ઈ - ઘરા નાયબ મામલતદારની ભૂમિકા
ઈ - ધરા કેન્દ્ર ફ્રન્ટ ઓફીસ વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલ છે કે કેમ ? તે તપાસશે .
ઈ - ધરા કેન્દ્ર પર મ્યુટેશન અરજી ફોર્મ , બિડાણ કાગળોની યાદીના ફોર્મેટ પ્રજા માટે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે કે કેમ ? તે તપાસશે .
ફે૨ફા૨ કેસ ફાઈલ લેવડ - દેવડ / મુવમેન્ટ ૨ જી પર નિયંત્રણ
તલાટીશ્રીઓ સબંધિત ગામની ફેરફાર કેસ ફાઈક્સ ચોક્કસ સ્થાનેથી મેળવે તે વ્યવસ્થા ચકાસશે .
ખાતેદારની મ્યુટેશન અરજીમાં નીચેની બાબતો તપાસો ખાતેદારને સમજૂત કરશે .
ફોર્મેટમાં યોગ્ય રીતે અરજી કરાઈ છે ?
અરજીમાં એકજ ફેરફાર સુચવાય છે ને ?
ફેરફાર અરજી સુબંધિત બિડાણના કાગળો સાથે છે ?
ડેટા ઓપરેટર દ્વારા મ્યુટેશન અરજીની પ્રાથમિક વિગતો કોમ્યુટરમાં દાખલ થયેથી તે ચકાસશે . જરૂર હશે તો સુધારા કરાવશે અન્યથા બાયોમેટ્રીક પ્રમાણીત કરશે .
અરજી દાખલ પ્રક્રિયા થઈ ફાઈલ આવ્યથી નીચેની વિગતો ફાઈલમાં ચકાસશે .
ફેરફાર અરજી સ્વીકારની યુનિક નંબરવાળી કપ્યુટર જનરેટ રસીદની ઓફીસ કોપી સામેલ છે ?
૧૩૫ - ડી નોટીસના ત્રણે સેટ યોગ્ય રીતે ફાઈલમાં છે ?
વીએફ ૬ કોમ્યુટર જનરેટેડ નોંધ સામેલ છે . છે .
ફાઈલ પર મ્યુટેશન યુનિક નોંધ નંબર તથા ગામનું નામ દર્શાવેલ છે . ૫ ,
ફાઈલમાં ડોકેટ દાખલ થયેલ છે ?
તલાટી ઈ - ધરા કેન્દ્ર મુલાકાત વખતે ફેરફાર નોંધ ફાઈલ તલાટી ૨ જી , માં નોંધ કરી મેળવે તે જોશે .
તલાટી વધારાની ૧૩૫ - ડી નોટીસ કાઢવાનું સૂચવે તો ફાઈલમાં યોગ્ય નોંધ રાખી સુધારેલ ૧૩૫ - ડી નોટીસના ત્રણ સેટ જનરેટ કરાવશે . ફાઈલમાં રખાવશે , ડોકેટમાં નોંધ કરશે . ફાઈલમાંના જુના ૧૩૫ - ડી નોટીસના ત્રણ સેટને કેન્સલ ક ૨ શે . પરંતુ ફાઈલમાં રહેવા દેશે . ૧ છે .
ફેરફાર ફાઈલને ગામે કાર્યવાહી માટે લઈ જવા તલાટીને સુપરત કરશે . સંબંધિત રજી.માં તલાટીના સહી / નામતારીખ નોંધાવશે , ડોકેટમાં યોગ્ય નોંધ ક ૨ શે .
ફેરફાર ફાઈલ , નિર્ણય અંગેની કાર્યવાહી થઈને ગામેથી પ ૨ ત આવે ત્યારે તે અંગેની નોંધ ૨ જી માં કરાવશે .
ગામેથી કાર્યવાહી થઈને આવેલ ફાઈલમાં નીચેની વિગત તપાસશે ,
ડોકેટમાં દરેક તબક્કાની નોંધ છે કે કેમ ?
ફાઈલમાં દરેક તબક્કાના કાગળો છે કે કેમ ?
સક્ષમ અધિકારી દ્વારા કોમ્યુટર જનરેટેડ વીએફ 6 નોંધ પર નિર્ણય લેવાયો છે ? સક્ષમ અધિકારીના સહી / નામ / તારીખ દાખલ કરેલા છે ?
નિર્ણય બાદ ફાઈલ કામેથી તાલુકા મથકે આવે ફાઈલમાં ડોકેટ પર યોગ્ય શેરો નોંધે છે ?
