કુટ જ્યુસ પાર્લર માટે જમીન આપવા અંગે.
ઉપર સંદર્ભ દશાવેલા કૃષિ સહકાર અને ગ્રામ વિકાસ વિભાગના તા. ૨૮-૧૦-૯પ ના ઠરાવથી કુટ જ્યુરા પાર્લરો ઉભા કરવા માટે. બેરોજગાર યુવકોને સહાય આપવાની યોજના તૈયાર કરેલ છે, અને તે અનુસાર રાજ્યના જુદા જુદા શહેરોમાં જ્યા લોકોની અવર-જવર વધુ હોય તેવા સ્થળોએ કુટ જ્યુસ પાલૅર માટે જગ્યા પસંદ કરવામાં આવનાર છે, અને તે જગ્યામાં કુટ જ્યુસ પાલૅર ઉભા કરી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા ફાળવણી કરવામાં આવનાર છે. ગુજરાત ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન તરફ્થી આ હૅતુ માટૅ જમીનની માંગણી કરવામાં આવે ત્યારે તે માંગણી અંગે સત્વરે કાર્યવાહી પૂરી કરી, નીચેના શરતોએ ગુજરાત ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશ ને ભાડાપટે આપી શકાશે.
શરતો -
(૧) જમીનનું લાડું પૂર્ણ બજાર કિંમતનાં ૧૫% લેખે વાર્ષિક ધોરણે વસુલ લેવાનું રહેશે. જમીનની બજાર કિંમતની નાયબ નગર નિયોજકશ્રી પાસે આકારણી કરાવી તેમાં બીનખેતી આકારનાં ર૦ પટ ઉમેરો, આવતી પૂર્ણ બજાર કિંમતના ૧પ% મુજબ ભાડું વસુલ લેવાનું રહેશે.
(ર) ભાડાપટ્ટો પ્રથમ તબક્કો ૭ વર્ષનો રહેશે અને ૭ વર્ષ બાદ પુનઃ રીન્યુ કરા લેવાનો રહેશે. પટ્ટો રીન્યુ કરાવવામાં નહીં આવે તો જમીન પરત કરવાની રહેશે.
(૩) જે હેતુ માટે જમીન આપવામાં આવે છે તે હૅતુ માટે જ તેનો ઉપયોગ કરવાનો રહેશે.
(૪) ભાડાપટ્ આપવામા આવેલ જમીન કોઇપણ સમયે કલેકટરશ્રીની પરવાનગી વગર ગીરો, બક્ષિસ કે વેચાણ કોઇપણ રીતે તબદીલ કરી શકાશે નહીં
(૫) આપવામાં આવેલ જમીન કોઇ ડોમીસાઇસ કે ભારતમાં સ્થાયી થયેલ હોય નહીં' તેવી પરદેશી વ્યક્તિને સરકારીશ્રીની પરવાનગી વગર તબદીલ કરી શકશે નહી.
(૬) નક્કી કરેલ નમુના માં કબુલીયાત કરી આપવાની રહેશે. અને તેમાં જણાયેલ શરતોનું પાલન કરવાનું રહેશે ( કબુલીયાતનો નમુનો ગુજરાત જમીન મહેસુલ નિયમો મુજબ) કોઇપણ શરતનું પાલન નહીં થતા જમીનનો પટ્ટો શરત ભંગ બદલ સમાપ્ત કરવામાં આવશે. ઉપરના શરતો કે કબુલીયાતની કોઇપણ શરતના ભંગ બદલ આપેલી જમીન કોઇપણ જાતનાં વળતર વગર પરત લેવામાં આવશે..
(૭) જમીન ગુજરાત ઍગ્રો ઇન્ડસ્ટ્રીમાં નામે ભાડે આપવાની રહેશે અને સરકારે ભાડું નિયમિત ભરવાની જવાબદારી કોર્પોરેશનની રહેશે.
પરીપત્રો
No comments:
Post a Comment