દીકરાઓ જેટલો જ સરખો હિસ્સો મળે છે . હિંદુ ઉત્તરાધિકાર ( સુધારા ) અધિનિયમ- ૨00૫ મુજબ હવે દીકરીને પણ દીકરા જેટલું જ વારસાઈ સ્થાન પ્રાપ્ત થયેલું છે . ચાને સમાન વારસા હક્ક મળેલ છે . પિતાની મિલકતમાં દીકરાને જેર્લા ભાગ મળે તેટલો જ ભાગ દીકરીને પણ પિતાની મિલકતમાં આ કાયદાથી ભાગ આપવામાં આવેલો છે . આ કાયદાથી કોઈ પણ હિંદુ વ્યક્તિ પોતાના અવિભાજ્ય હિસ્સાનું વિલ કરવા હક્કદાર બને છે . વધુમાં આ કાયદાથી કોઈ બાળક તેની માતાના ગર્ભમાં હોય , યાને હજુ જન્મેલ પણ ન હોય તેવા ગર્ભમાં રહેલા બાળક્ન હક્ક પણ નક્કી કરવામાં આવેલ છે . આ કાયદા મુજબ અનીવરસ બાળકને તેની માતા યા કાયદેસરના વજ સિવાય બીજને વારસો મ ri ] શક્તો નથી . આ કાયદા મુજબ જ્યારે કઈ વિઘવા ફ્રી લગ્ન કરે તે સંજોગોમાં તેના પ્રથમ પતિ પાસેથી મળેલ મિલકતમાં પણ તેનો હક્ક ચાલુ રહે છે . આ કાયદા મુજબ હિંદુ સ્ત્રી હિંદુ સંયુક્ત કુટુંબની ક્ત બની શકે નહીં . આ કાયદામાં પિતાની હયાતીમાં ગુજરી જનાર પુમની મિલકતમાં પિતાને વારસદાર ગણવામાં આવેલ નથી . એટલે કે પિતાની હયાતીમાં ગુજરી જનાર પુગની મિલક્તમાં પિતાને હક્ક , અધિકાર પ્રાપ્ત થતો નથી . હિંદુ વારસહક્ક અધિનિયમ મુજબ પ્રથમ વર્ગમાં સમાવેશ થતા વારસદારોનું વર્ગીકરણ માતા વિધવા , પત્ની , પુત્ર , પુત્રી , અગાઉ મૃત્યુ પામેલા પુત્રનો પુત્ર , અગાઉ મૃત્યુ પામેલા પુત્રની પુગી , અગાઉ મૃત્યુ પામેલી પુત્રીનો પુત્ર , અગાઉ મૃત્યુ પામેલી પુત્રી , અગાઉ મૃત્યુ પામેલા પુગની વિધવા , અગાઉં મૃત્યુ પામેલા પુત્રની અગાઉં મૃત્યુ પામેલા તેના પુમન પુગ , અગાઉ મૃત્યુ પામેલા તેના પુત્રીની પુત્રી , અગાઉ મૃત્યુ પામેલા તેના પુત્રની વિધવા . ઉપરોક્ત પ્રથમ વર્ગમાં સમાવિષ્ટ વારસદારોની વિગત જોતા પણ સ્પષ્ટ થાય છે કે , પિતાની હયાતીમાં ગુજરી જનાર પુત્રની મિલકતમાં પિતાને વારસદાર ગણવામાં આવેલ નથી . એટલે કે પિતાની હયાતીમાં ગુજરી જનાર પુત્રની મિલકતમાં પિતાને હક્ક , અધિકાર પ્રાપ્ત થતો નથી હિંદુ પુરુષ બિનવસિયત ગુજરત વારસોતા મળવાપાત્ર હિસ્સા : પ્રથમ વર્ગના વારસમાં બિનવસિયતી મરનાર હિંદુ પુરુપના મિલક્તનું વિભાજન નીચે જણાવેલ નિયમો મુજબ
• બિનવસિયતે ગુજરનાર હિંદુ પુરુષની વિધવાને એક થાય છે .
ભાગ મળશે , પરંતુ જો એકથી વધુ વિધવાઓ હોય તો બધી વિધવાઓને એક સાથે મળીને એક ભાગ મળશે .