ગામેથી કાર્યવાહી થઈને આવેલ ફે ૨ ફા ૨ ફાઈલ ડેટા ઓપરેટર દ્વારા સ્ટ્રકચર્ડ એન્ટ્રી ડેટા એન્ટ્રી કાર્યવાણી માટે હાથ પર હૈવાય તે જોશે .
૧૩૫ ડી નોટીસ તથા વીએફદ નોંધની ઓફીસ કોપી ઓપરેટર ધ્વારા સ્કેન થયેથી ઓથેન્ટીકેટ કરો . વીએફ6 નોંધની સોન કૌપીની પ્રીન્ટ કઢાવી ફાઈલમાં રાખશે .
ડેટા ઓપરેટરે સ્ટ્રક્ટર્ડ એન્ટ્રી કરશે તે ઈ - ધરા ના.મામ ચકાસશે , જરૂરી હશે તો સુધારો કરાવશે .
નોધ મંજૂર ક૨ના૨ સક્ષમ અધિ , ની સહીવાળુ એસ - હોમ સ્કેન કરાવશે , બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન કરે , હૈયામાં ઈફેક્ટ આપશે .
ઓયેન્ટીકેટ થયેલ ક્યર્ડ એન્ટ્રીની ડેટા ઓપરેટર ફાઈલ ડોકેટમાં યોગ્ય નોંધ કરી ફાઈલ ડેટા ઓપરેટરને મોકલશે ,
ઓપરેટરે જનરેટ કરેલ અધતનું ૭/૧૨ , ૮ અ ની વિલેજ કૌપી પ્રીન્ટ ફાઈલમાં રખાવશે , ફેરફાર ફાઈલના ડોકેટમાં પોશ્ય નોંધ કરશે ,
અધતન ૭/૧૨ , ૮ અ સાથે ફાઈલને પીઝન હોલમાં સંબંધિત રજી.સાથે મૂકાવશે .
તલાટીની ઈ - ધરા કેન્દ્ર મુલાકાત સમયે અધતન ૭/૧૨ , ૮ અ તથા વીએફદ નોંધની ઓફીસ કોપી તલાટીને સુપરત કરી રજી તથા ફે૨ફા૨ ફાઈલ ડોકેટમાં નોંધ કરાવી , તલાટીની સહી મેળવી , પૌતાનો યોગ્ય શેરી કરશે .
કાર્યવાહી પૂર્ણ થયેલ આવી ફરફાર ફાઈલને રેકોર્ડ રૂમમાં કાયમી રેકર્ડ તરીકે દાખલ કરાવશે . તે અંગેના ૨જી , માં યોગ્ય નોંધ સહી / તારીખ દાખલ કરાવશે . રેકર્ડ રૂમના રજીસ્ટર નંબર કોમ્યુટરમાં ક્રોસ રેફરન્સ તરીકે દાખલ કરાવશે .
અધતન ૭/૧૨ , ૮ અ કે ફેરફાર નોંધ નમુના -૬ ની નકલ માટે માંગણી થયેથી અરજદારને સ્ક્રીન પર દશવી , ખાત્રી કરાવી , ઓપરેટર પ્રીન્ટ કાઢે તે જોશે .
જરૂરી ચકાસણી કરી પ્રીન્ટ પર પોતાના સહી સિક્કા કરી ઓપરેટરને આપશે . ઓપરેટર , નિયત ફી લઈને તથા રજીસ્ટર પ્રકરણ -૧૧ ના અંતે દશવિલ નમૂનાના રજીસ્ટરમાં અરજદારની સહી મેળવી નકલ આપે તે જોશે .
કરાવશે અરજદારે ૭/૧૨ , ૮ અ , રેકર્ડ , સ્ક્રીન પર જોવા માંગણી કરેલ હશે તો તે અંગે યોગ્ય કાર્યવાહી કરાવશે.
કામના કલાકો બાદ ઈ - ધરા કેન્દ્ર ફર્સ્ટ ઓફીસની ડે - બુક યુટિલિટી , ડેટા ઓપરેટર દ્વારા ૨ ન કરાવી નકલ ઈસ્યુ લીસ્ટ , હિસાબ કોપી કઢાવશે . હિસાબ રોકડનું મેળવણું કરશે . નકલ ઈશ્ય લીરસ્ટ , હિસાબ કોપી રજી . માં પોતાની સહી કરશે .
દરરોજ સાંજના અથવા જરૂર પડશે તો દિવસના બે વાર ફ્રન્ટ ઓફીસ યુટીલીટી મુજબ થયેલ આવકને સરકારશ્રીએ નિયત કરેલ દંડ વ્યવસ્થામાં જમા કરાવશે . તે અંગેના વિગત ફાઈલમાં રાખશે . રજી.માં નોંધશે , સહી કરશે .
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment