સ૨કા૨ી સીવીલ હોસ્પિટલની માલિકીની "ડીડી" સત્તા પ્રકારની જમીનમાં ખોટીનોંધ પાડવા અંગે તેમજ ગેરકાયદેસર દબાણ અંગે - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, February 13, 2023

સ૨કા૨ી સીવીલ હોસ્પિટલની માલિકીની "ડીડી" સત્તા પ્રકારની જમીનમાં ખોટીનોંધ પાડવા અંગે તેમજ ગેરકાયદેસર દબાણ અંગે

સ૨કા૨ી સીવીલ હોસ્પિટલની માલિકીની "ડીડી" સત્તા પ્રકારની જમીનમાં ખોટીનોંધ પાડવા અંગે તેમજ ગેરકાયદેસર દબાણ અંગે

કેસની ટૂંકી વિગત :-

વાદવાળી જમીનો સ૨કા૨ી સીવીલ હો૨િપટલની માલીકીની હોવાથી "ડીડી" સત્તા પ્રકારથી શ્રી ૨ા૨કા૨ ખાતે ચાલતી હોવાનું ઈન્ક્વાયરી ૨૦૨ટ૨થી જણાઈ આવતાં તથા તે મુજબ પ્રોપર્ટી કાર્ડમાં નોંધ હોવા છતાં વાદવાળી જમીનોમાં ગામે નોંધો તા.૩૦/૪/૧૯૯૨, તા.૮/૫/૧૯૯૨, તા૧૩/૧/૧૯૯૫ ની પડી મંજુ૨ થતાં તેમજ બીજી ગે૨૨ીતીઓ થયેલી હોવાનું માલુમ પડતાં તે રીવ્યુમાં લઈ ૨દ કરવા સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટશ્રી અમદાવાદે તા.૬/૭/૧૯૯૮ થી કલેક્ટરથી અમદાવાદને દ૨ખાસ્ત ક૨તાં વાદગ્રસ્ત હુકમની નોંધો રીવ્યુમાં લઇ જરૂરી કાર્યવાહી કરી કલેક્ટરથી અમદાવાદએ તેમના તા.૭/૧૨/૧૯૯૮ ના હુકમથી સદ૨ નોંધો રદ કરી સ૨કા૨શ્રીની માલીકીની સરકારી હોસ્પિટલની મિલ્કતમાં સરકારી ટેન્યોર દાખલ કરવા ઠરાવવામાં આવેલ તેમજ વાદવાળી મિલ્કતોમાં ત્યા૨બાદ કોઇ કાયદેન્સ૨ના હુકમો / વ્યવહારો થયા હોય તો તેની ખરાઈ કરી રેકર્ડ ઓફ રાઇટલ્સ ના ધોરણે ગામ āતરે નોંધ કરવા અને સરકાર સંપ્રાપ્ત સ૨કારી સીવીલ હોસ્પિટલની જગ્યામાંથી ગેરકાયદેસર દબાણ દુ૨ ક૨વા કાવી. જમીનનો પ્રત્યક્ષ કબજો સ૨કા૨ પક્ષે સંભાળી લેવા હુકમ કરેલ. જેનાથી નારાજ થઈ આ કામના અરજદારો તરફથી રીવીઝન અરજી કરેલ. જે કામે અત્રેની કચેરીના હુકમ નંબર વિવિ/હકપ/અમદ/૧૦/૯ તા.૨૯/૧/૨૦૧૩ ના હુકમથી અરજદારની રીવીઝન અરજી નામંજુર કરી ક્લેકટરશ્રીનો હુકમ કાયમ રાખેલ. સદ૨ હુકમથી નારાજ થઈ અ૨જદારે નામદા૨ ગુજ૨ાત હાઈકોર્ટમાં એસ.સી.એ. નં.૧૮૬૬૭/૧૩ દાખલ કરતાં નામદાર ગુજરાત હાઈકોર્ટ ત૨ફથી અત્રેનો તા.૨૯/૧/૨૦૧૩ નો હુકમ ૨ ક૨ી ગુણદોષ આધારે નિર્ણય ક૨વા ઠ૨ાવેલ. નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ આ કામે જરૂરી કાર્યવાહી કરી અત્રેની કચેરીના તા.૨૮/૨/૨૦૧૭ ના હુકમથી અરજદારની રીવીઝન અરજી નામંજુર કરવામાં આવેલ તથા કલેક્ટરશ્રીનો વાદગ્રસ્ત તા.૭/૧૨/૧૯૯૮ નો હુક્મ કાયમ રાખવામાં આવેલ તથા કલેક્ટરશ્રીના વાદગ્રસ્ત હુકમની વિગતે સ૨કા૨ સંપ્રાપ્ત સ૨કા૨ી સીવીલ હોસ્પિટલની જગ્યામાંથી ગેરકાયદેસરનું દબાણ દૂર કરાવી જમીનનો પ્રત્યક્ષ કબજો સ૨કા૨ પક્ષે સંભાળી લેવા ઠાવેલ જે સબંધે ચકાસણી કરાવી યોગ્ય કાર્યવાહી ક૨વા ક્લેકટ૨શ્રીને જણાવેલ.

હુકમ નંબર:- મવિવિ/હકપ/અમદ/૨૯૪/૨૦૧૬ તારીખઃ ૨૮/૨/૨૦૧૭

વાદગ્રસ્ત જમીન :- મોજે શાહપુર વોર્ડ નં.૨ ના સીમ નં.૧૫૧૭ ક્ષે. ૨૦-૦૬-૭૧ ચો.મી. સ.નં.૧૫૧૮ ની ૧૯-૨૩-૧૦ ચો.મી. સ.નં.૧૫૧૯ ની ૧૯-૨૩-૧૦ ચો.મી., સ.નં.૧૫૨૦ ની૧૯-૨૩-૧૦ ચો.મી. અને સ.નં.૧૫૩૧/અ ની ૩ર૫૮-૮૬-૩૧ ચો.મી.

સ૨કા૨ી સીવીલ હોસ્પિટલની માલિકીની "ડીડી" સત્તા પ્રકારની જમીનમાં ખોટીનોંધ પાડવા અંગે તેમજ ગેરકાયદેસર દબાણ અંગે

* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-

વાદવાળી જમીન સ૨કા૨ી સીવીલ હો૨િપટલની માલીકીની હોવાથી "ડીડી" સત્તા પ્રકારથી શ્રી ૨ા૨કા૨ ખાતે ચાલતી હોવાનું અને "ડીડી" ટેન્યોર બદલેલ હોવાથી અને રેકર્ડમાં ખોટી નોંધો પાડવામાં આવેલ હોવાથી તેમજ સ. નં.૭૦૧ એ, સ.નં.૧૫૧૭ થી ૧૫૨) ની ૭૩૫ ચો.ફુટની સ૨કા૨ી ખુલ્લી જમીન માસિક રૂ.૨૩- ના ભાડા પટ્ટાથી તા.૧૭/૧૨/૧૯૫૮ ના લીઝ એગ્રીમેન્ટથી આપવામાં આવેલ છે. આ કામે ધ્રુવીશાના કેસો બે ઓથોરીટી સમક્ષ ચાલેલ છે.રેસીડન્ટ ડેપ્યુટી કલેકટરશ્રી સમક્ષ ઇવીકશન અરજી નં.૮/૭૭ થી કાર્યપાલક ઇજનેરશ્રી ૨૨તા અને મકાનો વિભાગ-૧ અમદાવાદ દ્વારા દાખલ કરેલ કેન્સમાં તા.૨૨/૨/૭૮ ના હુકમ અન્વયે કામ મંજુર કરી આ કામના અરજદારએ તેમના કબજા હેઠળની જમીન ઉ૫૨ કરેલ અનધિકૃત બાંધકામ ખરોડી લઇ જમીન ખુલ્લી કરી ખુલ્લી જમીનનો કબજો તા.૩૧/૩/૭૮ ના રોજ અગર તે પહેલાં અરજદાર અગર તેઓએ અધિકૃત કરેલ પ્રર્રાર્તાધિને સોંપી દેવી તેમજ ચઢેલ ભાડાની રકમ અ૨જદા૨ને પુરેપુરી ચુકવી દેવી અને સદરહુ જમીનનો કબજો તેમજ ભાડાની ૨કમ વસુલ કરવા માટે કાર્યવાહી કરવા અધિકાર આપવા હુકમ કરેલ છે. ઘી ગુજરાત પબ્લીક પ્રિમાઈસી (ઈવીક્શન ઓફ અનઓથોરાઇઝ ઓક્યુપન્ટસ) એક્ટ ૧૯૭૨ હેઠળ ની ક્લમ ૨(એ4) મુજબ પબ્લીક ઓક્શનથી નિકાલ કરવાનો રહેશે તેમ ઠરાવેલ છે.આમ કાયદા અંતર્ગત માલીક હકક ઉભો કરી શકાય નહી. રેકર્ડ સાથે ચેડા કરી "ડીડી" સત્તા પ્રકાર ટેન્યોર બદલેલ છે તેમજ રેકર્ડમાં ખોટી નોંધો પાડવામાં આવેલ હોવાથી રેકર્ડમાં પડેલ ખોટા વ્યવહારો ગમે ત્યારે ૨દ કરી શકાય.

આમ,અરજદારની રીવીઝન અરજી નામંજુ૨ ક૨વામાં આવેલ છે તથા કલેકટ૨શ્રીનો હુકમ કાયમ રાખવા હુકમ કરેલ છે તથા સ૨કા૨ સંપ્રાપ્ત સ૨કા૨ી હોસ્પિટલની જગામાંથી ગેરકાયદેસરનું દબાણ દૂ૨ ક૨ાવી જમીનનો પ્રત્યક્ષ કબજો સરકાર પક્ષે સંભાળી લેવા દાવેલ છે, જે સબંધે ચકાસણી કરાવી યોગ્ય કાર્યવાહી કરવા ક્લેક્ટરશ્રીને જણાવેલ છે.

મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો:-

(૧) ધી ગુજરાત પબ્લીક પ્રિમાઈસીસ (ઈવીકશન અને અન ઓથોરીટાઈઝડ ઓક્યુપટલ્સ) એકટ ૧૯૭૨,

(૨) (૧) નામદાર ગુજરાત હાઇકોર્ટના ૨સ્પે.સી.એ.નં.૧૮૬૬૭ /૧૩ના ઓ૨લ ઓર્ડ૨ના પેરા ૭

(૨) નામદાર ગુજરાત હાઇકોર્ટના ૨પે.સી.એ.નં.૧૫૨૬૪/૧૪ તા.૮/૧૨/૧૪ નો ચુકાદો.

No comments: