સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ની વિવિધ કલમ અને આર્ટીકલમાં સુધારા નવી જોગવાઈઓ દાખલ કરવા તા.૨/૪/૨૦૨૫ થી ગેઝેટ પ્રસિદ્ધ થયેલ છે. જેનો અમલ તા.૧૦/૪/૨૦૨૫ થી કરવા.
ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ની વિવિધ કલમ અને આર્ટીકલમાં સુધારા કરવા તથા નવી જોગવાઈઓ દાખલ કરવા અંગે ગુજરાત સરકારશ્રીનું તા.૨/૪/૨૦૨૫ થી ગેઝેટ પ્રસિદ્ધ થયેલ છે. જેનો અમલ તા.૧૦/૪/૨૦૨૫ થી કરવા સરકારશ્રીના મહેસુલ વિભાગ દ્વારા સંદર્ભ (૨)થી નોટીફીકેશન બહાર પાડેલ છે. જે મુજબ આપના જિલ્લામાં અમલ કરવા/કરાવવા આથી જણાવવમાં આવે છે.
No comments:
Post a Comment