• બિનવસિયતે ગુજરનાર હિંદુ પુરુષના હયાત પુણો , પુત્રીઓ અને માતાને દરેકને એક એક ભાગ મળશે ,
• બિનવસિયતે ગુજરનાર હિંદુ પુરુષના ગુજરતા પહેલાં તેના દરેક પુર્મા અથવા પુગી ની શાખાના વારસાને તેની વચ્ચે એક ભાગ મળશે .
ઉપરોક્ત જોગવાઈ ધ્યાનથી જોવા જણાશે કે પિતાની હયાતીમાં ગુજરી જનાર પુગની મિલક્તમાં પિતાને વારસદાર ગણવામાં આવેલ નથી , એટલે કે પિતાની દ્યાતીમાં ગુજરી જનાર પુત્રની મિલક્તમાં પિતાને હક્ક , અધિકાર પ્રાપ્ત થતો નથી , તેમજ બીજા વર્ગના નિર્દિષ્ટ વારસોમાં તેઓ વચ્ચે સરખો મિલક્તનું વિભાજન થાય છે . જ્યારે હિંદુ પુરૂપ અપરિણીત ભાગ મળે તે રીતે બિનવસિયતી મરનાર હિંદુ પુરુપના અને વારસ સંતાન વગર ગુજરી જાય ત્યારે બીજા વર્ગ પ્રમાણે મરનારના ભાઈ તેની મિલક્તના વારસ થઈ શકે . ઘણીવાર લોકો જ્યારે મરનાર વ્યક્તિનું પેઢીનામું બનાવે છે સામાન્ય રીતે કોઈ હિંદુ પુરુપ વ્યક્તિ અવસાન પામે તો ત્યારે મરનાર વ્યક્તિના વારસદારોમાં તેના હયાત પિતાને દશાવવામાં આવતું હોય છે અને મરનાર વ્યક્તિનું નામ પણ સીધી લીટીના પ્રથમ વર્ગના વારસદાર તરીકે તેની મિલકતના રેકર્ડમાંથી કમી કરાવી મરનારના હયાત પિતાનું નામ પણ સીધી લીટીના પ્રથમ વર્ગના વારસદાર તરીકે દાખલ કરવા માંગણી કરવામાં આવતી હોય છે . પરંતુ ઉપરોક્ત જણાવેલ હકીક્ત કોઈ હિંદુ પુરુપ અવસાન પામે તો તેની મિલકતમાં તેના સીધી લીટીના પ્રથમ વર્ગના વારસદારોનો જ સૌ પ્રથમ હક લાગે છે અને તેઓનું નામ દાખલ થઈ શકે છે , જ્યારે બંઈ પ્રથમ વર્ગના વારસદારો હયાત ન હોય ત્યારે જ બીજા વર્ગના વારસદારો મૃત્યુ પોમનાર વ્યક્તિના વારસદારી બને છે . સામાન્ય રીતે પિતાની ક્યાતીમાં ગુજરી જનાર પુત્રની મિલક્ત કે વળતર ક્લેઈમ્સ , સાટાખતનો વિશેષ અમલ વગેરેમાં ગુજરી જનાર પુગના વારસદાર તરીકે પિતા દાવો ફરિયાદ કરે છે પરંતુ હિંદુ વારસહક્ક અધિનિયમ મુજબ ગુ જનાર પુગના વારસદાર તરીકે પિતા આવો દાવો કરવાને હક્કદાર ગણાય નહીં . ઉપર વર્ણવ્યા મુજબ હિંદુ પુરુષ વ્યક્તિ ગુજરી જાય ત્યારે સર્વોલીટના પ્રથમ વર્ગના વારસદાર તરીકે કોનો કોનો સમાવેશ થાય છે તેની વિગત ઉપરના પેરાઓમાં જણાવેલ છે તે જોતા સીધી લીટીના પ્રથમ વર્ગના વારસદારોની વિગત ધ્યાને લેતા જણાશે કે પિતાની હયાતીમાં ગુજરી જનાર પુત્રની મિલકતમાં પિતાનો હક્ક લાગતો નથી .
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment