મુસ્લિમ કાયદા મુજબ મિલકતના વારસોની જોગવાઈઓ
મુસ્લિમ કાયદા હેઠળ મિલકતના હક્કોની ટૂંકી સમજ સિવાય આ વિષય અધૂરો ગણાય . ભારતમાં સિંધી મિકતની તબદીલીની જોગવાઈઓ મિલકત માતર અધિનિયમ - ટ્રાન્સફર ખીફ પ્રોપર્ટી એક્ટ , ૧૮૮૨ ની જોગવાઈઓ હેઠળ થાય છે પણ તે જોગવાઈઓ મુસ્લિમોને લાગુ પડતી નથી . મુસ્લિમ કાયદા હેઠળ ભલિસનો પર્યાય ઢીલા છે , બક્ષિસને હયાતીમાં કરાની , બક્ષિસ સ્વાતપણ બક્ષિસ કહેવાય જે ઉપર કોઈ મદિા નથી પણ વસિયત બક્ષિસ , મિલકતની ૧/૩ ભાગથી વધુની કરી શકાય નહી તથા તેમાં રોકડ કે બદલા કે અવેજનું અસ્તિત્વ હોવું જોઈએ નહીં અને તે મિલકત તે દિવસે અસ્તિત્વમાં હોવી જોઈએં . બક્ષિસ લેનારે સ્વીકારવી જોઈએ અને તેવી મિલકત સુપ્રત કરી હોવી જોઈએ . મિલકત હસ્તાંતર વનધિનિયમ , ૧૮૮૨ ની ક્ષમ ૧૨૯ મુજબે મૌખિક બકિસ પણ કાયદેસર ગણેલ છે . અન્ય મિસ્સેદારી સંમતિ આપે તે સિવાય , ૧/૩ વધુ મિલકત્ત વકફ- ધાર્મિક કે પરમાર્થ હેતુ માટે નાપી શકાય નહીં .
મૌખિક બક્ષિસથી થયેલ મિલકતનું હસ્તાંતરણ , જો એવી મિલકતનો કબજો ખરેખર અને પ્રત્યય સોંપવામાં આવેલ હોય તેવા વ્યવહાર ટ્રાન્સફર ઓછું પ્રોપર્ટી એક્ટની કલમની ૧૨૩ અન્વયે રજિસ્ટ્રેશનની જોગવાઈમાંથી બાકાત રાખવામાં આવેલ છે તેવી સ્પષ્ટતા સરકારની તા . ૨૮-૪-૬ છના પરિપત્રથી કરવામાં માવેલ છે . એટલે કે તેવી મિલકતોના મહસ્તાંતરણ માટે દસ્તાવેજ કરી મંજૂરી પહેલા નોંધણી કરાવવાનો ના માહ ચખવાનો રહેતો નથી ..
મરકુમ મુસ્લિમની અંતિમક્રિયા અને ફરજોની ચુકવણી કર્યા પછી બાકી રહેતી મિલકત્તના ૧/૩ ભાગ જેટલી મિલકત વસિયતથી માપી શકાય અને બાકીની ૨/૩ મિલકત જપ્ત કે બિનવસિયતી હોય તે રીતે તેના વારસોને મળે. જો વસિયતનામું કરેલ ન હોય તો અંતિમક્રિયા અને ફરજોની ચુકવણી કર્યા પછી બાકી રહેતી , મિલકત વારસોને મળે , વસિયતનામું મૌખિક પણ હોઈ શકે અને પ્રોબેર મેળવવું પણ ફરજિયાત નથી .
મુસ્લિમ કાનૂન મુજબ સંયુક્ત કુટુંબનું કાનૂની અસ્તિત્વ નથી . પુત્રો તેમના જન્મના લીધે પિતાની હયાતીમાં બાપીકી સંપત્તિમાં કોઈ ઠકક પ્રાપ્ત કરતા નથી , એટલે પિતાના વ્યવહારો માટે પુત્રો જવાબદાર નથી . વળી મોટાપુત્રને કોઈ વિશેષ લાભ મળતો નથી .
કોઈ મુસ્લિમ ધર્મ પરિવર્તન કરે તો તે વારસામાંથી હવે બાકાત થઈ જતો નથી પણ ધર્મ પરિવર્તન કરનાર ઈસમની મિલ્કત નો વારસો તેના મુસ્લિમ વારસોને મળે નહીં
હનફ કાયદા મુજબ વારસદારોના ત્રણ વર્ગ પાડવામાં આવેલા છે ,
૧. હિસ્સેદારી
૨ , શેષાધિકારીઓ , અને ૩ , દૂરના સગા . તેમને અનુક્રમે , કુરાનિક વારસદારો , ૨ક્તજન્મ. સંબંધી શિયા કાયદા મુજબ દૂરના સગાઓનો વર્ગ નથી , મિલકત હિસ્સેદાર અને શેષાધિકારીઓ વચ્ચે વહેંચાય છે .
હિસ્સેદારમાં રાજન્મ સંબંધી પુર્વજો , વંશ અને પુઓ તથા લગ્નસંબંધી વારસોમાં પતિ કે પત્નીનો સમાવેશ થાય છે . સામાન્ય રીતે મિલ્કતની વહેંચણી હિસ્સેદાર અને શોષાધિકારીઓ વચ્ચે થાય છે પણ તેમાંના કોઈ હયાત ન હોય ત્યારે દૂરના સગાઓમાં વહેંચણી થાય છે , વારસાના સામાન્ય નિયમ મુજબ નઇ કની પેઢીનો સગો વધુ દૂરની પેઢીના સગાને અપવજિત કરે છે ,
મુસ્લિમ કાયદા મુજબ જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા પ્રમાણમાં હિસ્સો વારસદારોનો નક્કી થર્ષલ હોઈ , જે તે પરિસ્થિતિ મુજબ તેઓ વારસાઈમાં નિયત હિસ્સો મેળવવાપાત્ર બને છે.
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment