આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ માં ફક્ત એક મિનિટ માં, - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Thursday, February 16, 2023

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ માં ફક્ત એક મિનિટ માં,

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ માં ફક્ત એક મિનિટ માં,

આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે મુખ્યમંત્રી અમૃતમ / મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય આયુષ્માન ભારત યોજનાનું આયુષ્માન કાર્ડ તમે નથી બનાવેલું અથવા બનાવેલું છે પરંતુ એ ખોવાઈ ગયુ છે, તૂટી ગયુ છે કે પછી ઘરે આવ્યું જ નથી તો આ માહિતી તમારા માટે ખુબજ ઉપયોગી છે કારણકે આ આર્ટિકલ માં તમને ઘરે બેઠા ઓનલાઇન તમારા મોબાઈલ દ્વારા ફક્ત 5 મિનિટ માં આયુષ્માન કાર્ડ ડાઉનલોડ (Ayushman Card Download Online ) કેવી રીતે કરી શકો છો એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવાનો અમે પ્રયત્ન કરીશું, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો

યોજનાનું નામ પીએમ આયુષ્માન ભારત યોજના (ધાનમંત્રી જન આરોગ્ય યોજના)

શરુ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ

લાભ હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર

આરોગ્ય મંત્રાલય દ્વારા 1350 પેકેજોનો સમાવેશ જેમાં કીમોથેરાપી, મગજની સર્જરી, જીવન બચાવવા વગેરેનો સમાવેશ થાય છે.

સત્તાવાર વેબસાઈટ https://bis.pmjay.gov.in/BIS/mobileverify

હેલ્પલાઈન 14555


આયુષ્યમાન ભારત યોજનાનો લાભ

આયુષ્યમાન ભારત યોજનામાં દેશનાં 10.74 કરોડ ગરીબ-વંચિત પરિવારોનાં 50 કરોડ જેટલાં ગરીબ-વંચિત નાગરિકોને પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે.

આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવું?

Step 1 : તમારે સૌપ્રથમ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે.

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ માં ફક્ત એક મિનિટ માં,


Step 2 : ત્યાં મેનુ બારમાં ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં નીચે તમને Download Ayushman Card નું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ માં ફક્ત એક મિનિટ માં,

Step 3 : ત્યાર બાદ Aadhaar સિલેક્ટ કરી ને Scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહશે અને તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર પર એક OTP આવશે તે અહીંયા ENTER OTP માં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.

ત્યાર બાદ Aadhaar સિલેક્ટ કરી ને Scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહશે અને તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર પર એક OTP આવશે તે અહીંયા ENTER OTP માં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.

Step 4 : ત્યાર બાદ હવે એક નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે અને કઈ યોજના હેઠળ આવે છે એ જોવા મળશે અને બાજુ માં Download Card પર ક્લિક કરીને તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.આવી જ સરખી પ્રોસેસ કરી ને તમે તમારા પરિવાર ના સભ્યોનું આયુષ્માન કાર્ડ ઘરે બૈઠા ડાઉનલોડ કરી શકો છો

ત્યાર બાદ હવે એક નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે અને કઈ યોજના હેઠળ આવે છે એ જોવા મળશે અને બાજુ માં Download Card પર ક્લિક કરીને તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.આવી જ સરખી પ્રોસેસ કરી ને તમે તમારા પરિવાર ના સભ્યોનું આયુષ્માન કાર્ડ ઘરે બૈઠા ડાઉનલોડ કરી શકો છો

Step 5 : ત્યાર બાદ તમને pdf માં તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ જશે.જે નીચે આપેલ છે.

(નીચે આપેલ ફોટો તમને ફક્ત માહિતી મળી રહે એ માટે અમે મુકેલ છે.)

ત્યાર બાદ તમને pdf માં તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ જશે.જે નીચે આપેલ છે.

મહત્વપૂર્ણ નોંધ : આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે તેના વગર આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઇ શકશે નહિ.

હોસ્પિટલમાં લાભ મળશે ?

આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. આયુષ્માન ભારત યોજનામાં 8 હજાર હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ થઇ ચૂક્યું છે અને 20 હજાર હોસ્પિટલોને જોડવાનું સરકારનું લક્ષ્ય છે. જેથી દેશનાં રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે. ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે.


માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે 






No comments: