નવી શરતની જમીનનાં વેચાણને નિયમિત કરવા બાબત આ લેટર્સ પેટન્ટની અપીલની રાહે , હાઇકોર્ટના સિંગલ જજસાહેબના હુકમને પડકારવામાં આવેલ છે કે ,
Saturday, June 12, 2021
New
જે વડે તેઓએ નવી શરતની જમીનનાં વેચાણના સંબંધમાં પ્રશ્નવાળી જમીન માટેનું પ્રીમિયમ નક્કી કરવાની રેવન્યૂ સત્તાવાળાઓને સૂચના આપી હતી . પ્રશ્ન એ હતો કે , શું આ પ્રમાણે નવી શરતની જમીનનાં વેચાણને નિયમિત કરવાનો હુકમ કરી શકાયો હોત કે કેમ ? ઠરાવવામાં આવ્યું હતું કે , ગુજરાત ગણોત વહીવટ અને ખેતીવિષયક જમીનો સુધારા ) અધિનિયમ -૨૦૧૪ વડે ગણોત અધિનિયમમાં દાખલ કરવામાં આવેલ કલમ ૭0 ક ) થકી નવી શરતની જમીનનાં વેચાણને નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી હોઈ હવે એ પ્રશ્ન અસંગત છે કે , શું મામલતદારને જમીન ઉપરનો પ્રતિબંધ દૂર કરવાની સત્તા હતી કે કેમ અને જો મામલતદારે નવી શરતમાંથી જૂની શરતમાં રૂપાંતરણ કરવાની તેમની સત્તાનો ઉપયોગ કર્યો પણ હોય તો એક રૂપિયાનો દંડ અને રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલ તેટલી રકમની ચુકવણીને આધીન આવાં વેચાણને નિયમિત કરવાની સત્તા કલેક્ટર ધરાવે છે .
નોંધ - નવા સુધારા માન્ય રહેશે

About hitesh
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates.
Book Act
Labels:
Book Act
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment