પંચાયતના પદાધિકારીશ્રીઓ દ્વારા પ્રાણીની માલિકી અંગે આપવામાં આવતા ગેરકાનૂની દાખલા સર્ટીફીકેટ બંધ કરવા બાબત.
ઠરાવ - વિકાસ કમિશ્રર કચેરી, ગુજરાત રાજય, .જીવરાજ મહેતા ભુ બ્લોક નં ૧૬૨, ગાંધીકર તારીખઃ ૧૨ -૧-૨૦૧૬.
ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનુ કે, નામ. હાઇકોર્ટના ક્રિમીનલ મીસે. એલીકેશન નં. ૧૫૮૧૮ ૨૦૧૩ ના તા. ૮/૯ ૨૦૧૪ ના જજમેન્ટ (નકલ સામેલ છે) માં નિર્દિષ્ટ મેં અનુસાર સબંધિત ગામના નમૂના નં. ૧૫ માં નોંધાયેલ પ્રાણીઓ જયારે અન્યત્ર વેચાણ અગર અન્ય હેતુ માટે લઇ જવાતા હોય ત્યારે તે પ્રાણીની માલિકી બાબતેના દાખલા | સર્ટીફીકેટ તલાટી સરપંચ કે પંચાયતના પદાધિકારી દ્વારા આપવામાં આવે છે. જે અન્વયે નામ. હાઇકોર્ટના નિર્દેશોધ્યાને લઇ સબંધિત બાબતો ચકાસણી કરવા અને તે મુજબ ચૂસ્તપણે અમલ કરવા માટે આપના તાની તમામ ગ્રામ પંચાયતોને જાણ કરી તેનો અમલ થાય તે જોવા ખાસ વિનંતી છે. ઉપરાંત સમયાતરે આપના દ્વારા આ બાબતની ચકાસણી પણ થાય તે મુજબ આયોજન કરવા વિનંતી છે.
No comments:
Post a Comment